SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૫૫ મોક્ષસુખનું ચિંતન (ધ્યા.-૬૧-૬૨) 'अविघ्नेन' अन्तरायमन्तरेण 'प्राप्नुवन्ति' आसादयन्ति तथा विचिन्तयेदिति वर्तत इत्ययं ગાથાર્થ: ।।૬૦ तत्थ य तिरयणविणिओगमइयमेगंतियं निराबाहं । साभावियं निरुवमं जह सोक्खं अक्खयमुर्वेति ॥ ६१॥ व्याख्या- ' तत्र च ' परिनिर्वाणपुरे 'त्रिरत्नविनियोगात्मक मिति त्रीणि रत्नानि - ज्ञानादीनि विनियोगश्चैषां क्रियाकरणं, ततः प्रसूतेस्तदात्मकमुच्यते, तथा 'एकान्तिकम्' इत्येकान्तभावि ‘નિરાવાધમ્' હાવાધારહિત, ‘સ્વામાવિ’ન કૃત્રિમ ‘નિરુપમમ્' ૩૫માતીતમિતિ, ૩ - वि अथ माणुसणं तं सोक्खमित्यादि 'यथा' येन प्रकारेण 'सौख्यं' प्रतीतम् ‘અક્ષયમ્’ પર્વવસાનમ્ ‘૩૫યાન્તિ’ સામીપ્લેન પ્રાળુવત્તિ, વિા પ્રવૃવિતિ ગાથાર્થ: ॥૬॥ किं बहु ? सव्वं चिय जीवाइपयत्थवित्थरोवेयं । सव्वनयसमूहमयं झाएज्जा समयसम्भावं ॥६२॥ व्याख्या- किं बहुना भाषितेन ?, 'सर्वमेव' निरवशेषमेव 'जीवादिपदार्थविस्तरोपेतं' जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षाख्यपदार्थप्रपञ्चसमन्वितं समयसद्भावमिति योगः, किंविशिष्टं ? - सर्वनयसमूहात्मकं' द्रव्यास्तिकादिनयसङ्घातमयमित्यर्थः, 'ध्यायेत्' विचिन्तयेदिति 5 10 કે જે રીતે આવા સિદ્ધરૂપ નગરને સ્વલ્પ કાળમાં અંતરાય વિના પામે છે ‘તે રીતે વિચારે' એ 15 પ્રમાણે વાક્યશેષ જાણી લેવું. ।।ધ્યા.-૬૦ા ગાથાર્થ :- અને તે નિર્વાણનગરમાં ત્રણ રત્નોના વિનિયોગમય, એકાન્તિક, નિરાબાધ, સ્વાભાવિક અને નિરુપમ એવા અક્ષય સુખને જે રીતે પામે (તે રીતે વિચારે.) ટીકાર્થ : તે નિર્વાણનગરમાં, ‘ત્રિરત્નવિનિયોગાત્મક' અહીં ત્રણ રત્નો એટલે જ્ઞાન, દર્શન, ચરિત્ર. તેઓનો વિનિયોગ એટલે ક્રિયાનું કરવું અર્થાત્ જ્ઞાનાદિ આચારોનું પાલન. આ 20 આચારપાલનરૂપ વિનિયોગથી મોક્ષસુખ ઉત્પન્ન થતું હોવાથી તે મોક્ષસુખ ત્રિરત્નના વિનિયોગરૂપ કહેવાય છે તથા તે મોક્ષમાં એકાન્તે સુખની (=દુઃખરહિત એવા સુખની) પ્રાપ્તિ થનારી હોવાથી તે સુખ એકાન્તિક છે. વળી, બાધા વિનાનું છે, સ્વાભાવિક=કૃત્રિમતા વિનાનું છે, નિરુપમ છે કારણ કે કહ્યું છે – “મનુષ્યોને તેવા પ્રકારનું સુખ નથી...” વિગેરે. આવા પ્રકારના અક્ષય=અંત વિનાના સુખને જે રીતે મુનિવણિજો પામે છે ‘તે રીતે વિચારે' વાક્યશેષ પૂર્વની જેમ. ।।ધ્યા.-૬૧ 25 ગાથાર્થ :- વધારે શું કહેવું ? જીવાદિ પદાર્થોના વિસ્તારથી યુક્ત, સર્વનયોના સમૂહમય એવા સર્વ આગમાર્થોને વિચારે. = ટીકાર્થ :- વધારે કહેવાથી શું ? (અર્થાત્ વધારે કેટલું કહીએ ?) જીવ-અજીવ-આશ્રવબંધ-સંવર-નિર્જરા અને મોક્ષ આ બધા જ પદાર્થોના વિસ્તારથી યુક્ત એવા સિદ્ધાન્તોના અર્થને વિચારે એ પ્રમાણે અન્વય કરવો. સિદ્ધાન્તના અર્થો કેવા પ્રકારના છે ? – દ્રવ્યાસ્તિક વિગેરે 30 ६२. नैवास्ति मनुष्याणां तत्सौख्यं ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy