________________
છઘસ્થોને અંતર્મુહૂર્તના ધ્યાન પછી શું? (ધ્યા-૪) * ૨૮૯ समूहसाचिव्याज्जीवव्यापारो वाग्योगः, तथौदारिकवैक्रियाहारकशरीरव्यापाराहृतमनोद्रव्यसमूहसाचिव्याज्जीवव्यापारो मनोयोगः" इति, अमीषां निरोधो योगनिरोधः, निरोधनं निरोधः, પ્રનિયર મિત્યર્થ:, વેષ – વિનાનાં' તેવતિનાં, શબ્દ પવાર્થ: સ ાવથાર , યોગनिरोध एव न तु चित्तावस्थानं, चित्तस्यैवाभावाद्, अथवा योगनिरोधो जिनानामेव ध्यानं नान्येषाम्, अशक्यत्वादित्यलं विस्तरेण, यथा चायं योगनिरोधो जिनानां ध्यानं यावन्तं च 5 कालमेतद्भवत्येतदुपरिष्टाद्वक्ष्याम इति गाथार्थः ॥३॥ साम्प्रतं छद्मस्थानामन्तर्मुहूर्तात् परतो यद्भवति तदुपदर्शयन्नाह· अंतोमुहत्तपरओ चिंता झाणंतरं व होज्जाहि ।
सुचिरंपि होज्ज बहुवत्थुसंकमे झाणसंताणो ॥४॥ व्याख्या-'अन्तर्मुहूर्तात् परत' इति भिन्नमुहूर्तादूर्ध्वं 'चिन्ता' प्रागुक्तस्वरूपा तथा ध्यानान्तरं 10 वा भवेत्, तत्रेह नं ध्यानादन्यद् ध्यानं ध्यानान्तरं परिगृह्यते, किं तर्हि ?-भावनानुप्रेक्षात्मकं વ્યાપારથી ગ્રહણ કરાયેલ વાદ્રવ્યના સમૂહના સહાયથી ઉત્પન્ન થતો જીવવ્યાપાર વચનયોગ છે. તથા ઔદારિક, વૈક્રિય અને આહારકશરીરના વ્યાપારથી ગૃહીત મનોદ્રવ્યના સમૂહના સહાયથી થતો જીવવ્યાપાર મનોયોગ છે. આ ત્રણે યોગોનો નિરોધ તે યોગનિરોધ, નિરોધ એટલે નાશ કરવો. | કોનો યોગનિરોધ? – કેવલિઓનો, તુશબ્દ કાર અર્થમાં છે અને તે કાર એ અવધારણ અર્થમાં હોવાથી યોગનિરોધ જ, નહીં કે ચિત્તનું અવસ્થાન. (સંપૂર્ણ અર્થ - કેવલિઓને યોગનિરોધરૂપ જ ધ્યાન છે, પણ ચિત્તનું અવસ્થાન નહીં.) કારણ કે તેઓને ચિત્તનો અભાવ છે. અથવા યોગનો નિરોધ એ જિનોનું જ ધ્યાન છે, પણ બીજાઓનું નહીં, કારણ કે બીજાઓને યોગનિરોધ શક્ય નથી. વધુ વિસ્તારથી સર્યું. આ યોગનિરોધ એ જે રીતે જિનોના ધ્યાનરૂપ 20 થાય છે અને જેટલા કાલ માટે થાય છે, તે અમે આગળ જણાવીશું. Iધ્યા.-all
અવતરણિકા : હવે છમસ્થોને અંતર્મુહૂર્ત પછી જે થાય તેનું નિરૂપણ કરતા કહે છે ?
ગાથાર્થ :- અંતર્મુહૂર્ત પછી ચિંતા અથવા ધ્યાનાન્તરની પ્રાપ્તિ થાય છે. ઘણી વસ્તુઓમાં સંક્રમ થતાં ધ્યાનનો પ્રવાહ લાંબાકાળ સુધી પણ થાય છે. - ટીકાર્થઃ અંતર્મુહૂર્ત પછી પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળી ચિંતા અથવા ધ્યાનાન્તર પ્રાપ્ત થાય 25 છે. અહીં ધ્યાન પછીનું બીજું ધ્યાન એ ધ્યાનાન્તર એ રીતનું ધ્યાનાન્તર ગ્રહણ કરવાનું નથી. તો કેવા પ્રકારનું ધ્યાનાન્તર ગ્રહણ કરવાનું છે? તે કહે છે – ભાવના અને અનુપ્રેક્ષાત્મક ચિત્ત એ ધ્યાનાન્તર તરીકે ગ્રહણ કરવાનું છે.
(આશય એ છે કે વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી ધ્યાન ધરીને પછી છદ્મસ્થ અવશ્ય ધ્યાનમાંથી નીચે ઉતરે છે ત્યાર પછી તે “હું એકલો છું, અશરણ છું' વિગેરે આગળ કહેવાતી 30 અનુપ્રેક્ષા કરે છે. અને ત્યાર પછી ફરી ધર્મધ્યાન ઉપર ચઢવાની ઇચ્છાવાળો તે જીવ જ્ઞાન
15
I
HD