________________
કોઈને આપણે કહીએ કે ભાઈ જરા સાંભળતો ખરો? તો સાંભળવા કોણ ઉભો રહેશે ? જેનામાં ઉપરના ગુણો હશે તે.
આજ કારણથી ધર્મ અને ધર્મની વિધિને “સાંભળનાર' શબ્દ વાપર્યો છે. 'વાંચનાર' શબ્દ નથી વાપર્યો. કોઈપણ આચાર્ય-સાધુસંતની વાણી તેમની સામે બેસી સાંભળવાથી જેટલી સચોટપણે સમજાય છે તેવી તેજ શબ્દોમાં લખાણ વાંચવાથી સમજાતી નથી. રેડીયો અને ટી.વી. તેનાં જ્વલંત ઉદાહરણો છે. આખી દુનિયા આજે ભૌતિકસુખ અને તેના સાધનોની ખોજમાં દિનરાત પડેલી છે.
Science and technology Hi 491 zlox alat za sani Science plug yelef-El miaka શક્તિનું જ્ઞાન અને technology તેને આવિર્ભાવ કરવાની બહાર લાવવાની પ્રક્રિયા Technicmethod. Applied science નો એક અભ્યાસક્રમ છે. તેમાં પણ science માં વસ્તુની શક્તિ તેમજ તેનો આવિર્ભાવ એજ છે. Research and Development માં પણ એજ વાત છે. Research એટલે પદાર્થની અંતરંગ શક્તિની શોધ અને Development એટલે તેને પ્રગટ કરવા-બહાર લાવવાની પ્રક્રિયા. સહકારી - કારણોસહ.
આ રીતે ધર્મ અને ધર્મની વિધિને “સાંભળનાર' નામના ગુણમાં મુમુક્ષુના એક અત્યંત આવશ્યક ગુણની વાત છે જેના વગર જીવનો વીતરાગ માર્ગમાં કદી પ્રવેશ નથી.
- ૫૯ -