Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 392
________________ ધર્મ-શુક્લધ્યાનના ફલો (ધ્યા.૯૪-૯૫) * ૩૭૯ विशुद्ध्युपपाताभ्यां 'विपुलानि' विस्तीर्णानि, 'ध्यानवरस्य' ध्यानप्रधानस्य फलानि 'शुभानुबन्धीनि' सुकुलप्रत्यायातिपुनर्बोधिलाभभोगप्रव्रज्याकेवलशैलेश्यपवर्गानुबन्धीनि 'धर्मस्य' ધ્યાનસ્થતિ ગાથાર્થ સારા उक्तानि धर्मफलानि, अधुना शुक्लमधिकृत्याह ते य विसेसेण सुभासवादओऽणुत्तरामरसुहं च । दोण्हं सुक्काण फलं परिनिव्वाणं परिल्लाणं ॥१४॥ व्याख्या-ते च विशेषेण 'शुभाश्रवादयः' अनन्तरोदिताः, अनुत्तरामरसुखं च द्वयोः शुक्लयोः फलमाद्ययोः 'परिनिर्वाणं' मोक्षगमनं 'परिल्लाणं ति चरमयोद्वयोरिति गाथार्थः I૬૪ अथवा सामान्येनैव संसारप्रतिपक्षभूते एते इति दर्शयति 10 आसवदारा संसारहेयवो जं ण धम्मसुक्केसु । संसारकारणाइं (ण) तओ धुवं धम्मसुक्काइं ॥१५॥ व्याख्या-आश्रवद्वाराणि संसारहेतवो वर्तन्ते, तानि च यस्मान्न शुक्लधर्मयोर्भवन्ति, संसारकारणे न तस्माद् 'ध्रुवं' नियमेन धर्मशुक्ले इति गाथार्थः ॥१५॥ संसारप्रतिपक्षतया च मोक्षहेतुानमित्यावेदयन्नाहએટલે લાંબા કાળ માટે અને વિશુદ્ધિથી યુક્ત પ્રાપ્ત થાય. આ ફલો ધ્યાનમાં પ્રધાન એવા ધર્મધ્યાનના જાણવા. વળી, આ ફલો શુભાનુબંધવાળા પ્રાપ્ત થાય એટલે કે સુકુળમાં પુનઃ ઉત્પત્તિ, ફરીથી બોધિલાભ=સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, દીક્ષા, કેવલજ્ઞાન, શૈલેશી અને મોક્ષ સુધીના ફલને લાવી આપનારા થાય છે. ધ્યા–૯૩ અવતરણિકા : ધર્મધ્યાનના ફલો કહ્યા. હવે શુક્લધ્યાનને આશ્રયીને ફલો કહે છે $ 20 ગાથાર્થ -'ટીકાર્ય પ્રમાણે જાણવો. * ટીકાર્થ : તે જ હમણાં કહેવાયેલા એવા શુભાશ્રય વિગેરે વિશેષ પ્રકારના અને અનુત્તર એવું દેવલોકનું સુખ એ પ્રથમ બે શુક્લધ્યાનના ફલો છે. (એટલે કે ધર્મધ્યાનમાં શુભાશ્રય વિગેરે જે ફલ પ્રાપ્ત થાય તે જ ફલ શુક્લધ્યાનમાં વિશેષ પ્રકારે પ્રાપ્ત થાય છે.) છેલ્લા બે શુક્લધ્યાનનું ફલ મોક્ષગમન જાણવું. ધ્યા-૯૪ો. અવતરણિકા : અથવા સામાન્યથી જ આ ધર્મ-શુક્લધ્યાન એ સંસારના શત્રુરૂપ છે એ જણાવે છે ? ગાથાર્થ - ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : મિથ્યાત્વ વિગેરે આશ્રવદ્વારો એ સંસારના કારણો છે. અને જે કારણથી આ આશ્રવદ્વારો ધર્મ-શુક્લધ્યાનમાં હોતા નથી. તેથી ધર્મ-શુક્લધ્યાન નિયમથી સંસારના કારણો 30 નથી. (પરંતુ સંસારના શત્રુ છે.) ધ્યા–પા. અવતરણિકા : અને સંસારના શત્રુરૂપ હોવાથી જ ધ્યાન એ મોક્ષના કારણ છે એવું 15 25

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418