________________
ઘરના વડાએ પોતાના કુટુંબપ્રત્યે આધાર, આલંબન અને ચક્ષુરૂપ બનવું જોઈએ. આધાર : સ્તંભની માફ્ક ઉત્તરદાયિત્વ વહન કરવાવાળા. આલંબન : કુટુંબના સર્વ સભ્યો માટે આલંબનરૂપ જેનું રહન–સહન હોય. ચક્ષુઃ કુટુંબીજનોના જીવનના દરેક પાસાઓમાં માર્ગદર્શક,
न गृहं गृहमित्याहु - गृहिणी गृहमुच्यते · ઘરને ઘર કહેવામાં આવતું નથી, ગૃહિણીને ઘર કહેવામાં આવેલ છે. House is built of stones and walls but home by the persons who live in
t
છેવટમાં એકવાર ફરી રવિંદ્રનાથ ટાગોરના સુવાક્યને યાદ કરીએ.
"It is not wealth I seek nor fame, I crave for a home"
- ૪૦ -
— Home Sweet home at last.'