SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ૪ આવશ્યકનિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) भावना, 'समयसद्भावं' सिद्धान्तार्थमिति हृदयम्, अयं गाथार्थः ॥१२॥ गतं ध्यातव्यद्वारं, साम्प्रतं येऽस्य ध्यातारस्तान् प्रतिपादयन्नाह सव्वप्पमायरहिया मुणओ खीणोवसंतमोहा य । झायारो नाणधणा धम्मज्झाणस्स निद्दिट्ठा ॥६३॥ व्याख्या-प्रमादा-मद्यादयः, यथोक्तम्-'मज्जं विसयकसाया निद्दा विकहा य पंचमी भणिया' सर्वप्रमादै रहिताः सर्वप्रमादरहिताः, अप्रमादवन्त इत्यर्थः, 'मुनयः' साधवः 'क्षीणोपशान्तमोहाश्च' इति क्षीणमोहा:-क्षपकनिर्ग्रन्थाः उपशान्तमोहा:-उपशामकनिर्ग्रन्थाः, चशब्दादन्ये वाऽप्रमादिनः, 'ध्यातारः' चिन्तकाः, धर्मध्यानस्येति सम्बन्धः, ध्यातार एव विशेष्यन्ते–'ज्ञानधनाः' ज्ञानवित्ताः, विपश्चित इत्यर्थः, 'निर्दिष्टाः' प्रतिपादितास्तीर्थकरगणधरैरिति 10 માથાર્થ: દ્રા उक्ता धर्मध्यानस्य ध्यातारः, साम्प्रतं शुक्लध्यानस्याप्याद्यभेदद्वयस्याविशेषेण एत एव यतो ध्यातार इत्यतो मा भूत्पुनरभिधेया भविष्यन्तीति लाघवार्थं चरमभेदद्वयस्य प्रसङ्गत एतानेवाभिधित्सुराह નયોના સમૂહમય એવા સિદ્ધાન્તાર્થોને વિચારે એ પ્રમાણે ભાવાર્થ જાણવો. ||ધ્યા.-૬૨ા. 15 અવતરણિકા : ધ્યાતવ્યદ્વાર પૂર્ણ થયું. હવે આનું ધ્યાન કરનારા જે છે, તેઓનું પ્રતિપાદન કરતા કહે છે ? ગાથાર્થ :- સર્વ પ્રમાદોથી રહિત મુનિઓ અને ક્ષીણ-ઉપશાંતમોહવાળા એવા જ્ઞાનરૂપધનવાળા મુનિઓ ધર્મધ્યાનનું ધ્યાન ધરનારા તરીકે કહ્યા છે. ટીકાર્થ : દારૂ વિગેરે પ્રમાદ તરીકે જાણવા, કહ્યું છે – “દારૂ, વિષય, કષાય, નિદ્રા અને 20 પાંચમી વિકથા આ પાંચ પ્રમાદો કહેલા છે.” આ સર્વ પ્રમાદોથી રહિત, એટલે કે અપ્રમાદવાળા સાધુઓ, તથા ક્ષીણમોહવાળા અને ઉપશાંતમોહવાળા (અર્થાતુ ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિ માંડી ચૂકેલા), ‘વ’ શબ્દથી આવા બીજા પણ જે અપ્રમત્ત છે તેવા સાધુઓ ધર્મધ્યાનનું ચિંતન કરનારા છે. આ મુનિઓ કેવા છે ? – જ્ઞાનરૂપી ધનવાળા=વિદ્વાન એવા સાધુઓ ધર્મધ્યાનના ધ્યાતાર તરીકે તીર્થકરો-ગણધરોવડે કહેવાયેલા છે. (ટૂંકમાં, અપ્રમત્તમુનિઓ, ક્ષપકશ્રેણિ પામેલા 25 મુનિઓ અને ઉપશમશ્રેણિ પામેલા મુનિઓ ધર્મધ્યાનના ધ્યાતાર છે.) Iધ્યા.-૬all અવતરણિકા : ધર્મધ્યાનના ધ્યાતારો કહ્યા. હવે શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોનું ધ્યાન કરનારા પણ સામાન્યથી આ લોકો જ છે. તેથી તેઓનું કથન ભવિષ્યમાં ફરીથી કરવું ન પડે તે માટે લાઘવ કરવા તેઓને જ અને સાથે) પ્રસંગથી છેલ્લાં બે ભેદના ધ્યાતારોને પણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? 30 દારૂ. માં વિષયા: પાયા નિકા વિશ્વથા વ પશુની મળતા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy