Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 389
________________ 5 10 ૩૭૬ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) 20 इत्यादि गाथाद्वयार्थः ॥८५-८६ ॥ उक्तं ध्यातव्यद्वारं, ध्यातारस्तु धर्मध्यानाधिकार एवोक्ताः, अधुनाऽनुप्रेक्षाद्वारमुच्यतेसुक्कज्झाणसुभावियचित्तो चिंतेड़ झाणविरमेऽवि । णिययमणुप्पेहाओ चत्तारि चरित्तसंपन्नो ૫૮૫ व्याख्या - शुक्लध्यानसुभावितचित्तश्चिन्तयति ध्यानविरमेऽपि नियतमनुप्रेक्षाश्चतस्त्रश्चारित्रसम्पन्नः, तत्परिणामरहितस्य तदभावादिति गाथार्थः ॥ ८७ ॥ તાશ્વેતા: आसवदारावाए तह संसारासुहाणुभावं च । भवसंताणमणन्तं वत्थूणं विपरिणामं च ॥८८॥ व्याख्या–आश्रवद्वाराणि-मिथ्यात्वादीनि तदपायान् - दुःखलक्षणान्, तथा संसारांशुभानुभावं च, 'धी संसारो' इत्यादि, भवसन्तानमनन्तं भाविनं नारकाद्यपेक्षया वस्तूनां विपरिणामं च सचेतनाचेतनानां 'सव्वद्वाणाणि असासयाणी 'त्यादि एताश्चतस्त्रोऽप्यपायाशुभानन्त વિદ્યમાનતાના સ્વીકાર માટે આગમવચન અને યુક્તિ આ બંને મળીને જ દૃષ્ટિમાટેનું=યથાર્થજ્ઞાનનું સંપૂર્ણ લક્ષણ કહેવાય છે. (અર્થાત્ એકલા તર્કથી પણ પદાર્થની સિદ્ધિ ન થાય કે એકલા 15 આગમવચનથી પણ સિદ્ધિ ન થાય. બંને ભેગા મળે તો જ સિદ્ધિ થાય.) ॥૧॥ વિગેરે. વધ્યા.-૮૫-૮૬ી અવતરણિકા : ધ્યાતવ્યદ્વાર કહ્યું. ધ્યાતાઓ ધર્મધ્યાનના અધિકારમાં જ કહી ગયા છે. તેથી હવે અનુપ્રેક્ષાદ્વાર કહેવાય છે → ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ ઃ શુક્લધ્યાનથી ચિત્તને જેણે સારી રીતે ભાવિત કર્યું છે તેવો ચારિત્રસંપન્ન જીવ ધ્યાન બંધ થયા પછી પણ અવશ્ય ચાર અનુપ્રેક્ષાઓ વિચારે. અહીં ‘ચારિત્રસંપન્ન’ કહ્યું એનું કારણ એ કે ચારિત્રપરિણામથી રહિત આત્માને અનુપ્રેક્ષા હોતી નથી. ધ્યા.−૮૭ના અવતરણિકા : તે ચાર અનુપ્રેક્ષા આ પ્રમાણે જાણવી → ગાથાર્થ :- (૧) આશ્રવ@ારોના અનર્થો, (૨) સંસારનો અશુભ સ્વભાવ, (૩) ભવની 25 અનંત પરંપરા (૪) અને વસ્તુનો (ક્ષણભંગુરત્વ વિગેરે) વિપરિણામ. ટીકાર્થ - (૧) મિથ્યાત્વ વિગેરે આશ્રવહારોના દુઃખરૂપ અનર્થોને (વિચારે.) તથા (૨) સંસારના અશુભ સ્વભાવને વિચારે. જેમ કે ધિક્કાર છે આ સંસારને (કે જે જીવની પાસે એના પોતાના જ અહિતની વસ્તુ આચરાવે છે...) વિગેરે. તથા (૩) ના૨ક વિગેરે ભવોની અપેક્ષાએ થનારી સંસારની અનંત પરંપરાને વિચારે. 30 (૪) અને સચિત્ત-અચિત્ત એવા પદાર્થોના ક્ષણભંગુરત્વ વિગેરે વિપરિણામને વિચારે. જેમ કે સર્વ સ્થાનો (=ચક્રવર્તીત્વ, ઇન્દ્રત્વ વિગેરે) અશાશ્વત છે... વિગેરે. આ અપાય, અશુભ,

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418