Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 390
________________ 10 લેશ્યા વિગેરે દ્વારો (થા.-૮૯-૯૧) * ૩૭૭ विपरिणामानुप्रेक्षा आद्यद्वयभेदसङ्गता एव द्रष्टव्या इति गाथार्थः ॥८॥ उक्तमनुप्रेक्षाद्वारम्, इदानीं लेश्याद्वाराभिधित्सयाऽऽह सुक्काए लेसाए दो ततियं परमसुक्कलेस्साए । थिरयाजियसेलेसिं लेसाईयं परमसुक्कं ॥८९॥ વ્યારણ્યા–સામાન્ચન સુવrાય ને થાય છે સાથે નક્ષને ‘તૃતીયમ્' નક્ષામેવ, 5. परमशुक्ललेश्यायां 'स्थिरताजितशैलेशं' मेरोरपि निष्प्रकम्पतरमित्यर्थः, लेश्यातीतं 'परमशुक्लं' चतुर्थमिति गाथार्थः ॥८९॥ उक्तं लेश्याद्वारम्, अधुना लिङ्गद्वारं विवरीषुस्तेषां नामप्रमाणस्वरूपगुणभावनार्थमाह___ अवहासंमोहविवेगविउसग्गा तस्स होंति लिंगाइं । लिंगिज्जइ जेहिं मुणी सुक्कज्झाणोवगयचित्तो ॥१०॥ व्याख्या-अवधासम्मोहविवेकव्युत्सर्गाः 'तस्य' शुक्लध्यानस्य भवन्ति लिङ्गानि, 'लिङ्ग्यते' गम्यते यैर्मुनिः शुक्लध्यानोपगतचित्त इति गाथाक्षरार्थः ॥१०॥ अधुना भावार्थमाह चालिंज्जइ बीभेइ य धीरो न परीसहोवसग्गेहि । सुहमेसु न संमुज्झइ भावेसु न देवमायासु ॥११॥ અનંત અને વિપરિણામ નામની ચારે પણ અનુપ્રેક્ષાઓ પહેલા બે શુક્લધ્યાનમાં સંગત જ જાણવી. (અર્થાતુ છેલ્લા બે ધ્યાન સમયે મન ન હોવાથી અનુપ્રેક્ષા પણ ઘટતી નથી. પરંતુ પ્રથમ બે ભેદોમાં મન હોવાથી આ ચારે પ્રકારની અનુપ્રેક્ષાઓ ઘટે જ છે.) Iધ્યા–૮૮ અવતરણિકા : અનુપ્રેક્ષાદ્વાર કહ્યું. હવે વેશ્યાવારને કહેવાની ઇચ્છાથી કહે છે ? ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. 20 ‘ટીકાર્ય : સામાન્યથી શુક્લલેશ્યામાં પ્રથમ બે ધ્યાન હોય છે. ત્રીજું ધ્યાન કે જેનું સ્વરૂપ કહીજ ગયા છે તે પરમ એવી શુક્લલશ્યામાં હોય છે અને સ્થિરતાવડે મેરુને જીતનાર એટલે કે મેરુથી પણ સ્થિરતર એવું ચોથું શુક્લધ્યાને લેશ્યારહિત હોય છે. ||ધ્યા–દા અવતરણિકા : વેશ્યાદ્વાર કહ્યું. હવે લિંગદ્વારનું વિવરણ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી તે લિંગોના નામ, પ્રમાણ, સ્વરૂપ અને ગુણને જણાવવા માટે કહે છે ક ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. - ટીકાર્થ: (૧) અવધ, (૨) અસંમોહ, (૩) વિવેક અને (૪) ત્યાગ આ ચાર શુક્લધ્યાનના લિંગોત્રચિહ્નો છે. આ તે લિંગો છે કે જેનાવડે મુનિ શુક્લધ્યાનથી યુક્ત ચિત્તવાળો છે એવું જણાય છે. ધ્યા–૯oll અવતરણિકા : હવે (આ ચારેના) ભાવાર્થને કહે છે ? ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. 15 25 30

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418