________________
મનના સંક્ષેપીકરણના દેષ્ટાન્તો (ધા.–૭૪-૭૫) * ૩૬૫ तह विसइंधणहीणो मणोहुयासो कमेण तणुयंमि । ।
विसइंधणे निरंभइ निव्वाइ तओऽवणीओ य ७४॥ व्याख्या-तथा 'विषयेन्धनहीनः' गोचरेन्धनरहित इत्यर्थः, मन एव दुःखदाहकारणत्वाद् હુતાશો નહુતાશ:, “મેor' પરિપત્ય “તનુ' શે, સ્વ ?—વિષયેન્યને' પવિત્યર્થ:, લિં?– નિરુચ્યતે' નિશ્ચયેન પ્રિયતે, તથા નિર્વાતિ તત:' તસ્પોરાનીતતિ થાર્થ: II૭૪ 5 पुनरप्यस्मिन्नेवार्थे दृष्टान्तोपनयावाह
तोयमिव नालियाए तत्तायसभायणोदरत्थं वा ।
પરિહાફ મે નહી તદ ગોજિયોનનં ના व्याख्या-'तोयमिव' उदकमिव 'नालिकायाः' घटिकायाः, तथा तप्तं च तदायसभाजनं-लोहभाजनं च तप्तायसभाजनं तदुदरस्थं, वा विकल्पार्थः, परिहीयते क्रमेण यथा, 10 एष दृष्टान्तः, अयमर्थोपनय:-'तथा' तेनैव प्रकारेण योगिमन एवाविकलत्वाज्जलं २ 'जानीहिं' अवबुद्ध्यस्व, तथाऽप्रमादानलतप्तजीवभाजनस्थं मनोजलं परिहीयत इति भावना, अलमतिविस्तरेणेति गाथार्थः ॥७५॥
'अपनयति ततोऽपि जिनवैद्य' इति वचनाद् एवं तावत् केवली मनोयोगं निरुणद्धीગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
(ટીકાર્થ : તે જ પ્રમાણે ત્રિભુવનના વિષયોરૂપ ઈંધણ વિનાનો મનરૂપ અગ્નિ, મન જ દુઃખનું કારણ હોવાથી અગ્નિ છે. આવો મનરૂપ અગ્નિ, પાતળા એવા કોણ ? પાતળા એવા વિષયરૂપ ઈંધણને વિશે અર્થાત્ પરમાણુને વિશે શું ? – નિશ્ચલ રીતે સ્થાપિત કરાય છે. (ભાવાર્થ : પૂર્વે મન ઘણા વિષયોનું ધ્યાન કરતું હતું. તે વિષયો ક્રમશઃ ઘટતાં ઘટતાં હવે મન માત્ર પરમાણુના ધ્યાન ઉપર સ્થાપિત કરાય છે.) ત્યાર પછી તે પરમાણુમાંથી પણ દૂર થયેલ 20 મનરૂપ અગ્નિ ઓલવાઈ જાય છે. ધ્યા–૭૪ll. - ' અવતરણિકા : ફરી વાર પણ આ જ વિષયમાં દષ્ટાન્ત અને ઉપનયને કહે છે કે
ગાથાર્થ :- જેમ ઘટિકાનું પાણી અથવા તપાવેલ લોખંડના વાસણમાં રહેલ પાણી ક્રમશ: નાશ પામે છે તે રીતે યોગીઓનું મનરૂપ પાણી તું જાણ.
(ટીકાર્થ : જેમ ઘટિકાનું પાણી તથા તપાવેલ એવા લોખંડના વાસણમાં રહેલ પાણી ક્રમશઃ 25 (ઘટિકાનું પાણી ધીરે ધીરે ઝરતું-ઝરતું અને લોખંડના વાસણમાં રહેલ પાણી ગરમીથી બાષ્પીભવન થતું) ઓછું થતું જાય છે. આ દૃષ્ટાન્ત કહ્યું. એનો ઉપનય આ પ્રમાણે – તે જ પ્રકારે યોગીઓનું મનરૂપ પાણી જાણ. અહીં યોગીમન એ પાણીની જેમ અવિકલ હોવાથી એટલે કે દ્રવણશીલ= વહી જવાના=નાશ પામવાના સ્વભાવવાળું હોવાથી પાણીરૂપ કહ્યું છે. ભાવાર્થ એ છે કે અપ્રમાદરૂપ અગ્નિથી તપાવેલ એવા જીવરૂપ ભાજનમાં રહેલ મનરૂપ પાણી ઓછું થતું જાય છે. 30 વધુ વિસ્તારથી સર્યું. ||ધ્યા-૭પી
અવતરણિકા : “જિનવૈદ્ય પરમાણુમાંથી પણ મનને દૂર કરે છે. આવા વચનથી કેવલી