________________ આર્તધ્યાનીના ચિહ્નો વિગેરે (ધ્યા–૧૭-૧૮) * 303 ‘વિભૂતી: પસપ ફર્થી, તથા “પ્રાયતે' મિત્રપતિ પવિભૂતીરિતિ, ‘તા, ચતે' तांस्विति प्राप्तासु विभूतिषु रागं गच्छति, तथा 'तदर्जनपरायणो भवति' तासां-विभूतीनामर्जनेउपादाने परायणः-उद्युक्तः तदर्जनपरायण इति, ततश्च यश्चैवम्भूतो भवति, असावप्यार्तध्यायीति થાર્થ: iદ્દા ઉ - सद्दाइविसयगिद्धो सद्धम्मपरम्मुहो पमायपरो / . जिणमयमणवेक्खंतो वट्ट अट्टमि झाणंमि // 17 // व्याख्या-शब्दादयश्च ते विषयाश्च तेषु गृद्धः-मूच्छितः काङ्क्षावानित्यर्थः, तथा 'सद्धर्मपराङ्मुखः', तत्र दुर्गतौ प्रपतन्तमात्मानं धारयतीति धर्मः संश्चासौ धर्मश्च सद्धर्म:क्षान्त्यादिकश्चरणधर्मो गृह्यते ततः पराङ्मुखः, 'प्रमादपरः' मद्यादिप्रमादासक्तः, 'जिनमतमनपेक्षमाणो वर्तते आर्तध्याने' इति तत्र जिना:-तीर्थकरास्तेषां मतम्-आगमरूपं प्रवचनमित्यर्थः 10 तदनपेक्षमाणः-तन्निरपेक्ष इत्यर्थः, किम् ?-वर्तते आर्तध्याने इति गाथार्थः // 17 // साम्प्रतमिदमार्तध्यानं सम्भवमधिकृत्य यदनुगतं यदन/ वर्तते तदेतदभिधित्सुराह तदविरयदेसविरया पमायपरसंजयाणगं झाणं / सव्वप्पमायमूलं वज्जेयव्वं जइजणेणं // 18 // વેપારાદિ નિષ્ફળ જતા હોવાથી પોતાના વેપાર વિગેરેની નિંદા કરે. અહીં કર્મ એટલે 15 જેમાં આચાર્યના ઉપદેશની જરૂર પડતી ન હોય તેવા કાર્યો અને શિલ્પ એટલે જેમાં આચાર્યના ઉપદેશની જરૂર પડે છે. વિગેરે પૂર્વની જેમ જાણવું.) * તથા આશ્ચર્યસહિત તે બીજાની સંપત્તિઓની પ્રશંસા કરે, પરસંપત્તિઓની પ્રાર્થના કરે, પ્રાપ્ત થયેલી સંપત્તિઓમાં આસક્તિ કરે, તથા તે સંપત્તિઓને મેળવવા પાછળ ઉદ્યમ કરે. આમ, જે આવા પ્રકારનો હોય તે પણ આર્તધ્યાયી જાણવો. ધ્યા.–૧૬lી વળી - 20 . ગાથાર્થ :- શબ્દાદિવિષયોમાં આસક્ત, સદ્ધર્મથી પરામુખ, પ્રમાદમાં તત્પર અને જિનમતથી નિરપેક્ષ જીવે આર્તધ્યાનમાં વર્તે છે. ટીકર્થ : શબ્દાદિરૂપ તે વિષયોમાં મૂચ્છિત એટલે કે તેની ઇચ્છાવાળો, તથા સધર્મથી પરામુખ, અહીં જે દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે=પકડી રાખે=બચાવે તે ધર્મ, સદ્ એવો જે ધર્મ તે સધર્મ અર્થાત્ ક્ષમા વિગેરે ચારિત્રધર્મ. આવા સદ્ધર્મથી પરામુખ, દારૂ વિગેરે 25 પ્રમાદમાં આસક્ત તથા જિનમતની અપેક્ષા વિનાનો જીવ આર્તધ્યાનમાં વર્તે છે. અહીં જિના એટલે તીર્થકરો, તેમનો જે મત=આગમરૂપ પ્રવચન તે જિનમત. તેની અપેક્ષા વિનાનો એટલે કે તેનાથી નિરપેક્ષ જીવ આર્તધ્યાનમાં વર્તે છે. ધ્યા.–૧૭ | અવતરણિકા : હવે આ આર્તધ્યાન સંભાવનાને આશ્રયીને જેને હોય તેને તથા જેને ન હોય તેને કહેવાની ઇચ્છાવાળા કહે છે કે | 30 ગાથાર્થ :- આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમાદમાં તત્પર એવા સંયતોને અનુસરનારું છે, સર્વપ્રમાદોનું મૂલ છે. (માટે) સાધુજને તે છોડવા યોગ્ય છે.