Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 394
________________ 10 ધર્મ-શુક્લધ્યાનના ફલો (ધ્યા–૯૯-૧૦૧) * ૩૮૧ तह तावसोसमेया कम्मस्सवि झाइणो नियमा ॥१९॥ व्याख्या-तापः शोषो भेदो योगानां 'ध्यानतः' ध्यानात् यथा 'नियतम्' अवश्यं, तत्र ताप:-दुःखं तत एव शोषः-दौर्बल्यं तत एव भेद:-विदारणं योगानां-वागादीनां, 'तथा' तेनैव प्रकारेण तापशोषभेदाः कर्मणोऽपि भवन्ति, कस्य ?–'ध्यायिनः' न यदृच्छया नियमेनेति થા: ૨૧ લિંક - . जह रोगासयसमणं विसोसणविरेयणोसहविहीहि । तह कम्मामयसमणं झाणाणसणाइजोगेहिं ॥१०॥ व्याख्या-यथा 'रोगाशयशमनं' रोगनिदानचिकित्सा 'विशोषणविरेचनौषधविधिभिः' अभोजनविरेकौषधप्रकारैः, तथा 'कर्मामयशमनं' कर्मरोगचिकित्सा ध्यानानशनादिभिर्योगैः, आदिशब्दाद् ध्यानवृद्धिकारकशेषतपोभेदग्रहणमिति गाथार्थः ॥१००॥ किं च... जह चिरसंचियमिंधणमनलो पवणसहिओ दुयं दहइ । तह कम्मेधणममियं खणेण झाणाणलो दहइ ॥१०१॥ વ્યારા–રથા ‘વિરબ્રુિત' vમૂતવર્લસબ્રુિતમ્ “ી વેકરિ “બનત:' મનઃ 'पवनसहितः' वायुसमन्वितः ‘द्रुतं' शीघ्रं च ‘दहति' भस्मीकरोति, तथा दुःखतापहेतुत्वात् कर्मैवेन्धनं कर्मेन्धनम् 'अमितम्'. अनेकभवोपात्तमनन्तं 'क्षणेन' समयेन ध्यानमनल इव 15 ટીકાર્થ જેમ ધ્યાનથી મન-વચન અને કાયયોગનો નિયમ તાપ, શોષ અને ભેદ થાય છે. અહીં તાપ એટલે દુઃખ, તેથી જ શોષ એટલે દુર્બળતા અને તેથી જ ભેદ એટલે વચનાદિયોગોનો નાશ. (અર્થાત્ જેમ ધ્યાનથી મન-વચન અને કાયયોગને દુઃખ પહોંચે છે. દુઃખ-પીડા થવાથી તે યોગો નબળા પડતા જાય છે અને નબળા પડવાથી અંતે તે યોગોનો નાશ થાય છે.) તેમ કર્મોનો પણ તાપ, શોષ અને ભેદ થાય છે. કોના કર્મોનો? ધ્યાનીના કર્મનો, વળી તે યદચ્છાએ નહીં 20 અર્થાત્ થાય કે ન પણ થાય એવું નહીં પરંતુ નિયમથી=અવશ્ય થાય જ છે. ધ્યા–૯૯ વળી - ગાથાર્થ - ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જેમ રોગના મૂલકારણની ચિકિત્સા અભોજન, વિરેક(=રેચ) અને જુદા જુદા પ્રકારની ઔષધિઓવડે થાય છે, તેમ કર્મરૂપ રોગની ચિકિત્સા ધ્યાન, અનશન વિગેરે યોગોવડે 25 થાય છે. અહીં આદિશબ્દથી ધ્યાનમાં વૃદ્ધિને કરનારા એવા અનશન સિવાયના શેષ જુદા-જુદા તપો ગ્રહણ કરવા Iધ્યા.-૧૦oો વળી કે ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : જેમ લાંબાકાળથી સંગ્રહી રાખેલા લાકડા વિગેરે બળતણને પવનથી તે બળતણ તરફ આવેલો અગ્નિ શીધ્ર ભસ્મ કરી નાખે છે, તેમ-અહીં કર્મ પોતે જીવને દુઃખ અને તાપનું 30 કારણ હોવાથી બળતણ=ઈંધણરૂપ છે. તેથી અનેક ભવોમાં ગ્રહણ કરેલા અનંત એવા આ

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418