SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરના વડાએ પોતાના કુટુંબપ્રત્યે આધાર, આલંબન અને ચક્ષુરૂપ બનવું જોઈએ. આધાર : સ્તંભની માફ્ક ઉત્તરદાયિત્વ વહન કરવાવાળા. આલંબન : કુટુંબના સર્વ સભ્યો માટે આલંબનરૂપ જેનું રહન–સહન હોય. ચક્ષુઃ કુટુંબીજનોના જીવનના દરેક પાસાઓમાં માર્ગદર્શક, न गृहं गृहमित्याहु - गृहिणी गृहमुच्यते · ઘરને ઘર કહેવામાં આવતું નથી, ગૃહિણીને ઘર કહેવામાં આવેલ છે. House is built of stones and walls but home by the persons who live in t છેવટમાં એકવાર ફરી રવિંદ્રનાથ ટાગોરના સુવાક્યને યાદ કરીએ. "It is not wealth I seek nor fame, I crave for a home" - ૪૦ - — Home Sweet home at last.'
SR No.034220
Book TitleMagganusariya
Original Sutra AuthorN/A
AuthorD S Shah
PublisherGnatputra Bhagwan Mahavir Trust
Publication Year
Total Pages156
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy