________________
૧૯
પૂજ્ય ગાંધીજીના કેટલાક ઉદ્દગારા ૧ તેમના પક્ષપાત જૈનદર્શન તરફ હતા એમ તે મને કહેતા. તેમની (શ્રીમ) માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે.
૨ ખાતાં, બેસતાં, સૂતાં પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તા હાય જ. કેાઈ વખત આ જગતના કાઇપણ વૈભવને વિષે તેમને મેહ થયા હોય એમ મેં નથી જોયું. ૩. દેખાવ શાંતમૂર્તિના હતા. તેમના કંઠમાં એટલુ બધું માધુર્યં હતુ કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરા હસમુખા અને પ્રફુલ્લિત હતા, તેના ઉપર અંતર આનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણુ હતી કે તેમને પેાતાનાં વિચારા બતાવતાં કાઈ દિવસ શબ્દ ગાતવેા પડયો છે એમ મને યાદ નથી. કાગળ લખવા એસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે, છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ કે વાકયરચના તૂટેલી છે, અથવા શબ્દની પસ ક્રુગીમાં “ખાડ છે. આ વન સયમીને વિષે સંભવે.
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ 'ની પ્રસ્તાવનામાંથી ૪. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહેાતી, છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એ તેા હું પહેલી “મુલાકાતે જ જોઇ શક્યો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાનની વાનગી જોવા દાકતર મહેતાએ મને સૂચવ્યું. “મેં મારા ભાષાજ્ઞાનના ભંડાળ ખાલી કર્યાં, ને કવિએ મે કહેલા શબ્દો જે નિયમમાં કહ્યા હતા તે જ નિયમમાં કહી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org