Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 383
________________ 5 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) उप्पायइिभंगाइपज्जयाणं जमेगवत्थुम । नाणानयाणुसरणं पुव्वगयसुयानुसारेणं ॥७७॥ व्याख्या–—उत्पादस्थितिभङ्गादिपर्यायाणाम्' उत्पादादयः प्रतीताः, आदिशब्दान्मूर्तामूर्तग्रहः, अमीषां पर्यायाणां यदेकस्मिन् द्रव्ये अण्वात्मादौ किं ? नानानयैः - द्रव्यास्तिकादिभिरनुस्मरणंचिन्तनं, कथं ? - पूर्वगतश्रुतानुसारेण पूर्वविदः, मरुदेव्यादीनां त्वन्यथा ॥७७॥ तत्किमित्याह ૩૭૦ * ૭૮૫ વ્યાવ્યા—‘વિચાર' સહ વિચારેળ વતંત કૃતિ ૨, વિચાર:–અર્થવ્યજ્ઞનયોગસમારૂતિ, 10 આવ−‘અર્થવ્યજ્ઞનયોપાન્તરત:' અર્થ:—દ્રવ્ય વ્યઙ્ગનું—શ: યોગ:-મન:પ્રકૃતિ તવન્તરત:एतावद्भेदेन सविचारम्, अर्थाद्व्यञ्जनं सङ्क्रामतीति विभाषा, 'तकम्' एतत् 'प्रथमशुक्लम्' 25 सवियारमत्थवंजणजोगंतरओ तयं पढमसुक्कं । होइ पुहुत्तवितक्कं सवियारमरागभावस्स વિવરણ કરતા કહે છે ગાથાર્થ :- એક જ વસ્તુમાં રહેલા ઉત્પાદ, સ્થિતિ, નાશ વિગેરે પર્યાયોનું જુદા જુદા નયોને આશ્રયીને પૂર્વધરોનું પૂર્વમાં રહેલ શ્રુતને અનુસારે જે ચિંતન (તે શુક્લધ્યાનનો પ્રથમ ભેદ 15 જાણવો. એ પ્રમાણે આગળની ગાથા સાથે અન્વય કરવો.). 30 ટીકાર્થ : પરમાણુ, આત્મા વિગેરે એક દ્રવ્યમાં (રહેલા) ઉત્પાદ, સ્થિતિ, નાશ વિગેરે પર્યાયોનું' અહીં ઉત્પાદ વિગેરે પ્રતીત જ છે. આદિશબ્દથી મૂર્તમૂર્તનું ગ્રહણ કરવું. આ બધા પર્યાયોનું શું ? – દ્રવ્યાસ્તિક વિગેરે નયોવડે જે ચિંતન, કેવી રીતે ? – પૂર્વગતશ્રુતના અનુસારે, (કોનું ચિંતન ?) – પૂર્વધરોનું (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) મરુદેવી વિગેરેને આ રીતનું 20 ચિંતન સંભવતું નથી, તેઓને બીજી કોઈ રીતે ચિંતન પ્રાપ્ત થાય છે. (એટલે કે ધર્મધ્યાનની ઉત્કૃષ્ટતાના પ્રભાવે અને ભાવથી ઉ૫૨-ઉ૫૨ના ગુણસ્થાને ચઢી જવાના કારણે એમને જ્ઞાનવરણીયકર્મનો તીવ્ર ક્ષયોપશમ થવાથી ‘પૂર્વ’શાસ્ત્રોમાં કહેલ પદાર્થોનો બોધ પ્રગટ થઈ જાય. માટે ‘પૂર્વગત’ શ્રુત સૂત્રથી એમની પાસે ન હોવા છતાં અર્થથી પ્રગટ થાય અને એના આધારે શુક્લધ્યાન પ્રાપ્ત થાય.) ॥ધ્યા.-૭૭ ॥ અવતરણિકા : ચિંતન એ શું છે ? તે કહે છે → ગાથાર્થ :- રાગના પરિણામ વિનાના જીવનું અર્થ, શબ્દ અને યોગના ભેદથી સવિચાર એટલે કે અર્થમાંથી શબ્દમાં, શબ્દમાંથી અર્થમાં વિગેરે રીતે સંક્રમવાળું જે ચિંતન તે પૃથવિતર્કસવિચાર નામનું પ્રથમ શુક્લધ્યાન છે. ટીકાર્થ : વિચાર એટલે અર્થનો, શબ્દનો અને મનોયોગાદિનો એક-બીજામાં થતો સંક્રમ. આવા વિચારસંક્રમ સાથેનું જે ધ્યાન તે સવિચાર ધ્યાન કહેવાય. ‘અર્થવ્યાન...’ અર્થ=દ્રવ્ય, વ્યંજન=શબ્દ, યોગ=મનોયોગ વિગેરે આ લોકોના અંતરથી=આ લોકોના ભેદથી સવિચાર,

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418