Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 396
________________ ઉપસંહાર (ધ્યા.−૧૦૫) * ૩૮૩ परिग्रहः, ध्यानोपगतचित्त इति प्रकटार्थमयं गाथार्थः ॥ १०३ ॥ सीयायवाइएहि य सारीरेहिं सुबहुप्पगारेहिं । झाणसुनिच्चलचित्तो न वहिज्जइ निज्जरापेही ॥१०४॥ व्याख्या–इह कारणे कार्योपचारात् शीतातपादिभिश्च, आदिशब्दात् क्षुदादिपरिग्रहः, શારીરે: ‘મુદ્દુપ્રજાર: ' અનેમેરે ‘ધ્યાનમુનિશ્ચલચિત્ત:'ધ્યાનમાવિતમતિનું વાધ્યતે, 5 ध्यानसुखादिति गम्यते, अथवा न शक्यते चालयितुं तत एव, 'निर्जरापेक्षी' कर्मक्षयापेक्षक इति गाथार्थः ॥१०४॥ उक्तं फलद्वारम् अधुनोपसंहरन्नाह इय सव्वगुणाधाणं दिट्ठादि सुहसाहणं झाणं । सुपसत्थं सद्धेयं नेयं झेयं च निच्वंपि ॥१०५॥ व्याख्या -' इय' एवमुक्तेन प्रकारेण 'सर्वगुणाधानम्' अशेषगुणस्थानं दृष्टादृष्टसुखसाधनं ध्यानमुक्तन्यायात् सुष्ठु प्रशस्तं २, तीर्थकरगणधरादिभिरासेवितत्वात्, यतश्चैवमतः 'श्रद्धेयं' 10 વિષાદ એટલે વૈક્તવ્ય=પોતાની અપૂર્ણતાનો ખેદ, બેચેની. શોક એટલે દીનતા. આદિશબ્દથી આનંદ વિગેરે લેવા. (સાંસારિક ઇષ્ટ ઇચ્છાઓની પૂર્તિ થાય ત્યારે આનંદ વિગેરે થાય છે. પરંતુ : ખરેખર તો તે પણ લોભાદિ કષાયથી જ ઉત્પન્ન થયેલ હોવાથી માનસિકદુઃખરૂપ જ કહેવાય 15 છે.) આ બધા માનસિકદુ:ખો કોને થતાં નથી ? ધ્યાનમાં મગ્ન બનેલું છે ચિત્ત જેનું એવા આત્માને આવા માનસિકદુઃખો પીડા કરતા નથી. ધ્યા:-૧૦૩॥ ગાથાર્થ :- ધ્યાનથી સુભાવિતચિત્તવાળો મુનિ ઠંડી, ગરમી વિગેરે ઘણા પ્રકારના શારીરિક દુઃખોવડે બાધિત થતો નથી, (કારણ કે) તે નિર્જરાનો-અપેક્ષી છે. ટીકાર્થ : અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરેલ છે. (જો કે શીત, આતપ એ ઠંડી, ગરમી 20 વિગેરે શારીરિકદુઃખોના કારણ છે છતાં અહીં શીત, આતપને જ શારીરિકદુઃખો કહ્યા તે ઉપચારથી જાણવા.) શીત-આતપ વિગેરે, આદિશબ્દથી ભૂખ-તરસ વિગેરે લેવા. આ ઠંડી-ગરમી વિગેરે ઘણા પ્રકારના શારીરિકદુઃખોથી ધ્યાનવડે સારી રીતે ભાવિત કર્યું છે ચિત્ત જેણે એવો મુનિ ધ્યાનના સુખથી=ધ્યાનથી બાધિત=ચલિત થતો નથી અથવા ધ્યાનથી ચલિત કરવા માટે આ શારીરિકદુઃખો સમર્થ બનતા નથી. (આ મુનિ કેવો છે ? –) નિર્જરાનો અપેક્ષી છે. ।।ધ્યા.-૧૦૪॥ 25 અવતરણિકા : ફલદ્વાર કહ્યું. હવે ઉપસંહાર કરતાં કહે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : આ પ્રમાણે=કહેવાયેલ પ્રકારે ધ્યાન એ સર્વગુણોના સ્થાનભૂત=આધારભૂત છે, કહેવાયેલી પદ્ધતિથી આલોક અને પરલોકસંબંધી સુખનું કારણ છે, તીર્થંકર-ગણધરાદિવડે સેવાયેલું હોવાથી અત્યંત પ્રશસ્ત છે. અને જે કારણથી તે ધ્યાન તીર્થંકરાદિથી સેવિત છે તે કારણથી 30 સર્વકાળ માટે શ્રદ્ધેય છે એટલે કે આ ધ્યાન ગુણોનો આધાર, સુખનું સાધન છે એ વાત એ

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418