________________
૩૩૦ % આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫)
“ને મન્ના છે રઉફ, વહુયાદિ વાસંશ્લોહિં /
तं नाणी तिहिं गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥१॥" इत्यादि, तथा 'अमिताम्' इत्यपरिमिताम्, उक्तं च
"सेवनदीणं जा होज्ज वालया सव्वउदहीण जं उदयं ।
एत्तोवि अणंतगुणो अत्थो एगस्स सुत्तस्स ॥१॥" अमृतां वा मृष्टां वा पथ्यां वा, तथा चोक्तम्
"जिणवयणमोदगस्स उ रत्तिं च दिवा य खज्जमाणस्स । तितिं बुहो न गच्छइ हेउसहस्सोवगूढस्स ॥१॥
नरनरयतिरियसुरगणसंसारियसव्वदुक्खरोगाणं । 10
जिणवयणमेगमोसहमपवग्गसुहक्खयं फलयं ॥२॥" सजीवां वाऽमृतामुपपत्तिक्षमत्वेन सार्थिकामिति भावः, न तु यथा
"तेषां कटतटभ्रष्टैगजानां मदबिन्दुभिः ।।
प्रावर्तत नदी घोरा, हस्त्यश्वरथवाहिनी ॥१॥" જિનવચન છે (એમ વિચારે.) કહ્યું છે – “અજ્ઞાની જીવ ઘણા બધાં કરોડવર્ષોમાં જે કર્મનો ક્ષય 15 કરે છે, તેટલા કર્મોને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત જ્ઞાની પુરુષ ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે. [૧]” વિગેરે.
તથા અપરિમિત એવી આજ્ઞાને વિચારે કહ્યું છે – “સર્વ નદીઓની જેટલી વાલુકો (=રેતીના કણિયા) છે અને સર્વ સમદ્રોનું જેટલું પાણી છે તેના કરતાં પણ અનંતગણ અર્થ એક
સૂત્રનો હોય છે. //” (આ રીતે એક એક જિનવચન અપરિમિત અર્થવાળું છે એમ વિચારે.) 20 અથવા અમૃત એમ અર્થ કરવો, અર્થાત્ (૧) તે આજ્ઞા મીઠી છે, અથવા (૨) પથ્ય છે. કહ્યું
છે – “હજારો યુક્તિઓથી યુક્ત એવા જિનવચનરૂપ લાડને રાત-દિવસ ખાવા છતાં પંડિતપુરુષ તૃપ્તિ પામતો નથી. (કારણ કે રોજેરોજ નવી-નવી યુક્તિઓ જાણવા મળે). ll૧// મનુષ્ય, નારક, તિર્યંચ અને દેવોના સમૂહના સર્વ દુઃખરૂપ રોગોને દૂર કરવા માટેનું એકમાત્ર ઔષધ હોય તો તે જિનવચન છે કે જે મોક્ષસુખરૂપ અક્ષતફેલને આપનારું છે. રા”
અથવા તે આજ્ઞા જીવતી (મરેલી નહીં)= ચેતનવંતી છે એટલે કે (પોતાની વાતને સિદ્ધ કરવા માટેની) યુક્તિઓ આપવામાં સમર્થ હોવાથી સાર્થક છે. પરંતુ “તે હાથીઓના ગંડસ્થળરૂપ કટના કિનારેથી (=ગંડસ્થળથી જ) નીકળેલા મધબિંદુઓથી હાથી, ઘોડા, રથ વિગેરે જેમાં તણાય જાય એવી ઘોર નદી વહી રહી છે.” વિગેરે (વચનો યુક્તિયુક્ત ન હોવાથી આવા
३४. यदज्ञानी कर्म क्षपयति बहुकाभिर्वर्षकोटीभिः । तत् ज्ञानी त्रिभिर्गुप्तः क्षपयत्युच्छ्वासमात्रेण ॥१॥ 30 રૂ. સર્વનવીન યા મયુઃ વાળુવા: સર્વોથીનાં કુલમ્ ! મતોથનન્તપુડર્થ પાચ સૂત્રી II
३६. जिनवचनमोदकस्य तु रात्रौ दिवा च खाद्यमानस्य । तृप्तिं बुधो न गच्छति, हेतुसहस्रोपगूढस्य ॥१॥ नरनारकतिर्यक्सुरगणसांसारिकसर्वदुःखरोगाणाम् । जिनवचनमेकमौषधमपवर्गसुखाक्षतफलदम् ॥२॥
25