________________
‘જિન’ વિગેરે શબ્દોનો અર્થ (નિ.-૧૦૭૬-૭૮)
* ૩૧
व्याख्या - जितक्रोधमानमाया जितलोभा येन कारणेन तेन ते भगवन्तः, किं ? - जिना भवन्ति, 'अरिणो हंता रयं हंते' त्यादिगाथादलं यथा नमस्कारनिर्युक्तौ प्रतिपादितं तथैव द्रष्टव्यमिति गाथार्थः ॥१०७६॥
कीर्तयिष्यामीत्यादिव्याचिख्यासया साम्प्रतमिदमाह -
कित्तेमि कित्तणिज्जे सदेवमणुआसुरस्स लोगस्स । दंसणनाणचरित्ते तवविणओ दंसिओ जेहिं ॥१०७७॥
વ્યાવ્યા–જીતયિષ્યામિ નામમિનુંવૈશ્ન, ભૂિતાન્ ?-જીતનીયાન, સ્તવાહાઁનિત્યર્થ:, कस्येत्यत्राह-सदेवमनुष्यासुरलोकस्य, त्रैलोक्यस्येति भावः, गुणानुपदर्शयति- 'दर्शनज्ञानचारित्राणि ' मोक्षहेतूनि (निति), तथा 'तपोविनयः' दर्शितो यैः, तत्र तप एव कर्मविनयाद् विनयः, इति ગાથાર્થ:।।‰૦૭૭]
चवीसंति य संखा उसभाईआ उ भण्णमाणा उ । अविसद्दग्गहणा पुण एरवयमहाविदेहेसुं ॥ १०७८ ॥
व्याख्या-चतुर्विंशतिरिति सङ्ख्या, ऋषभादयस्ते वक्ष्यमाणा एव, अपिशब्दग्रहणात्पुनः ऐरवतमहाविदेहेषु ये तद्ग्रहोऽपि वेदितव्य इति गाथार्थः ॥१०७८॥
5
10
ટીકાર્થ :- જે કારણથી જીત્યા છે ક્રોધ, માન, માયા અને લોભ (જેમણે,) તે કારણથી 15 તે ભગવંતો જિન કહેવાય છે. અરિખો દંતા....=શત્રુઓને હણનારા છે, કર્મને હણનારા છે વિગેરે ગાથાનો પશ્વાર્ધ જે રીતે નમસ્કારનિર્યુક્તિમાં પ્રતિપાદન કરાયો તે રીતે અહીં પણ જાણવા યોગ્ય છે. (આ ‘અરિહંત'નો અર્થ છે.) ૧૦૭૬॥
અવતરણિકા :- હવે ‘ઝીતયિષ્યામિ’ વિગેરે પદોની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે ગાથાર્થ :- જેઓવડે દર્શન-જ્ઞાન-ચારિત્ર- અને તપરૂપ વિનય બતાવાયા છે એવા, તથા 20 · દેવ-મનુષ્ય-અસુરો સહિતના લોકને સ્તવના કરવા યોગ્ય એવા જિનોનું હું કીર્તન કરીશ. ટીકાર્થ :- નામ અને ગુણોવડે (જિનેશ્વરોનું) કીર્તન કરીશ. કેવા પ્રકારના જિનેશ્વરોનું ? તે કહે છે – સ્તવનાને યોગ્ય, કોની સ્તવનાને યોગ્ય ? તે કહે છે – દેવ-મનુષ્ય-અસુરોથી યુક્ત એવા લોકની અર્થાત્ ત્રૈલોક્યની (સ્તવનાને યોગ્ય એવા જિનેશ્વરોનું હું કીર્તન કરીશ. એ પ્રમાણે અન્વય જોડવો.) હવે ગુણોને દેખાડે છે - મોક્ષના કારણ એવા દર્શન, જ્ઞાન, ચારિત્ર 25 તથા તપરૂપ વિનય જેઓએ બતાવ્યા છે (એવા જિનેશ્વરોનું હું કીર્તન કરીશ.) અહીં તપ જ કર્મને નાશ કરતો હોવાથી વિનય તરીકે જાણવો. ૧૦૭૭ના
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- ‘ચોવીસ' એ સંખ્યા છે. તે ચોવીસ ઋષભ વિગેરે જાણવા, જે આગળ જણાવવાના જ છે. તથા ‘વડવીસંપિ’માં જે ‘પિ’ શબ્દ છે તેનાથી ઐરવત, મહાવિદેહને વિષે 30 જે તીર્થંકરો છે તે પણ અહીં જાણવાના છે. ૧૦૭૮