Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 397
________________ ૩૮૪ % આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) नान्यथैतदिति भावनया 'ज्ञेयं' ज्ञातव्यं स्वरूपतः 'ध्येयम्' अनुचिन्तनीयं क्रियया, एवं च सति सम्यग्दर्शनज्ञानचारित्राण्यासेवितानि भवन्ति, 'नित्यमपि' सर्वकालमपि, आह-एवं तर्हि सर्वक्रियालोपः प्राप्नोति, न, तदासेवनस्यापि तत्त्वतो ध्यानत्वात्, नास्ति काचिदसौ क्रिया याऽऽगमानुसारेण क्रियमाणा साधूनां ध्यानं न भवतीति गाथार्थः ॥१०५॥ ग्रन्थाग्रं १५६९६॥ . * | સમાપ્ત થાનગત છે પ્રમાણે જ છે એમાં કોઈ શંકા નથી, એવી ભાવનાથી તે ધ્યાન રૂચિ કરવા યોગ્ય છે. તથા તે ધ્યાનનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? તે જાણવા યોગ્ય છે. તથા તે ધ્યાનમાં પ્રવૃત્તિ કરવાઢારા હંમેશા આચરવા યોગ્ય છે. આ પ્રમાણે કરવાથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરાયેલી થાય છે. શંકા : જો આ રીતે તમે ધ્યાનને આટલું બધું મહત્ત્વ આપશો તો બધા જીવો ક્રિયાને છોડી ધ્યાન કરવા લાગશે અને તો તો સર્વક્રિયાઓનો લોપ થઈ જશે. સમાધાન : એવું થશે નહીં, કારણ કે આચારોનું પાલન પણ તત્ત્વથી ધ્યાન જ છે. જગતમાં એવી કોઈ ક્રિયા નથી કે જે આગમાનુસારે કરાતી છતી સાધુઓને ધ્યાનરૂપ ન હોય. (અર્થાત્ આગમાનુસારે કરાતી સર્વ ક્રિયા સાધુઓ માટે ધ્યાનરૂપ છે.) ધ્યા–૧૦૫ || ધ્યાનશતક પૂર્ણ થયું. તે ॥ इति नियुक्तिक्रमाङ्काद् १०५६ तमादारभ्य १२७२ क्रमाकं ध्यानशतकं च यावद् सनियुक्तिहरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्य पञ्चमो विभागः समाप्तः ॥ 10. 15

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418