Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 386
________________ 10 કયા યોગમાં શુક્લધ્યાનનો કયો ભેદ ? (ધ્યા.-૮૩-૮૪) * ૩૭૩ પરમગુરૂં પ્રાથમિતિ નાથાર્થ ઠરા • इत्थं चतुर्विधं ध्यानमभिधायाधुनैतत्प्रतिबद्धमेव वक्तव्यताशेषमभिधित्सुराह पढम जोगे जोगेसु वा मयं बितियमेव जोगंमि । तइयं च कायजोगे सुक्कमजोगंमि य चउत्थं ॥८३॥ બાહ્ય-‘પ્રથ' પૃથક્વેવિતર્કવિવાર ‘ચોળે' મના ચોપુ વા સર્વે; “તરૂ, 5 तच्चागर्मिकश्रुतपाठिनः, 'द्वितीयम्' एकत्ववितर्कमविचारं तदेकयोग एव, अन्यतरस्मिन् सङ्क्रमाभावात्, तृतीयं च सूक्ष्मक्रियाऽनिवर्ति काययोगे, न योगान्तरे, शुक्लम् 'अयोगिनि च' शैलेशीकेवलिनि 'चतुर्थं' व्युपरतक्रियाऽप्रतिपातीति गाथार्थः ॥८३॥ आह-शुक्लध्यानोपरिमभेदद्वये मनो नास्त्येव, अमनस्कत्वात् केवलिनः, ध्यानं च मनोविशेष: 'ध्यै चिन्ताया मिति पाठात्, तदेतत्कथम् ?, उच्यते जह छउमत्थस्स मणो झाणं भण्णइ सुनिच्चलो संतो । तह केवलिणो काओ सुनिच्चलो भन्नए झाणं ॥८४॥ નામનું ચોથું=પરમ શ્રેષ્ઠ ધ્યાન હોય છે. અહીં યોગોનો અભાવ થવાથી આ ધ્યાન બુચ્છિન્ન=નાશ પામેલી ક્રિયાવાળું કહેવાય છે. વળી, આ ધ્યાન અનુપરતસ્વભાવવાળું અપ્રતિપાતી એટલે કે ફરી પડવાના સ્વભાવ-વાળું નથી. ધ્યા–રા અવતરણિકા : આ પ્રમાણે ચાર પ્રકારના ધ્યાનને કહીને હવે ધ્યાનસંબંધી જ જે કંઈ કહેવાનું બાકી છે, તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. (તેમાં અહીં ચારે પ્રકારમાં કયા પ્રકારમાં કેટલા અને કયા યોગ સંભવે તે કહે છે) 9 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ: પ્રથમ એવું પૃથકૃત્વવિતર્ક સવિચાર ધ્યાન યોગને વિશે અથવા સર્વ યોગોને વિશે 20 ઈષ્ટ છે. (અર્થાત્ આ ધ્યાન એક યોગમાં હોય અથવા એકમાંથી બીજા યોગમાં સંક્રમવાળું હોવાથી સર્વયોગમાં હોય છે.) અને આ ધ્યાન અગમિક=ભંગિક=ભાંગાઓવાળું શ્રુત ભણનારાને હોય છે. બીજા એકત્વવિતર્ક-અવિચાર ધ્યાનમાં સંક્રમનો અભાવ હોવાથી કોઈ એક યોગમાં જ આ ધ્યાન ઇષ્ટ છે. ત્રીજું સૂક્ષ્મક્રિયા-અનિવર્તિનામનું ધ્યાન કાયયોગમાં જ માનેલું છે, પણ મનવચનયોગમાં નહીં. તથા સુપરતક્રિયા-અપ્રતિપાતીનામનું ચોથું ધ્યાન અયોગીમાં એટલે શૈલેશી 25 અવસ્થાને પામેલા કેવલીને વિશે મનાયેલું છે. (અર્થાત્ એ એક પણ યોગમાં હોતું નથી.) |ધ્યા.-૮૩ અવતરણિકા : શંકા : શુક્લધ્યાનના છેલ્લા ભેદોમાં મન નથી, કારણ કે તે બે ધ્યાન કેવલીને કહ્યા છે અને કેવલી મન વિનાના હોય અને ધ્યાન એ તો એક પ્રકારનું મન જ છે (અર્થાતુ મનનો વિષય છે.) તો મન વિનાના કેવલીને ધ્યાન કેવી રીતે ઘટે ? તે કહેવાય છે કે 30 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. 15

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418