________________
– સદાચારીનો (સત્પષોનો) સંગ:
તેથી શ્રમણને હોય જે દુ:ખમુક્તિ કેરી ભાવના તો નિત્ય વસવું સમાન અગર વિશેષગુણીના સંગમાં"
– પ્રવચનસારગાથા - ર૭૦ પ્રાત: સ્મરણીય પરમપૂજ્ય સદ્ગુરૂદેવ શ્રી કુંદકુંદાચાર્ય શ્રમણ-મુનિને ઉપદેશ આપતાં લખે છે કે હે મુનિરાજ! તમને દુ:ખથી મુક્ત થવાની ભાવના હોય તો નિત્ય પોતાથી અધિક અગર સમાન ગુણીજન સાધુના સંગમાં રહેવું. મુનિજનોને જે આવી શિખામણ આપી છે તો ગૃહસ્થ, શ્રાવકે તો કોઈનો સંગ કરતા પહેલાં કેટલો વિચાર કરવો જોઈએ ?.
नवा लभेजा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा। एक्को वि पावाइ विवज्जयन्तो, विरज कामेस असज्जमाणो।।
– ઉત્તરાધ્યયન ૩૨/૫. જે પોતાનાથી અધિક અથવા સમાન ગુણવાળા સાથી ન મલે તો હિંસાદિ પાંચ પાપોના ત્યાગપૂર્વક કામ-ભોગોથી અનાસક્ત રહી સાધુએ એકલા વિચરવું.
दुर्जनेन समं सख्यं, प्रीति चापि न कारयेत्।
૩ હરિ મંIિR:, શીત: Wત્તે રજૂ|. દુર્જનની સાથે દોસ્તી કે તેનો સહવાસ કરવો નહીં. કોલસો ગરમ (અગ્નિ) હોય તો દઝાડે છે, બાળે છે અને ઠંડો હોય તો હાથ કાળા કરે છે.
પર્વતcs પ્રાતં વનશૈઃ સદા
• ન મુર્ખનન સંપર્વ: મુજબનેબ્લપિ પર્વતોની ગુફાઓમાં વનચર પશુઓની વસ્તીમાં વિચરવું સારું પણ મુર્નજનની સાથે રહેવું અગર તેની સંગતિ કરવી સારી નથી.
लूणह घुणह कमाणसह ए त्रिहं डक्क सहाओ।
जिहां जिहां करे निवासडो, तिहां तिहां फेडे गओ॥ લુણો, ઘુણો અને દુર્જન માણસ ત્રણેય એક સરખા છે. તેમને જે આશ્રય આપે છે તેને જ તે કોરી ખાય છે. લુણો ભીતને, ઘુણો લાકડાને અને દુર્જનને જે ઘરમાં આશરો આપવામાં આવે છે તે ઘરનું વખત જતાં નિકંદન કાઢી નાખે છે.
સારો અગર નરસો માણસ પોતાનો ભાગ ભજવ્યા વગર રહેતો નથી. ગુજરાતીમાં એક કહેવત છે કે ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય.''
- “સાદાં વેણ સ્વા: પ્રજ્ઞાવાના પ્રવૃત્તિ પત્તિ ભૂતાનિ વિપ્રો હિં કરિષ્યતિ ”
જેવી પ્રકૃતિ પોતાની જ્ઞાનીએ તેમ વર્તતો.
સ્વભાવે જાય પ્રાણીઓ, કરે નિગ્રહ કેટલું ?' માનનીય કિશોર મશરૂવાલાએ કરેલ ગીતાના ગુજરાતી પદ્યાનુવાદમાંથી