________________
5
व्याख्या——अमनोज्ञाना'मिति मनसोऽनुकूलानि मनोज्ञानि इष्टानीत्यर्थः न मनोज्ञानि अमनोज्ञानि तेषां केषामित्यत आह- 'शब्दादिविषयवस्तूना 'मिति शब्दादयश्च ते विषयाश्च, आदिग्रहणाद्वर्णादिपरिग्रहः, विषीदन्ति एतेषु सक्ताः प्राणिन इति विषया इन्द्रियगोचरा वा वस्तूनि तु तदाधारभूतानि रासभादीनि ततश्च - शब्दादिविषयाश्च वस्तूनि चेति विग्रहस्तेषां किं ?10 સમ્પ્રાસાનાં સતાં ‘કળિયું' અત્યર્થ ‘વિયો ચિન્તન' વિપ્રયોગચિન્તુતિ યોગ:, થં નુ' નામ ममैभिर्वियोगः स्यादिति भावः, अनेन वर्तमानकालग्रहः, तथा सति च वियोगेऽसम्प्रयोगानुस्मरणं,
૨૯૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
स्वविषयलक्षणभेदतश्चतुर्द्धा उक्तं च भगवता वाचकमुख्येन - " आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ॥ वेदनायाश्च ॥ विपरीतं मनोज्ञादीनां ॥ निदानं च ॥" (તત્ત્વા૦ ૭ ૧, સૂ૦ ૩૧-૩૨-૨૩-૨૪) કૃત્યાવિ, તત્રાઽામેવપ્રતિપાવનાયા– अमणुणाणं सद्दाइविसयवत्थूण दोसमइलस्स । धणियं विओगचिंतणमसंपओगाणुसरणं च ॥६॥
15
ભગવાન એવા વાચકમુખ્ય ઉમાસ્વાતિમહારાજે કહ્યું છે (૧-૨), “અમનોજ્ઞ એવા શબ્દાદિ-વિષયોની અને રોગાદિની વેદનાનો સંપ્રયોગ થતાં તેના વિપ્રયોગ માટે (તે-તે ઉપાયોમાં) મનનું (સ્મયંતેઽનેનેતિ સ્મૃતિર્મન:) સ્થાપન કરવું, એટલે કે તેના વિપ્રયોગનું ચિંતન કરવું તે આર્તધ્યાન છે. (૩) એ જ રીતે વિપરીત એટલે કે ઇષ્ટ એવા શબ્દાદિનું અને શાતાવેદનીયનો વિપ્રયોગ થતાં તેના સંપ્રયોગનું ચિંતન. (૪) નિયાણું એ આર્તધ્યાન છે રૂ
ગાથાર્થ :- દ્વેષથી મિલન એવા જીવનું અમનોજ્ઞ એવા શબ્દાદિવિષયવસ્તુઓના વિયોગનું અને અસંપ્રયોગનું અત્યંત ચિંતન.
ટીકાર્થ : મનને જે અનુકૂલ એટલે કે ઇષ્ટ હોય તે મનોજ્ઞ કહેવાય. જે મનોજ્ઞ ન હોય તે અમનોજ્ઞ. તેઓના (વિયોગનું ચિંતન એ પ્રમાણે અન્વય જોડવો.) તેઓના એટલે કોના ? તે કહે છે – શબ્દાદિવિષયો અને વસ્તુઓના, શબ્દાદિરૂપ જે વિષયો તે શબ્દાદિવિષય. અહીં 25 આદિશબ્દથી વર્ણ-ગંધાદિ ગ્રહણ કરવા. જેમાં આસક્ત જીવો દુઃખ પામે છે તે વિષયો અથવા ઇન્દ્રિયવિષયો. તથા તે શબ્દાદિના આધારભૂત ગધેડા વિગેરે વસ્તુ તરીકે જાણવા. તેથી શબ્દાદિરૂપ વિષયો અને વસ્તુઓ તે શબ્દાદિવિષયવસ્તુઓ. (આ પ્રમાણે સંપૂર્ણશબ્દના સમાસનો) વિગ્રહ જાણવો. તેઓનું શું ? આવા અમનોજ્ઞ શબ્દાદિવિષયોનો અને તેના આધારભૂત ગધેડા વિગેરેનો સંયોગ થાય ત્યારે (અર્થાત્ ગધેડાદિના અમનોજ્ઞ શબ્દાદિવિષયો સંભળાય ત્યારે) 30 તેઓના અત્યંત વિયોગની ચિંતા એટલે કે મારાથી આ લોકોનો વિયોગ કેવી રીતે થાય ?
(આવા પ્રકારની ચિંતા એ આર્તધ્યાન છે. એ પ્રમાણે અન્વય જોડવો.) આનાવડે વર્તમાનકાલનું
20
ન્યાયથી પ્રથમ આર્તધ્યાનના સ્વરૂપને કહેવાનો અવસર છે, અને તે આર્તધ્યાન પોતાના વિષયરૂપ ભેદથી ચાર પ્રકારે છે. (અર્થાત્ આર્તધ્યાનના વિષયો ચાર પ્રકારના હોવાથી તે આર્તધ્યાન ચાર પ્રકારનું છે.)
—