________________
૩૧૦ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-)
एवं चउव्विहं रागदोसमोहाउलस्स जीवस्स ।
रोद्दज्झाणं संसारवद्धणं नरयगइमूलं ॥२४॥ व्याख्या-'एतद्' अनन्तरोक्तं 'चतुर्विधं' चतुष्प्रकारं रागद्वेषमोहाङ्कित्तस्य आकुलस्य वेति पाठान्तरं, कस्य ?-'जीवस्य' आत्मनः, किं ?-रौद्रध्यानमिति, इयमेव चात्र चतुष्टयस्यापि 5 क्रिया, किंविशिष्टमिदमित्यत आह-संसारवर्द्धनम्' ओघत: 'नरकगतिमूलं' विशेषत इति ગાથા: પારકા साम्प्रतं रौद्रध्यायिनो लेश्याः प्रतिपाद्यन्ते___ कावोयनीलकालालेसाओ तिव्वसंकिलिट्ठाओ ।
रोद्दज्झाणोवगयस्स कम्मपरिणामजणियाओ ॥२५॥ . . 10 व्याख्या-पूर्ववद् व्याख्येया, एतावास्तु विशेषः-तीव्रसंक्लिष्टा:-अतिसंक्लिष्टा एता इति I/ર/
ગાદ–અર્થ પુન: દ્રાથી ગાયત તિ ૨, ૩ષ્યતે, :, તાવોપતિવધારનારું છે ? તે કહેવાની ઇચ્છાવાળા કહે છે ?
ગાથાર્થ :- રાગ-દ્વેષ અને મોહથી વ્યાકુલ એવા જીવને આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન હોય 15 છે કે જે સંસારને વધારનારું અને નરકગતિને આપનારું છે. -
ટીકાર્થ ઃ હમણાં જ કહી ગયા તે ચાર પ્રકારનું રૌદ્રધ્યાન રાગ-દ્વેષ અને મોહથી અંકિત થયેલ જીવને અથવા પાઠાન્તરમાં અંકિત શબ્દને બદલે આકુલશબ્દ જાણવો. (અર્થ એ જ પ્રમાણે જાણવો.) તેથી રાગાદિથી આકુલ=વ્યાપ્તયુક્ત જીવને આ રૌદ્રધ્યાન હોય છે. પૂર્વે ગા. ૧૯
થી ૨૨માં મૂળગાથામાં રૌદ્રધ્યાનના ચાર પ્રકારો બતાવ્યા, પરંતુ એક પણ ગાથામાં “તે રૌદ્રધ્યાન 20 કહેવાય છે” એ પ્રમાણે રૌદ્રધ્યાનશબ્દ કહ્યો નથી. પરંતુ આ ગાળામાં જ રૌદ્રધ્યાનશબ્દ કહ્યો
છે. આ શબ્દ પૂર્વેની ચારે ગાથામાં અનુસરવાનો છે. તેથી તેનો ખુલાસો કરવા કહે છે કે, અહીં આપેલ રૌદ્રધ્યાનશબ્દ ચારે પ્રકારના ભેદો માટે જાણી લેવો.
આ રૌદ્રધ્યાન કેવા પ્રકારનું છે ? તે કહે છે – સામાન્યથી તેનું ફલ વિચારીએ તો તે સંસારને વધારનારું છે, વિશેષથી નરકગતિને આપનારું છે. Iધ્યા.-૨૪
અવતરણિકા : હવે રૌદ્રધ્યાનીને કેવા પ્રકારની વેશ્યાઓ હોય ? તેનું પ્રતિપાદન કરે
ગાથાર્થ - ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : રૌદ્રધ્યાનને પામેલા જીવને કર્મપરિણામથી ઉત્પન્ન થયેલ કાપોત, નીલ અને કૃષ્ણ લેશ્યાઓ હોય છે અને તે અતિસંક્લિષ્ટ હોય છે. આર્તધ્યાનીની પણ આ જ વેશ્યાઓ 30 હોય છે. માત્ર ફરક એટલો જ છે કે રૌદ્રધ્યાનીને આ વેશ્યાઓ અતિસંક્લિષ્ટ હોય છે. ||ધ્યા.-૨૫.
અવતરણિકા : શંકા : રૌદ્રધ્યાયી કેવી રીતે જણાય છે ?