________________
જૈન શશિકાન્ત.
હે શિષ્ય, આ સંસારમાં રહેલા પ્રાણી બેાધિરત્નનું મહાત્મ્ય જાણતાં છતાં પણ તેને મેળવી શકતા નથી. તેનું કારણુ આ સ'સારની આધિ વ્યાધિ અને ઉપાધિજ છે, તે ઉપર એક એધક દૃષ્ટાંત છે. તે એક ચિત્તે સાંભળ—
२२
સામપુર નામના ગામમાં એક ચડ નામે ક્ષત્રિય રહેતા હતે. તે ઘણાજ દુર્વ્યસની અને ક્રોધી હતા. તેને ચડી અને લક્ષ્મી નામે એ સ્ત્રીઓ હતી. ચંડી ખરેખર ચડીજ હતી. તેણીનામાં ક્રોધને આવેશ ભારે હતા, જ્યારે તે ગુસ્સે થતી, ત્યારે તેણીને કાઇ જાતનું ભાન રહેતું નહીં. અને તે વખતે તે એવી ક્રોધાંધ થઈ જતી કે, પરહત્યા કે આત્મહત્યા કરવામાં પણ તે તત્પર થતી હતી. મીજી સ્ત્રી જે લક્ષ્મી હતી, તે ખરેખર લક્ષ્મી સ્વરૂપ હતી. તેણીના સ્વભાવ શાંત અને માયાળુ હતા. તેણીને કદિ પણ ક્રોધ ઉત્પન્ન થતે ન હતા. ચડ ક્ષત્રિય આ બંને સ્ત્રીએની સાથે ગૃહાવાસમાં રહેતે હતે. પેાતે સ્વભાવે ક્રોધી હાવાથી કેાઇ વાર ચડીની સાથે તેને ભારે કલહ થઇ પડતા-કઇ કઇ વાર તેા ચડ અને ચડી એક ખીજાનેા ઘાત કરવાને તૈયાર થઇ જતાં હતાં. પણ તે પ્રસંગે મધુર ભાષિણી લક્ષ્મી વચ્ચે ૫ડી પેાતાના શાંતિમય વચનેાથી તે અને ક્રોધી દ ંપતીને સમજાવી જુદાં પાડતી હતી. કોઇ વખતે લક્ષ્મીતેમની વચ્ચે પડતાં ચડ તથા ચડીના કરચરણના પ્રહારને સ્વાદ પણ લેતી હતી. ચંડ સ્વભાવે પ્રચંડ અને ક્રોધી હતા, તે છતાં તે ચંડીના કેાપથી કટાળી જતા, અને તેણીને સદાને માટે ત્યાગ કરવા તૈયાર થતા, પણુ ક્ષવાર પ છી પાછે ચડીના વાસગૃહમાં જતા, અને તેણીની સાથે પ્રેમવાૉ કરવામાં મશડ્યૂલ રહેતા હતા.
લક્ષ્મી પેાતાના પતિ ચ'ડની શુદ્ધ મનથી સેવા કરતી. અને મધુર ભાષણથી તેને આનંદ આપવા તથા તેનુ' મન રંજન કરવા તત્પર થતી તથાપિ ચંડ તેના સુખકારી વાસના ત્યાગ કરો ચડીના કાપાનળમાં ઝપળાતા હતા. જ્યારે પેાતાના પતિ ચડને ચંડી તરફ થી ભારે દુ:ખ થતું, અને તે આત્મઘાત કરવાને ઉભે થતા, ત્યારે લક્ષ્મી તેની આગળ વિનયથી પ્રાર્થના કરતી કે, “ સ્વામિનાથ, શા માટે આમ દુ:ખી થાએ છે ? જેનાથી તમને આવું ભારે દુઃખ ઉત્પન્ન થાય છે, અને જેનાથી કં ટાળી તમે તમારા માનવ જીવનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com