________________
.. गृहचिन्ताभारहरणं मतिवितरणमखिल पात्रसत्कारणम्।
किं किं न फलति गृहिणां गृहिणी गृहकल्पवल्लीव॥ ઘરની ચિંતાના સમુહને દૂર કરનારી, સારી બુદ્ધિ સુજાડનારી, અને સમગ્ર પાત્રોનો ઉચિત સત્કાર કરનારી સ્ત્રી જાણે ઘરની કલ્પલતાજ હોય નહિ તેમ શું શું ફળ આપતી નથી?
ઘરકાર્ય સંબંધીની બધી વ્યવસ્થા કરવાની મારી ફરજ છે' એમ કહી પતિને ગૃહસંબંધી કાર્ય કરતા દેખી તેમની પાસેથી લઈ લઈને પતિને ઘરની ચિંતામાંથી મુક્ત કરનાર અને ઘરમાં આવનાર મહેમાનોની ઉચિત સાર સંભાળ રાખનાર સ્ત્રી તેના પતિને ધંધા નોકરીમાં આગળ વધવા પાર્શ્વગાયકની માફક અદશ્યપણે પ્રેરણા આપનારી નીવડે છે.
"She who never answers til the husband cools or, if she rules him, never shows she rules; charms by accepting. by submitting sways. yet has her humour most when she obeys," i
- Pope "Women are perfectly well aware that the more they seem to obey, the more they rule."
. . . . .
Inichelet "The life of a couple is lived on the mental level of the more mediocre of the two beings who compose it." !
! “નોરેલુ મંત્રી, મોન્ટેનું મતi -
- શયને , ચાલુ રા' મહત્વના નિર્ણય લેવામાં મંત્રીની ગરજ સારનાર, ખાનપાનમાં માતાની ગરજ સારનાર, શયનમાં રંભાની ગરજ સારનાર અને ઘરકાર્યમાં દાસીની માફક કામ કરનાર. આ ઉત્તમ સ્ત્રીનાં લક્ષણો લાક્ષણિક ઢબથી કરેલાં છે.
લગ્નબાદ સાસરે જતી વખત સિતાજીને તેમના પિતા જનકરાજાએ નીચે પ્રમાણે શિખામણ આપી હતી. જેના ઉપરથી લગ્નની પ્રથા અને તેની પવિત્રતા જાળવી રાખવા કન્યાના પિતાના ભાવ કેવા હોય છે તેનો ખ્યાલ આવી શકે.
अभ्युत्थानमुपागते गृहपतौ, तद्भाषणे नम्रता। तत्पादार्पितद्दष्टिरासनविधौ, तस्योपचर्या स्वयं। सुप्ते तत्र शयीत तत्प्रथमतो जह्याश्च शय्यामिति।
पाज्ञैः पुत्रि निवेदितः कुलवधुसिध्धान्तधर्मा इमे॥ લગ્ન સમારંભ પતી ગયા પછી સિતાજી પોતાના પતિ શ્રી રામચંદ્રની સાથે તેમના ઘેર જવા તૈયાર થઈ રથમાં બેસવાની તૈયારી કરે છે ત્યાં જનકરાજાએ આવીને પોતાની વહાલસોયી પુત્રીને છાતી સરસી ચાંપી અશ્રુભરી આંખે ગદગદ ડિ નીચે પ્રમાણે શિખામણ આપી વિદાય કરી. -
હે પુત્રી, પતિના ઘેર આવવા પર તેમના સત્કાર કરવા ઉભા થઈ તૈયાર રહેવું. જે કંઈ કહે તે અત્યંત નમ્રતાપૂર્વક સાંભળવું. એટલે કે અત્યંત મુખ્ય વિનયપૂર્વક તેમની સાથે વાતચીત કરવી. તેમની સાથે બેસવા ઉઠવામાં તેમના ચરણકમળ તરફ દ્રષ્ટિ રાખવી. તેમના બધાં કાર્યો જાતે કરવાં. તેમના સૂવા બાદ સૂવું અને તેમના પહેલાં પથારીમાંથી ઉઠી જવું." આ કલીન સ્ત્રીઓની ચર્ચા-સિતત ધર્મ પ્રાજ્ઞ પુરુષોએ કહેલ છે.
હે કમલનયની સ્ત્રી! તું તારા પતિ તરફ નિષ્કપટી, નણંદો તરફ નમ્ર, સાસુ તરફ ભક્તિવાળી, સ્વજનો
- ૨૮ -