Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 361
________________ ૩૪૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) तथा हि 'नामादिभेदविहितं' भेदतो नामादिभेदावस्थापितमित्यर्थः, उक्तं च "नॉम ठवणा दविए खित्ते काले भवे य भावे य । पज्जवलोगो य तहा अट्ठविहो लोगनिक्खेवो ॥१॥" भावार्थश्चतुर्विंशतिस्तवविवरणादवसेयः, साम्प्रतं क्षेत्रलोकमधिकृत्याह-'त्रिविधं' त्रिप्रकारम् 5 'अधोलोकभेदादि' इति प्राकृतशैल्याऽधोलोकादिभेदम्, आदिशब्दात्तिर्यगू@लोकपरिग्रह इति ગથાર્થ: Iકરૂા किं च-तस्मिन्नेव क्षेत्रलोके इदं चेदं च विचिन्तयेदिति प्रतिपादयन्नाह____ खिइवलयदीवसागरनरयविमाणभवणाइसंठाणं ।। वोमाइपइट्ठाणं निययं लोगद्विइविहाणं ॥५४॥ 10 व्याख्या 'क्षितिवलयद्वीपसागरनिरयविमानभवनादिसंस्थानं' तत्र क्षितयः खलु धर्माद्या ईषत्प्राग्भारावसाना अष्टौ भूमयः परिगृह्यन्ते, वलयानि-घनोदधिघनवाततनुवातात्मकानि धर्मादि (૮) ઈષતુ – વીર પ્રભુને ૧૨ વર્ષમાં કુલ નિદ્રાકાળ બે ઘડી, એટલે કે પ્રમાદ ઈશ, જ, થોડોક જ એટલે કે નહીં બરોબર. (૯) સંભ્રમ અર્થાત્ ઉતાવળ. ઉતાવળ હોય ત્યારે વારંવાર બોલાય જેમ કે જલ્દી જલ્દી કર. (૧૦) આશ્ચર્ય – “અરે ! વાહ અદભુત ! અદ્ભુત !” 15 (૧૧) ગણના – ૨૫-૨૫ની થપ્પી કરવી હોય તો ૧, ૨, ૩, ૪. આંકડા વારંવાર બોલાય. (૧૨) સ્મરણ – તે આ જ હતું, તે આ જ હતું. એ રીતે વારંવાર બોલાય. આમ આ બધા અર્થોમાં પુનરુક્તિ દોષ લાગતો નથી.) તથા નામાદિભેદથી અવસ્થાપિત એવા લોકને વિચારે (અર્થાત્ નામલોક, સ્થાપનાલોક વિગેરેને વિચારે.) કહ્યું છે – “નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ અને પર્યાવલોક, 20 એમ આઠ પ્રકારે લોકનો નિક્ષેપ છે. ૧” આ ગાથાનો ભાવાર્થ ચતુર્વિશતિસ્તવ નામના બીજા અધ્યયનના (ગા. ૧૦૫૭ના) વિવરણમાંથી જાણી લેવો. હવે ક્ષેત્રલોકને આશ્રયીને કહે છે – અધોલોકાદિ ત્રણ પ્રકારના લોકને વિચારે. મૂળમાં ‘ગધોનોમેટ્રિ’ જે કહ્યું છે તે પ્રાકૃતશૈલી હોવાથી જાણવું. બાકી શબ્દ ‘ગોતવામેિ એ પ્રમાણે જાણવો. આદિશબ્દથી તિચ્છલોક અને ઊર્ધ્વલોક ગ્રહણ કરવો. સંધ્યા.–૫૩ 25 અવતરણિકા : વળી - તે જ ક્ષેત્રલોકમાં આ, આ (=આગળની ગાથામાં જણાવશે તે) વિચારે. (તે શું વિચારે ? તેનું) પ્રતિપાદન કરતાં કહે છે ? ગાથાર્થ :-પૃથ્વી, વલય, દ્વીપો, સાગરો, નરકો, વિમાનો તથા ભવનાદિના આકારોને અને આકાશાદિમાં પ્રતિષ્ઠિત એવી શાશ્વત લોકસ્થિતિના પ્રકારને (વિચારે.) ટીકાર્થ : અહીં ક્ષિતિ તરીકે ઘર્મા, વંશા, શેલા, અંજના, વિષ્ટા, મઘા અને માઘવતી એ 30 સાત નારકપૃથ્વીઓ અને આઠમી ઈષ~ાભારનામની સિદ્ધશિલાની પૃથ્વી ગ્રહણ કરવી. વલય ५८. नामस्थापनयोः द्रव्ये क्षेत्रे च काले भवे च भावे च । पर्यवलोकः तथाऽष्टविधो लोके निक्षेपः ॥१॥

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418