Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 371
________________ 5 ૩૫૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) इत्याद्यसंहननयुक्ताः, इदं पुनरोघत एव विशेषणमिति, तथा 'द्वयोः' शुक्लयोः परयोःउत्तरकालभाविनोः प्रधानयोर्वा सूक्ष्मक्रियानिवृत्तिव्युपरतक्रियाऽप्रतिपातिलक्षणयोर्यथासङ्ख्यं सयोगायोगकेवलिनो ध्यातार इति योग:, ' एवं च गम्मए - सुक्कज्झाणाइदुगं वोलीण्णस्स ततियमप्पत्तस्स एयाए झाणंतरियाए वट्टमाणस्स केवलणाणमुप्पज्जइ, केवली य सुक्कलेसोऽज्झाणी य जाव सुहुमकिरियमनिट्टित्ति गाथार्थः ॥ ६४ ॥ उक्तमानुषङ्गिकम्, इदानीमवसरप्राप्तमनुप्रेक्षाद्वारं व्याचिख्यासुरिदमाहझाणोवरमेऽवि मुणी णिच्चमणिच्चाइ भावणापरमो । होइ सुभावियचित्तो धम्मज्झाणेण जो पुव्वि ॥६५॥ વ્યારા—વૃ ધ્યાન ધર્મધ્યાનભિવૃદ્ઘતે, તઽપરમેષિ—તમેઽપિ ‘મુનિ:' સાધુ: ‘નિત્યં’ 10 સર્વાત્તમનિત્યાવિચિન્તનાપરમો મતિ, જ્ઞાવિશવશરૌત્વસંસાર[TMવિ]પરિપ્રશ્ન, एताश्च કરી શકે, શુક્લધ્યાન નહીં. તે પછીના ગુણસ્થાનકમાં આવો નિયમ નહીં કે તેઓ પૂર્વધર જ હોવા જોઈએ. એ સિવાયને પણ શુક્લધ્યાન હોઈ શકે (જો કે પૂર્વ કહ્યા પ્રમાણે સૂત્રથી નહીં પણ અર્થથી તેઓ પણ પૂર્વધર હોય છતાં કહેવાય નહીં.) 15 તથા આ શુક્લધ્યાનના ધ્યાતારો પ્રથમ સંઘયણવાળા હોય છે. આ વિશેષણ સામાન્યથી જ જાણવું. (અર્થાત્ પૂર્વધરવિશેષણની જેમ અહીં કોઈ વિશેષભેદ પાડવાની જરૂર નથી. શુક્લધ્યાનના જેટલા ધ્યાતા હોય તે બધા પ્રથમ સંઘયણવાળા હોય. તેનાથી નીચેના સંઘયણવાળાને શુક્લધ્યાન આવે નહીં.) તથા પર એવા એટલે કે પ્રથમ બે ભેદ પછી થનારા અથવા પ્રધાન એવા છેલ્લા બે ભેદો એટલે કે સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ અને વ્યુપરતક્રિયા-અપ્રતિપાતીના ધ્યાતા ક્રમશઃ સયોગી કેવલી 20 અને અયોગી કેવલી છે. “તે આ પ્રમાણે જણાય છે – શુક્લધ્યાનના પ્રથમ બે ભેદને ઓળંગી ગયેલા અને ત્રીજા ભેદને નહીં પ્રાપ્ત કરેલાને ધ્યાનાંતરિકા (=પહેલા બે ભેદ અને છેલ્લા બે ભેદ વચ્ચેનું અંતર) વર્તે છે. આ ધ્યાનાંતરિકામાં વર્તનારને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આવા તે કેવલી શુક્લલેશ્યાવાળા જ્યાં સુધી સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિરૂપ ત્રીજા ભેદને પામે નહીં ત્યાં સુધી ધ્યાન વિનાના હોય છે. ।।ધ્યા.-૬૪॥ 25 અવતરણિકા : પ્રાસંગિક વાત કરી. હવે અવસરપ્રાપ્ત એવા અનુપ્રેક્ષાદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી આ કહે છે ગાથાર્થ :- જે પૂર્વે ધર્મધ્યાનવડે સુભાવિતચિત્તવાળો છે તે મુનિ ધ્યાન ગયા પછી પણ હંમેશા અનિત્ય વિગેરે ભાવનાઓમાં તત્પર બને. ટીકાર્થ : અહીં ધ્યાનશબ્દથી ધર્મધ્યાન ગ્રહણ કરવું. ધર્મધ્યાન ચાલ્યા ગયા પછી પણ સાધુ 30 સર્વકાળ અનિત્ય વિગેરેના ચિંતનમાં તત્પર થાય છે. આદિશબ્દથી અશરણ, એકત્વ, સંસાર ६४. एवं च गम्यते-शुक्लध्यानादिद्वयं व्यतिक्रान्तस्य तृतीयमप्राप्तस्य एतस्यां ध्यानान्तरिकायां वर्तमानस्य केवलज्ञानमुत्पद्यते, केवली च शुक्ललेश्योऽध्यानी च यावत् सूक्ष्मक्रियमनिवृत्तीति ।

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418