Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 385
________________ ૩૭૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) वितर्कः-व्यञ्जनरूपोऽर्थरूपो वा यस्य तत्तथा, इदमपि च पूर्वगतश्रुतानुसारेणैव भवति, अविचारादि पूर्ववदिति गाथार्थः ॥८०॥ निव्वाणगमणकाले केवलिणो दरनिरुद्धजोगस्स । सुहुमकिरियाऽनियट्टि तइयं तणुकायकिरियस्स ॥८१॥ 5 व्याख्या-'निर्वाणगमनकाले' मोक्षगमनप्रत्यासन्नसमये 'केवलिनः' सर्वज्ञस्य मनोवाग्योगद्वये निरुद्धे सति अर्द्धनिरुद्धकाययोगस्य, किं ?-'सूक्ष्मक्रियाऽनिवर्ति' सूक्ष्मा क्रिया यस्य तत्तथा सूक्ष्मक्रियं च तदनिवर्ति चेति नाम, निवर्तितुं शीलमस्येति निवर्ति प्रवर्द्धमानतरपरिणामात् न निवर्ति अनिवर्ति तृतीयं, ध्यानमिति गम्यते, 'तनुकायक्रियस्येति तन्वी उच्चासनिःश्वासादिलक्षणा कायक्रिया यस्य स तथाविधस्तस्येति गाथार्थः ॥८१॥ तस्सेव य सेलेसीगयस्स सेलोव्व णिप्पकंपस्स । वोच्छिन्नकिरियमप्पडिवाइ ज्झाणं परमसुक्कं ॥८२॥ व्याख्या-'तस्यैव च' केवलिनः 'शैलेशीगतस्य' शैलेशी-प्राग्वर्णिता तां प्राप्तस्य, किंविशिष्टस्य ?-निरुद्धयोगत्वात् 'शैलेश इव निष्प्रकम्पस्य' मेरोरिव स्थिरस्येत्यर्थः, किं ? व्यवच्छिन्नक्रियं योगाभावात् तद् 'अप्रतिपाति' अनुपरतस्वभावमिति, एतदेव चास्य नाम ध्यानं 15 અવિચાર.” એકત્વ અભેદ, વિતર્ક વ્યંજન અથવા અર્થ, તેથી અમેદવડે વિતર્ક છે જેનો તે એત્વવિતર્ક ધ્યાન. (અર્થાત્ વ્યંજન વિગેરેના ભેદ વિનાનું ધ્યાન.) આ ધ્યાન પણ પૂર્વગતશ્રુતના અનુસારે જ થાય છે. અવિચાર વિગેરે શબ્દોનો અર્થ પૂર્વની જેમ જાણવો. ધ્યા–૮૦Iી. ગાથાર્થ :- કંઈક રુંધાયેલો છે કાયયોગ જેમનો (અને માટે જ) પાતળી=અલ્પ છે શરીરક્રિયા જેમને એવા કેવલીને મોક્ષગમનકાલે સૂમક્રિયા-અનિવૃત્તિ નામનું ત્રીજું ધ્યાન આવે છે. ટીકાર્થ : મોક્ષમાં જવાના અત્યંત નજીકના સમયે મન અને વચનયોગનો સંપૂર્ણ નિરોધ થયા બાદ અડધો=બાદર કાયયોગનો નિરોધ જેમણે કર્યો છે એવા સર્વજ્ઞ ભગવંતને શું ? – સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ નામનું ત્રીજું ધ્યાન આવે છે. સૂક્ષ્મ ક્રિયા છે જે ધ્યાનમાં તે સૂક્ષ્મક્રિયા’ ધ્યાન. તથા જે જતા રહેવાના=પડી જવાના સ્વભાવવાળું હોય તે નિવર્તિ કહેવાય. અહીં પ્રવર્ધમાનતર પરિણામ હોવાથી આ ધ્યાન પડી જવાના સ્વભાવવાળું હોતું નથી. તેથી તે ધ્યાનને 25 અનિવર્તિ ધ્યાન કહેવાય છે. આમ, સૂક્ષ્મક્રિયાવાળું એવું જે અનિવર્તિ ધ્યાન તે સક્ષ્મક્રિયા અનિવર્તિ ધ્યાન કહેવાય. આ ત્રીજું ધ્યાન છે. ઉચ્છવાસ-નિઃશ્વાસ વિગેરેરૂપ અલ્પ કાયયોગ છે જેમને એવા સર્વજ્ઞભગવંતને આ ધ્યાન હોય છે. (અન્વય ગાથાર્થ પ્રમાણે.) Iધ્યા-૮૧ી ગાથાર્થ - શેલેશી અવસ્થાને પામેલા, મેરુની જેમ સ્થિર થયેલા તે જ કેવલીને વ્યચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી નામનું છેલ્લું ચોથું શુક્લધ્યાન હોય છે. : પૂર્વે વર્ણવેલી એવી શૈલેશી અવસ્થાને પામેલા, સંપૂર્ણયોગનો નિરોધ કરેલ હોવાથી મેરુની જેમ સ્થિર થયેલા તે જ કેવલીને, શું? – સુચ્છિન્નક્રિયાવાળું એવું. અપ્રતિપાતી 30.

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418