________________
२३
અપ્રમત્ત સાધારણ પક્ષ લેવા હાય તા ‘વિમ્' શબ્દથી ‘સાધ્યાધિકરણકિંચિત્કાલાવચ્છિન્તવ' અથ પકડવા અને કેવલિના લિંગમાં રહેલ વાષિયવિ શબ્દથી ‘સાધ્યાધિકરણ યાવકાલાવચ્છિન્તત્વ' અ લેવો. ‘ક્ષીણમેહમાં દ્રવ્યમૃષાવાદ જ હાય છે,' એ વાત પ`ચાશકવૃત્તિ વગેરેમાં કહી છે. દ્રવ્યમૃષાવાદ હાવાથી જ તેમાં થતા સમપ્રમાદ નિમિત્તક વિરાધનાનું આલેાચના પ્રાયશ્ચિત્ત કહ્યું છે, વળી દ્રવ્ય અને ભાવથી ભિન્ન હોય એવુ` સંભાવના રૂઢ મૃષાભાષણ વગેરે તા ાઈ શાસ્ત્રમાં કહ્યુ નથી, એટલે ક્ષીણમાડે પણ અનાભાગ હેતુક જે મૃષાવાદ હાય છે તે દ્રવ્યમૃષાવાદ જ હેાય છે, વળી ક્ષીણુમાહીની કેવલી તરીકે વિવક્ષા કેાઈએ કરી નથી. આગમમાં એની છદ્મસ્થ વીતરાગમાં જ ગણતરી છે તાણાંગના ‘૪ ગળાફ` છઽમથે....' ઈત્યાદિ સૂત્રના યથાશ્રુત અથ કરવામાં જે અસંગતિ ઊભી થાય છે તે, જેને અંતમુ દૂત'માં કેવલજ્ઞાન ઉત્પન્ન થવાનું છે તેવા પરમાવિધ વાળા જીવની કેવલી તરીકે (જો થતી હાય તા) વિવક્ષા કરી દૂર કરી શકાતી હોવા છતાં એવી વિવક્ષા ટીકાકારે બતાવી નથી, પણ ‘છદ્મસ્થ’ પદના જ વિશેષ અથ કર્યાં છે. વળી છદ્મસ્થના છઠ્ઠા-સાતમા લિંગને સુલભ જે કહ્યા છે તે પણ પ્રમત્ત છદ્મસ્થમાં જ પ્રતિષેવણુ દશામાં જાણવા, અપ્રમત્તમાં તા એ સત્તામાત્રરૂપે જાણવા. અમને તા આ સૂત્રમાં આવે! અભિપ્રાય હવે લાગે છે કે આલેચના યેાગ્ય વિરાધના વગેરે છદ્મસ્થ માત્રના લિંગ છે અને તેના અભાવ દેવલીમાં લિંગભૂત છે. વાષિર્ અને ન વાષિવૅિ વૃત્તિગત આ બે શબ્દોથી આવા જ અથ ધ્વનિત થાય છે. માટે ‘પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્યહિંસા વગેરેના અભાવને કેવલીના લિંગ તરીકે કહ્યા છે' ઈત્યાદિ કલ્પના કરી એના પરથી કેવલીમાં દ્રવ્યહિ સાના અભાવસિદ્ધ કરવા એ અયેાગ્ય છે. તીવ્ર અભિનિવેશથી થતા આવા કુવિકલ્પોને છેડીને મુનિએ જિનાજ્ઞામાં રહેવુ જોઈએ. એટલે ‘જે પલાદન કરે છે તે સમ્યક્ત્વી ન જ હાય' એવા કુવિકલ્પ પણુ ત્યાજય છે. અનંત જીવાથી દૂષિત હેાઈ જો તે સમ્યક્ત્વનાશક હેય તા ક‘દમૂળભક્ષી પણ સમ્યક્તી ન જ હોય' એવુ` પણ માનવું પડે. અતિનિન્દ હાઈ પલાદનને જો નિયમા સમ્યક્ત્વનાશક માનવાનું હોય તા પરસ્ત્રીગમન વગેરેને પણ તેવા માનવા પડે. વળી પલાદનથી સમ્યક્ત્વના મૂળથી ઉચ્છેદ જ થઈ જતા હોય તેા તેમાં તપ પ્રાયશ્ચિત્ત ન દેખાડયુ' હેાત (પણ મૂળ પ્રાયશ્ચિત્ત દેખાડયું હોત.) જ્ઞાતાધર્મકથામાં ક્ષાયિક સમ્ય ક્વી કૃષ્ણ વગેરેએ પલાદન કર્યાંની વાત આવે છે.
આમ આગમવચા પર કુતા દોડાવીને ફેલાવાયેલી અનેક કુકલ્પનાઓનુ નિરાકરણ કરીને અ`તે ગ્રંથકારે જણાવ્યુ` છે કે સમ્યક્ પરીક્ષા કરીને પ્રાપ્ત થયેલ જિનાજ્ઞા એકાંત સુખાવહા હોય છે. એની પરીક્ષા કષ-છેદ-તાપરૂપ છે. આ ત્રણ પરીક્ષાથી શુદ્ધ ધર્માંમાં પરિણત થયેલ ગુણસમુદ્ર ગુરુ પશુ સુવર્ણની જેમ વિશુદ્ધ હેાય છે, અને તેથી વિષરતાદિ આઠે ગુણવાળા હેાય છે. આવા ગુરુને છેડવા નહિ, પણ એમની આજ્ઞામાં રહેવું. તેમાં રહેલ અને ખાદ્ય અનુાનથી શુદ્ધ ચિત્તવાળા થયેલ સાધુને અધ્યાત્મ ધ્યાનમાં પણ એકાગ્રતા ઉલ્લુસે છે, જેનાથી પછી પરિણામે ક્રમશઃ અવિકલ્પસમાધિ પ્રાપ્ત થાય છે. છેવટે ગ્રન્થકારે કહ્યું છે કે અધ્યાત્મને બાધા ન પહેાંચે એ રીતે ધર્મવાદ કરવા જ યાગ્ય છે, શુષ્કવાદ કે વિવાદ નહિ. વળી સસ્વ ઉપદેશ એવા ફરમાવ્યો છે કે વધુ શુ' કહેવુ' ? જે જે રીતે રાગ દ્વેષ શીઘ્ર વિલય પામતા જાય તે તે રીતે પ્રવર્ત્તવુ આ શ્રી જિનેશ્વર દેવાની આજ્ઞા છે.
આમ આ ગ્રન્થાધિકારા પરથી આ સ્પષ્ટ જણાય છે કે આ આખા ગ્રન્થ શાસ્ત્રીય પદાર્થાની વિચારણાંના જ છે. એમાં પૂર્વ પક્ષા અને ઉત્તરપા શાસ્ત્ર વચનાને લઈને જ ઊભા થયા છે. એટલે શાસ્ત્ર વચનેાના યથા રહસ્યો આ ગ્રંથમાં ખુલ્લાં થયાં હવામાં ક્રાઈ શાંકા રહેતી નથી, એટલે આ ગ્રન્થના અધ્યયનથી શાસ્રાનાં રહસ્ય। જાણવા મળે છે એ તા અમૂલ્ય લાભ છે જ, પણ કાળજીપૂર્વક અભ્યાસ કરનારને બીજો એક એવા જોરદાર લાભ થઈ જાય છે કે એ પણ શાસ્ત્ર વચનાના રહસ્યને પડવાની થાઢી ઘણી પણ શક્તિ પામ્યા વિના રહેતા નથી.