Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 362
________________ 10 દ્વીપ, સાગર વિગેરેના આકારનું ચિંતન (ધ્યા.–૫૪) * ૩૪૯ सप्तपृथिवीपरिक्षेपीण्येकविंशतिः, द्वीपा:-जम्बूद्वीपादयः स्वयम्भूरमणद्वीपान्ता असङ्ख्येयाः, सागरा:-लवणसागरादयः स्वयम्भूरमणसागरपर्यन्ता असङ्ख्येया एव, निरया:-सीमन्तकाद्या अप्रतिष्ठानावसानाः सङ्ख्येयाः, यत उक्तम् "तीसी य पन्नवीसा पनरस दसेव सयसहस्साई । तिन्नेगं पंचूणं पंच य नरगा जहाकमसो ॥१॥" विमानानि-ज्योतिष्कादिसम्बन्धीन्यनुत्तरविमानान्तान्यसङ्ख्येयानि, ज्योतिष्कविमानानामसंख्येयत्वात्, भवनानि भवनवास्यालयलक्षणानि असुरादिदशनिकायसंबन्धीनि संख्येयानि, ૩ - “सत्तेव य कोडीओ हवंति बावत्तरि सयसहस्सा । एसो भवणसमासो भवणवईणं वियाणेज्जा ॥१॥" आदिशब्दादसङ्ख्येयव्यन्तरनगरपरिग्रहः, उक्तं च- . "हेटोवरिजोयणसयरहिए रयणाए जोयणसहस्से । पढमे वंतरियाणं भोमा नयरा असंखेज्जा ॥१॥" તરીકે ઘનોદધિ, ઘનવાન અને તનુવાત લેવા કે જે ઘર્મા વિગેરે સાત પૃથ્વીઓને વીંટળાઈને રહેલા હોવાથી (દરેક પૃથ્વીને ત્રણ-ત્રણ એમ ૭ x ૩ =) ૨૧ વલયો છે. દ્વીપ તરીકે 15 જંબુદ્વીપથી લઈને સ્વયંભૂરમણદ્વીપ સુધીના અસંખ્યય દ્વીપો લેવા. સાગર તરીકે લવણ સમુદ્રથી લઈ સ્વયંભૂરમણસમુદ્ર સુધીના અસંખ્યય જ સાગરો લેવા. ' નિરય એટલે નરકાવાસો તે અહીં સીમન્તકથી લઈ અપ્રતિષ્ઠાન સુધીના સંખ્યાતા જાણવા, કારણ કે કહ્યું છે – “પ્રથમ નરકમાં ત્રીસ લાખ, બીજીમાં પચ્ચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દશ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા અને સાતમી 20 નરકમાં પાંચ નરકાવાસો છે. ” વિમાન તરીકે જયોતિષ્ક વિગેરેના વિમાનોથી લઈ અનુત્તર વિમાનો સુધીના અસંખ્યય વિમાનો ગ્રહણ કરવા, કારણ કે જ્યોતિષ્કવિમાનો અસંખ્યાતા છે. ભવન એટલે ભવનવાસી દેવોના મકાન, અસુરકુમાર વિગેરે દશ નિકાયના આ વિમાનો સંખ્યાતા છે. કહ્યું છે – “૭ ક્રોડ અને બહોતેર લાખપ્રમાણ ભવનપતિદેવોના ભવનોનો સમૂહ જાણવો. ૧” મવરૂ'માં આદિશબ્દથી અસંખ્ય વ્યંતરનગરો ગ્રહણ કરવા કહ્યું છે – 25 રત્નપ્રભા પૃથ્વીના ઉપરના પ્રથમ ૧૦૦૦ યોજનમાં ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન સિવાયના વચલા ૮૦૦ યોજનમાં વ્યંતરોના પૃથ્વીકાયમય અસંખ્ય નગરો છે. ૧.” ५९. त्रिंशत् पञ्चविंशतिश्च पञ्चदश दशैव शतसहस्राणि । त्रीणि एकं पञ्चोनं पञ्च च नरका यथाक्रमम् ॥१॥ ६०. सप्तैव च कोट्यो भवन्ति द्वासप्ततिः शतसहस्राणि । एष भवनसमासो भवनपतीनां (इति) विजानीयात् ॥१॥६१. अधस्तादपरि योजनशतरहिते रत्नाया योजनसहस्त्रे । प्रथमे व्यन्तराणां भौमानि 30 नगराण्यसंख्येयानि ॥१॥

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418