________________
૩૭૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-)
व्याख्या-चाल्यते ध्यानात् न परीषहोपसर्गेबिभेति वा 'धीरः' बुद्धिमान् स्थिरो वा न तेभ्य इत्यवधलिङ्गं, 'सूक्ष्मेषु' अत्यन्तगहनेषु 'न संमुह्यते' न सम्मोहमुपगच्छति, 'भावेषु' पदार्थेषु न देवमायासु अनेकरूपास्वित्यसम्मोहलिङ्गमिति गाथाक्षरार्थः ॥११॥
देहविवित्तं पेच्छइ अप्पाणं तह य सव्वसंजोगे ।
देहोवहिवोसग्गं निस्संगो सव्वहा कुणइ ॥१२॥ __व्याख्या-देहविविक्तं पश्यत्यात्मानं तथा च सर्वसंयोगानिति विवेकलिङ्गं, देहोपधिव्युत्सर्ग निःसङ्गः सर्वथा करोति व्युत्सर्गलिङ्गमिति गाथार्थः ॥१२॥
गतं लिङ्गद्वारं, साम्प्रतं फलद्वारमुच्यते, इह च लाघवार्थं प्रथमोपन्यस्तं धर्मफलमभिधाय शुक्लध्यानफलमाह, धर्मफलानामेव शुद्धतराणामाघशुक्लद्वयफलत्वाद्, अत आह
होंति सुहासवसंवरविणिज्जरामरसुहाई विउलाई। .
झाणवरस्स फलाइं सुहाणुबंधीणि धम्मस्स ॥१३॥ व्याख्या भवन्ति 'शुभाश्रवसंवरविनिर्जरामरसुखानि' शुभाश्रवः-पुण्याश्रवः संवर:अशुभकर्मागमनिरोधः विनिर्जरा-कर्मक्षयः अमरसुखानि देवसखानि, एतानि च दीर्घस्थिति
ટીકાર્થ : અવધલિંગ આ પ્રમાણે જાણવું – ધીર એટલે કે બુદ્ધિમાન અથવા સ્થિર એવો 15 મુનિ પરિષદો અને ઉપસગવડે ધ્યાનથી ચલિત થતો નથી કે તે પરિષહ-ઉપસર્ગોથી ડરતો
નથી. (આ એક અવધનામનું ચિહ્ન કહ્યું.) (૨) “પૂર્વગત શ્રુતમાં રહેલા અત્યંત ગહન પદાર્થોમાં તે મોહ પામતો નથી કે દેવ આગમવચન કરતાં વિરુદ્ધ બતાવે તો પણ શ્રદ્ધા ચલિત થતી નથી. આ અસંમોહલિંગ કહ્યું. સંધ્યા.–૯૧
ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. 20 ટીકાર્થ : (૩) દેહ અને સર્વ સંયોગોને પોતાનાથી ભિન્ન તરીકે જુએ છે. આ વિવેકચિહ્ન
કહ્યું. (૪) કોઈપણ જાતના સંગ=આસક્તિ વિનાનો તે શરીર અને ઉપધિનો સર્વથા ત્યાગ કરે છે, (એટલે કે શરીર અને ઉપસિંબંધી વિભૂષા વિગેરેનો ત્યાગ કરે છે.) આ વ્યુત્સર્ગચિહ્ન કહ્યું. ધ્યા.–૯૨l.
અવતરણિકા : લિંગદ્વાર કહ્યું. હવે ફલદ્વાર કહેવાય છે અને અહીં લાઘવ માટે પૂર્વે 25 સ્થાપિત કરી રાખેલ ધર્મધ્યાનના ફલને કહીને શુક્લધ્યાનના ફલને કહેશે કારણ કે ધર્મધ્યાનના
ફલો જ વધુ વિશુદ્ધતરરૂપે થયેલા શુક્લધ્યાનના પ્રથમ બે ભેદના ફલરૂપે છે. આથી ધર્મધ્યાનના ફલને કહે છે કે
ગાથાર્થ - ઉત્તમ એવા ધર્મધ્યાનનું ફલ વિપુલપ્રમાણના શુભાશ્રવ, સંવર, નિર્જરા અને દિવ્ય સુખો છે અને તે પણ શુભ અનુબંધવાળા. 30 ટીકાર્થ : ધર્મધ્યાનથી પુણ્યનો આશ્રવ=બંધ થાય, સંવર એટલે અશુભ કર્મોના આગમનો
અટકાવ થાય, કર્મક્ષય થાય, દેવલોકસંબંધી સુખોની પ્રાપ્તિ થાય. આ બધા ફલો વિપુલ થાય