________________ | મધ્યસ્થતાદિગુણયુક્તને આર્તધ્યાન હોતું નથી (ધ્યા–૧૧) * 297 रिति, अत्रोच्यते, रागादिवशवर्तिनो भवत्येव, न पुनरन्यस्येति, आह च ग्रन्थकार: मज्झत्थस्स उ मुणिणो सकम्मपरिणामजणियमेयंति / वत्थुस्सभावचिंतणपरस्स समं सहतस्स // 11 // व्याख्या-मध्ये तिष्ठतीति मध्यस्थः, रागद्वेषयोरिति गम्यते, तस्य मध्यस्थस्य, तुशब्द एवकारार्थः, स चावधारणे, मध्यस्थस्यैव नेतरस्य, मन्यते जगतस्त्रिकालावस्थामिति मुनि- 5 स्तस्य मुनेः साधोरित्यर्थः, स्वकर्मपरिणामजनितमेतत्-शूलादि, यच्च प्राक्कर्मविपरिणामिदैवादशुभमापतति न तत्परितापाय भवन्ति सन्तः, उक्तं च परममुनिभिः-पुब्बिं खलु भो ! कडाणं कम्माणं दुच्चिण्णाणं दुष्पडिक्कंताणं वेइत्ता मोक्खो, नत्थि अवेइत्ता, तवसा वा झोसइत्ते त्यादि, एवं वस्तुस्वभावचिन्तनपरस्य 'सम्यक्' शोभनेनाध्यवसायेन सहमानस्य सतः कुतोऽसमाधानम् ?, अपि तु धर्म्यमनिदानमिति वक्ष्यतीति गाथार्थः // 11 // નિયમથી હોવાથી આર્તધ્યાનની પ્રાપ્તિ થશે. સમાધાન : જે સાધુ રાગાદિને આધીન છે તેને આવા પ્રકારનું આર્તધ્યાન થાય છે, પરંતુ અન્યને નહીં. આ જ વાતને ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ - પોતાના કર્મના ઉદયથી આ (શૂલવેદનાદિ) થયું છે. એ પ્રમાણે વસ્તુના સ્વભાવના ચિંતનમાં તર (અને તે વેદનાને) સમ્યગુ રીતે સહન કરનારા મધ્યસ્થ મુનિને (અસમાધિ થતી 15 નથી.) 'ટીકાર્થ : રાગ અને દ્વેષના મધ્યમાં જે રહે છે તે મધ્યસ્થ. “તુ' શબ્દ ‘જ કાર અર્થમાં છે અને તે “જકાર અવધારણ અર્થમાં હોવાથી બીજાને નહીં પણ મધ્યસ્થ જીવને જ (અસમાધિ થતી નથી. એ પ્રમાણે અન્વયં જોડવો), જે જગતના ત્રણે કાલની અવસ્થાને જાણે છે તે મુનિ એટલે કે સાધુ, આવા મુનિને, વળી, તે મુનિ કેવો છે ? તે કહે છે -) આ શૂલાદિ એ 20 સ્વકર્મના ઉદયથી ઉત્પન્ન થયું છે અને પૂર્વ કર્મોના વિપરીત પરિણામના પ્રભાવથી જે અશુભ આવી પડે છે તેમાં સજ્જનો પરિતાપ કરતા નથી. પરમમુનિઓવડે કહેવાયું જ છે - “હે સાધુઓ ! પૂર્વે દુષ્ટમનથી આચરેલાં કર્મોનું જો (આલોચના-પ્રાયશ્ચિત્તદ્વારા) પ્રતિક્રમણ ન કર્યું હોય તો તે કર્મોનો ભોગવીને જ છુટકારો થાય છે, પરંતુ ભોગવ્યા વિના કે તપવડે ખપાવ્યા વિના છૂટકારો થતો નથી. (અર્થાતુ કાં તો કર્મોને ભોગવીને, કાં તો તપવડે ખપાવીને જ મોક્ષ 25 થાય અન્યથા નહીં. દશવૈ. પ્ર.ચુ.-૧૮)” વિગેરે. આ પ્રમાણે વસ્તુસ્વભાવના ચિંતનમાં તત્પર અને શુભ અધ્યવસાયવડે તે વેદનાદિને સહન કરનાર એવા સાધુને ક્યાંથી અસમાધિ થાય ? (અર્થાત્ ન થાય) ઊલટું નિયાણા વિનાનું ધર્મધ્યાન થાય છે. એ વાત આગળની ગાથામાં જણાવશે. ધ્યા.–૧૧ી 24. पूर्वं खलु भोः कृतानां कर्मणां दुश्चीर्णानां दुष्प्रतिक्रान्तानां वेदयित्वा मोक्षो नास्त्यवेदयित्वा तपसा 30 वा क्षपयित्वा /