________________
ઉ - કેવલિમાં પણ લતઃ ગુર્વાદેશ વિધાયિત્વ હેઈ આવી કઈ અસંગતિ નથી.
પૂ૦- સૂત્રમાં અવયંભાવિની વિરાધનાનિમિત્તક કર્મબંધની વાત છે. અવયંભાવિની વિરાધના તે હેય છે જે અનાભોગવશાત કદાચિસ્કી હેય. કેવલીમાં અનાભોગ ન હોઈ તેવી વિરાધના જ હતી નથી. માટે ત્યાં કેવલીની વાત એગ્ય છે.
ઉ૦- અનાભોગની જેમ વિષયનું અસંનિધાન વગેરેના કારણે પણ કદાચિકત્વ સંભવિત હે ઈ દેવલી માં પણ તેવી વિરાધના સંભવિત છે જ. અનભિમત લેવા સાથે અવનીય સામગ્રીવાળું જે હોય તે અવસ્થંભાવી કહેવાય છે. વસ્તુતઃ તો સવ કાર્યો પુરષાર્થ અને ભવિતવ્યતા ઉભયજન્ય હેવા છતાં બેમાંથી જે ઉત્કટ કે બહુ હેય તેને આગળ કરીને પુરુષાર્થજન્યત્વ કે ભવિતવ્યતાજન્યત્વ (અવશ્યભાવિત્વ)ને વ્યવહાર થાય છે. '
પૂ૦- અગીના શરીર પર થતી વિરાધના કરનારા મશકાદિના યોગના અન્વયવ્યતિરેક ધરાવતી હેઈ શકાદિકર્તક હેય છે. સંગીના શરીરથી પણ જો એ થતી હોય તે તે એ સોગીના યોગ સાથે અન્વય વ્યતિરેક ધરાવતી હોઈ તકક જ કહેવી પડે, જે શાસ્ત્રવિરુદ્ધ છે.
ઉ૦-અધિકરણદિ રૂપે કારક સંબંધથી જે વિરાધના થાય છે. તનિમિત્તક કર્મબંધની ત્યાં આચારાંગવૃત્તિમાં વિચારણું છે જે સગીમાં પણ સંભવે છે. કર્તાની અપેક્ષાએ જ જો એ વિચારણું હેય તે અપ્રમત્તાદિની વિચારણા પણ અયોગ્ય ઠરી જાય, કેમકે હિંસાદિને કર્તા તે પ્રમત્ત જ હોય છે,
પૂ૦-આચારવૃત્તિને આ અધિકાર પ્રાસંગિક જ છે. ઉપશાનમેહી વગેરે ત્રણેને સ્થિતિનિમિત્તભૂત કષાયદય ન હઈ સામયિક કર્મબંધ હોય છે એવી સમાનતા જણાવવા માટે એ ત્રણની સમુચ્ચયથી વાત કરી છે. એટલે એના પરથી “સગીમાં પણ વિચાર્યમાણ કર્મબંધન નિમિત્તકારણરૂપે જીવઘાતાદિની સિદ્ધિ થાય છે' એવું કહી શકાતું નથી..
ઉ-સત્ર ફર્મવં પ્રતિ વિવિત્રતા” એવા વૃત્તિવચનમાં 'મત્ર' એ નિમિત્તસપ્તમી હેઈ વિરાધનારૂપ નિમિત્તે થતા કર્મબંધ પ્રત્યે વિચિત્રતા' એ અર્થ ફલિત થાય છે. માટે એ અધિકાર પ્રાસંગિક નથી. વળી સગીમાં પણ છવઘાતાદિન નિમિત્ત તરીકે લઈને ઘતા કર્મબંધની એ વાત છે' એવું જે ન માનીએ તો ઉપશીખ્તમોહીની સાથે એને જે સમુચ્ચય કર્યો છે તેને નિર્વાહ નહિ થાય, કારણકે સમુચિત પદાર્થોમાંથી એકમાં પણ જે રીતે પ્રસ્તુત ધર્મવિશિષ્ટ ક્રિયાને અન્વય હોય એ રીતે જ અન્ય સઘળા પદાર્થોમાં તે હોય તો જ તે નિર્વાહ થાય છે.
જીવરક્ષા અતિશયલિબ્ધિ વિચાર ૪૦-૪૨] પૂo– યોગજન્યજીવધાતાભાવરૂપ જીવરક્ષાગુણ ચારિત્રાવરણક્ષયજન્ય હોય છે જે સર્વ કેવલીમાં સમાન રીતે હોય છે. તેથી કેવલીઓમાં અહિંસાને અતિશય હોય છે, એટલે તે “મનાવી દેવામાં ટાળ” કહ્યું છે.
ઉ– તે પણ મશકાદિના વેગથી અયોગીના શરીર સ્પર્શથી જેમ હિંસા થાય છે તેમ સયોગીના શરીરથી કેમ ન થાય? વળી અનાશ્રવને જે કેવલીનું સ્થાન કહ્યું છે, તે ભાવ આશ્રવના અભાવના અભિપ્રાયે જ, નહિ કે હિંસાના સર્વથા અભાવના અભિપ્રાય. વળી દ્રવ્યહિંસાને દેષરૂપ માની સયોગીમાં તેને નિષેધ કરનારા તમારા મતે સયોગી કરતાં અયોગી હીન લેવા સિદ્ધ થશે, કેમ કે તેના શરીરે દ્રવ્યહિંસા હેવી તમે પણ સ્વીકારે છે, વળી કેવલીના યોગોને સ્વરૂપે જ જે જીવરક્ષાના હેતુ માનવાના હોય તે તેમની પડિલેહણુ વગેરે ક્રિયા નિરર્થક બની જાય, અને નિયત વ્યાપાર દ્વારા જે તેવા માનવાના હોય તે અશકય પરિહારરૂપે હિંસા સિદ્ધ થઈ જ જાય, કેમકે બાદર વાયુકાય વગેરે જે છે તે વ્યાપારના વિષય ન બને તેની હિંસાને પરિવાર અશક્ય બની જાય છે.