________________
5
15
૩૨૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) सामायिकं प्रतीतम्, आदिशब्दान्मुखवस्त्रिकाप्रत्युपेक्षणादिलक्षणसकलचक्रवालसामाचारीपरिग्रहो यावत् पुनरपि सामायिकमिति, एतान्येव विधिवदासेव्यमानानि सन्ति-शोभनानि सन्ति च तानि चारित्रधर्मावश्यकानि चेति विग्रहः, आवश्यकानि–नियमतः करणीयानि, चः समुच्चये इति गाथार्थः ॥४२॥ साम्प्रतममीषामेवाऽऽलम्बनत्वे निबन्धनमाह
विसमंमि समारोहइ दढदव्वालंबणो जहा पुरिसो।
सुत्ताइकयालंबो तह झाणवरं समारुहइ ॥४३॥ થાક્યા-વિષ' નિને : “સમીતિ' સાપરિવર્તેશનોર્થ યતિ, વ: – दृढं-बलवद्रव्यं रज्ज्वाद्यालम्बनं यस्य स तथाविधः, यथा 'पुरुषः' पुमान् कश्चित्, 10 “સૂત્રાવિતાનqનઃ' વાવનાવિનાશ્વન રૂત્ય, ‘તથા' તેનૈવ પ્રારે, ‘ધ્યાનવર' धर्मध्यानमित्यर्थः, समारोहतीति गाथार्थः ॥४३॥
गतमालम्बनद्वारम्, अधुना क्रमद्वारावसरः, तत्र लाघवार्थं धर्मस्य शुक्लस्य च तत् प्रतिपादयन्नाह
झाणप्पडिवत्तिकमो होइ मणोजोगनिग्गहाईओ ।
भवकाले केवलिणो सेसाण जहासमाहीए ॥४४॥ પડિલેહણ વિગેરે સંપૂર્ણ ચક્રવાલ-સામાચારી (દિવસ-રાત્રીસંબંધી સંપૂર્ણ આવશ્યકક્રિયાઓ) જાણી લેવી. (ટૂંકમાં સવારના પ્રતિક્રમણમાં “કરેમિ ભંતે !” રૂપ સામાયિકથી લઈ બીજા દિવસે સવારે) ફરીથી કરેમિ ભંતે !' આવે ત્યાં સુધીની સંપૂર્ણ ક્રિયાઓ જાણી લેવી. આ ક્રિયાઓ જ વિધિવત્
સેવાતી સદુશોભન એવા ચારિત્રધર્માવશ્યકો કહેવાય છે. શોભન એવા જે ચારિત્રધર્મના 20 આવશ્યકો તે સંધર્માવશ્યકો એ પ્રમાણે સમાસવિગ્રહ જાણવો. આવશ્યક એટલે નિયમથી કરણીય. ‘વ’ શબ્દ સમુચ્ચયમાં જાણવો. ધ્યા.-૪રા
અવતરણિકાઃ હવે આ વાચના વિગેરે જ આલંબન શા માટે છે? તેનું કારણ જણાવે છે 9
ગાથાર્થ :- જેમ પુરુષ મજબૂત એવા દોરડા વિગેરેના આધારે વિષમ એવા સ્થાનમાં ચઢે છે, તેમ મુનિ સૂત્ર વિગેરે આલંબનોના આધારે ઉત્કૃષ્ટ ધ્યાન ઉપર આરુઢ થાય છે. 25 ટીકાર્થ : દુઃખોથી ચઢી શકાય એવા વિષમ સ્થાનમાં સમ્યગ્ રીતે એટલે કે કોઈપણ
જાતના ક્લેશ વિના ઉપર ચઢે છે. કોણ ચઢે છે? – બલવાન એવા દોરડા વિગેરે દ્રવ્ય એ છે આલંબન જેનું તેવો કોઈક પુરુષ જેમ ચઢે છે, તે જ પ્રકારે વાચના વિગેરેનું કરાયેલું છે આલંબન જેનાવડે એવો મુનિ ધર્મધ્યાન ઉપર ચઢે છે. ધ્યા.-૪all
અવતરણિકા : આલંબનદ્વાર પૂર્ણ થયું. હવે કમદ્વારનો અવસર છે. તેમાં લાઘવ કરવા 30 મારે ધર્મધ્યાન અને શુક્લધ્યાનના પ્રતિપત્તિક્રમનું પ્રતિપાદન કરતા કહે છે ?
ગાથાર્થ - કેવલિને ભવના છેલ્લા અંતર્મુહૂર્ત સમયે ધ્યાનની પ્રાપ્તિનો ક્રમ મનોયોગનો નિગ્રહ વિગેરે જાણવો. બાકી બધાને ધર્મધ્યાનની પ્રાપ્તિ સ્વસ્થતાનુસારે જાણવી.'