Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
View full book text
________________
* ૩૫૫
મોક્ષસુખનું ચિંતન (ધ્યા.-૬૧-૬૨) 'अविघ्नेन' अन्तरायमन्तरेण 'प्राप्नुवन्ति' आसादयन्ति तथा विचिन्तयेदिति वर्तत इत्ययं ગાથાર્થ: ।।૬૦
तत्थ य तिरयणविणिओगमइयमेगंतियं निराबाहं । साभावियं निरुवमं जह सोक्खं अक्खयमुर्वेति ॥ ६१॥
व्याख्या- ' तत्र च ' परिनिर्वाणपुरे 'त्रिरत्नविनियोगात्मक मिति त्रीणि रत्नानि - ज्ञानादीनि विनियोगश्चैषां क्रियाकरणं, ततः प्रसूतेस्तदात्मकमुच्यते, तथा 'एकान्तिकम्' इत्येकान्तभावि ‘નિરાવાધમ્' હાવાધારહિત, ‘સ્વામાવિ’ન કૃત્રિમ ‘નિરુપમમ્' ૩૫માતીતમિતિ, ૩ - वि अथ माणुसणं तं सोक्खमित्यादि 'यथा' येन प्रकारेण 'सौख्यं' प्रतीतम् ‘અક્ષયમ્’ પર્વવસાનમ્ ‘૩૫યાન્તિ’ સામીપ્લેન પ્રાળુવત્તિ, વિા પ્રવૃવિતિ ગાથાર્થ: ॥૬॥ किं बहु ? सव्वं चिय जीवाइपयत्थवित्थरोवेयं । सव्वनयसमूहमयं झाएज्जा समयसम्भावं
॥६२॥
व्याख्या- किं बहुना भाषितेन ?, 'सर्वमेव' निरवशेषमेव 'जीवादिपदार्थविस्तरोपेतं' जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षाख्यपदार्थप्रपञ्चसमन्वितं समयसद्भावमिति योगः, किंविशिष्टं ? - सर्वनयसमूहात्मकं' द्रव्यास्तिकादिनयसङ्घातमयमित्यर्थः, 'ध्यायेत्' विचिन्तयेदिति
5
10
કે જે રીતે આવા સિદ્ધરૂપ નગરને સ્વલ્પ કાળમાં અંતરાય વિના પામે છે ‘તે રીતે વિચારે' એ 15 પ્રમાણે વાક્યશેષ જાણી લેવું. ।।ધ્યા.-૬૦ા
ગાથાર્થ :- અને તે નિર્વાણનગરમાં ત્રણ રત્નોના વિનિયોગમય, એકાન્તિક, નિરાબાધ, સ્વાભાવિક અને નિરુપમ એવા અક્ષય સુખને જે રીતે પામે (તે રીતે વિચારે.)
ટીકાર્થ : તે નિર્વાણનગરમાં, ‘ત્રિરત્નવિનિયોગાત્મક' અહીં ત્રણ રત્નો એટલે જ્ઞાન, દર્શન, ચરિત્ર. તેઓનો વિનિયોગ એટલે ક્રિયાનું કરવું અર્થાત્ જ્ઞાનાદિ આચારોનું પાલન. આ 20 આચારપાલનરૂપ વિનિયોગથી મોક્ષસુખ ઉત્પન્ન થતું હોવાથી તે મોક્ષસુખ ત્રિરત્નના વિનિયોગરૂપ કહેવાય છે તથા તે મોક્ષમાં એકાન્તે સુખની (=દુઃખરહિત એવા સુખની) પ્રાપ્તિ થનારી હોવાથી તે સુખ એકાન્તિક છે. વળી, બાધા વિનાનું છે, સ્વાભાવિક=કૃત્રિમતા વિનાનું છે, નિરુપમ છે કારણ કે કહ્યું છે – “મનુષ્યોને તેવા પ્રકારનું સુખ નથી...” વિગેરે. આવા પ્રકારના અક્ષય=અંત વિનાના સુખને જે રીતે મુનિવણિજો પામે છે ‘તે રીતે વિચારે' વાક્યશેષ પૂર્વની જેમ. ।।ધ્યા.-૬૧ 25 ગાથાર્થ :- વધારે શું કહેવું ? જીવાદિ પદાર્થોના વિસ્તારથી યુક્ત, સર્વનયોના સમૂહમય એવા સર્વ આગમાર્થોને વિચારે.
=
ટીકાર્થ :- વધારે કહેવાથી શું ? (અર્થાત્ વધારે કેટલું કહીએ ?) જીવ-અજીવ-આશ્રવબંધ-સંવર-નિર્જરા અને મોક્ષ આ બધા જ પદાર્થોના વિસ્તારથી યુક્ત એવા સિદ્ધાન્તોના અર્થને વિચારે એ પ્રમાણે અન્વય કરવો. સિદ્ધાન્તના અર્થો કેવા પ્રકારના છે ? – દ્રવ્યાસ્તિક વિગેરે 30
६२. नैवास्ति मनुष्याणां तत्सौख्यं ।

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418