Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 377
________________ ૩૬૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) मन्त्रयोगाभ्यामिति च पाठान्तरं वा, अत्र पुनर्योगशब्देनागदः परिगृह्यते इति गाथार्थः ॥७१॥ एष दृष्टान्तः, अयमर्थोपनय: तह तिहुयणतणुविसयं मणोविसं जोगमंतबलजुत्तो । परमाणुंमि निरंभइ अवणेइ तओवि जिणवेज्जो ॥७२॥ व्याख्या-तथा 'त्रिभुवनतनुविषयं' त्रिभुवनशरीरालम्बनमित्यर्थः, मन एव भवमरणनिबन्धनत्वाद्विषं मन्त्रयोगबलयुक्त:-जिनवचनध्यानसामर्थ्यसम्पन्नः परमाणौ निरुणद्धि, तथाऽचिन्त्यप्रयत्नाच्चापनयति 'ततोऽपि' तस्मादपि परमाणोः, कः ?–'जिनवैद्यः' जिनभिषग्वर इति ગથાર્થ: II૭૨ अस्मिन्नेवार्थे दृष्टान्तान्तरमभिधातुकाम आह उस्सारियेंधणभरो जह परिहाइ कमसो हुयासुव्व। .. थोविंधणावसेसो निव्वाइ तओऽवणीओ य ॥७३॥ व्याख्या-'उत्सारितेन्धनभरः' अपनीतदाह्यसङ्घातः यथा 'परिहीयते' हानि प्रतिपद्यते મ:' મેઇન “દુતા:' વઢિ, “વા' વિન્યાર્થ, વેચનાવશેષ: હુતાશમાત્ર મતિ, તથા “નિવતિ' વિધ્યાતિ “તત:' તોચના પતતિ થાર્થ: I૭રૂા 15 ચૈવ દૃષ્ટીનોપનીમદિપ્રમાણે પાઠાન્તર જાણવો અને યોગશબ્દથી ઔષધ ગ્રહણ કરવું. Iધ્યા–૭૧ી અવતરણિકા : આ દષ્ટાન્ત કહ્યું, એનો ઉપનય=ઘટામણી આ પ્રમાણે જાણવી છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : તે રીતે ત્રિભુવનના આલંબનવાળા મનરૂપ વિષને, અહીં મન જ સંસારમાં 20 મૃત્યુનું કારણ હોવાથી વિષરૂપ જાણવું. આવા મનરૂપ વિષને મંત્ર-યોગબલથી યુક્ત એટલે કે જિનવચનાનુસાર થતાં ધ્યાનના સામર્થ્યથી સંપન્ન એવો છદ્મસ્થ આત્મા પરમાણમાં સ્થાપે છે. તથા પોતાના અચિંત્યપ્રયત્નથી તે પરમાણમાંથી પણ મનને દૂર કરે છે. કોણ દૂર કરે છે ? – જિનરૂપ વૈદ્ય દૂર કરે છે. ધ્યા–૭રી, અવતરણિકા : આ જ અર્થની પુષ્ટિ માટે બીજું દષ્ટાન્ત કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી 25 કહે છે ? ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય :- ઈંધણનો સમૂહ જેનો દૂર કરી દેવામાં આવ્યો છે એવો અગ્નિ જેમ ક્રમશઃ હાનિને=નાશ પામે છે. “વા’ શબ્દ વિકલ્પ અર્થમાં છે. અથવા ઈંધણનો ઘણો સમૂહ દૂર કર્યા બાદ જેમ અગ્નિ અલ્પ-ઈંધણવાળો થાય છે અને ત્યાર પછી તે અલ્પ-ઈંધણથી પણ દૂર થયેલો 30 અગ્નિ જેમ ઓલવાઈ જાય છે. ધ્યા.–૭૩ી. અવતરણિકા : આ દૃષ્ટાન્તના જ ઉપનયને કહે છે કે -

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418