Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 374
________________ શુક્લધ્યાન માટેના આલંબનો (ધ્યા-૬૯) * ૩૬૧ भक्तिपूर्विका स्तुतिः, विनय:-अभ्युत्थानादि, दानम्-अशनादिप्रदानम्, एतत्सम्पन्न:-एतत्समन्वितः, तथा श्रुतशीलसंयमरतः, तत्र श्रुतं-सामायिकादिबिन्दुसारान्तं शीलं-व्रतादिसमाधानलक्षणं संयमस्तु प्राणातिपातादिनिवृत्तिलक्षणः, यथोक्तं-'पञ्चाश्रवादि' त्यादि, एतेषु भावतो रतः, किं ?-धर्मध्यानीति ज्ञातव्य इति गाथार्थः ॥८॥ गतं लिङ्गद्वारम्, अधुना फलद्वारावसरः, तच्च लाघवार्थं शुक्लध्यानफलाधिकारे 5 वक्ष्यतीत्युक्तं धर्मध्यानम्, इदानीं शुक्लध्यानावसर इत्यस्य चान्वर्थः प्राग्निरूपित एव, इहापि च भावनादीनि फलान्तानि तान्येव द्वादश द्वाराणि भवन्ति, तत्र भावनादेशकालासनविशेषेसु धर्मध्यानादस्याविशेष एवेत्यत एतान्यनादृत्याऽऽलम्बनान्यभिधित्सुराह अह खंतिमद्दवज्जवमुत्तीओ जिणमयप्पहाणाओ। ____ आलंबणाइँ जेहिं सुक्कज्झाणं समारुहइ ॥९॥ व्याख्या 'अथे त्यासनविशेषानन्तर्ये, 'क्षान्तिमाईवार्जवमुक्तयः' क्रोधमानमायालोभपरित्यागरूपाः, परित्यागश्च क्रोधनिवर्तनमुदयनिरोधः उदीर्णस्य वा विफलीकरणमिति, एवं ભગવાનના ૩૪ અતિશયોના નામ બોલવા તે કીર્તન અને અહો ! પ્રભુનું કેવું નિરતિચાર સમ્યગ્દર્શન. અહો ! પ્રભુની કેવી અદ્ભુત કોટીની ક્ષમા, કરુણા વિગેરે બહુમાનપૂર્વક બોલવા તે પ્રશંસા.) તેમનો વિનય એટલે કે ઊભા થવું વિગેરે વિનય કરવો, તેમને અશન વિગેરેનું દાન 15 કરવું. આ બધાથી જે સંપન્ન યુક્ત છે તે તથા સામાયિકથી માંડીને બિંદુસાર (૧૪મું પૂર્વ) સુધીના શ્રુતમાં, વ્રત વિગેરે ચિત્તની સમાધિ માટેના સાધનરૂપ શીલમાં, અને પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ સંયમમાં, અહીં કહ્યું છે – “પાંચ આશ્રવોમાંથી... વિગેરે.” આમ, આ શ્રુત-શીલ અને સંયમમાં જે ભાવથી રત છે તે ધર્મધ્યાની છે એમ જાણવું. ધ્યા-૬૮ ' અવતરણિકા : લિંગદ્વાર પૂર્ણ થયું. હવે ફલદ્વારનો અવસર છે અને તે લાઘવ માટે 20 શુક્લધ્યાનના ફલકથન સમયે કહેશે. આમ, ધર્મધ્યાન પૂર્ણ થયું. હવે શુક્લધ્યાનનો અવસર છે. આ શબ્દનો અર્થ પૂર્વે કહી દીધો જ છે. અહીં પણ (પૂર્વે ગા. ૨૮-૨૯માં કહેલા) ભાવનાથી લઈને ફલ સુધીના તે જ બાર દ્વારો છે. તેમાં ભાવના, દેશ, કાલ અને આસન આટલા લારો ધર્મધ્યાન પ્રમાણે જ હોવાથી એમને છોડીને આલંબનનામના દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ :- હવે જિનમતમાં પ્રધાન એવા ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતા એ આલંબનો છે કે જેનાવડે જીવ શુક્લધ્યાન ઉપર ચઢે છે. ટીકાર્ય : હવે એટલે કે આસનદ્વાર પછી, ક્ષમા=ક્રોધનો ત્યાગ, મૃદુતા=માનનો ત્યાગ, ઋજુતા માયાનો ત્યાગ અને મુક્તિ=લોભનો ત્યાગ. અહીં ક્રોધનો ત્યાગ એટલે ક્રોધને અટકાવવો. તે બે રીતે : (૧) ઉદયનો નિરોધ કરવો (જેમ કે આપણને પહેલેથી જ ખબર પડી જાય કે 30 25 * ‘paો વર્તન' પ્રત્યo.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418