________________
નિંદા ઉપર ચિત્રકારપુત્રીનું દૃષ્ટાન્ત (નિ.-૧૨૪૩)
* ૨૧૯
वैत्ते 'पगए "ण चेव अल्लिवेइ, एवं कइवयाणि वरिसाणि गयाणि, कडइत्तएहिं मग्गिया, सा भाइ - देमित्ति, जाव दारिया महंती भूया ण सक्केति अवणेडं, ताहे ताए कडइत्तिया भणिया - अण्णेवि रूवए देमि, मुयह, ते णिच्छंति, तो किं सक्का हत्था छिंदिउं ?, ता भणियं - अण्णे एरिसए चेव कडए घडावेडं देमो, तेऽवि णिच्छन्ति, तेच्चेव दायव्वा, कहं संर्णवेतीतव्वा ?, जहा य दारियाए हत्था ण छिंदिज्जंति, कहं तेसिमुत्तरं दायव्वं ?, आहभणिव्वा - अम्हवि जइ ते चेव रूवए देह तो अम्हेवि ते चेव कडए देमो, एरिसाणि अक्खाणगाणि कर्हेती दिवसे २ राया छम्मासे आणीओ, सवत्तिणीओ से छिद्दाणि मग्गंति, सा य चित्तकरदारिया ओवरणं पविसिऊण एक्काणिया चिराणए मणियए चीराणि य ગીરવે (બંધળ=ગીરવે) રાખીને સ્ત્રીને કડા આપ્યા. આ સ્ત્રીએ કડા પોતાની દીકરીના હાથમાં પહેરાવ્યા. મહોત્સવ પૂરો થયા પછી તે કડા તે સ્ત્રીએ (ભૂલી ગઈ વિગેરે કોઈક કારણસર) 10 પાછા આપ્યા નહીં, આ પ્રમાણે કેટલાક વર્ષો પસાર થઈ ગયા.
5
કડાના સ્વામીઓએ તે કડા પાછા માંગ્યા. સ્ત્રીએ કહ્યું “હું આપું છું” એમ કહીને દીંકરીના હાથમાંથી કડા નીકાળવાનો પ્રયત્ન કરે છે પરંતુ દીકરી મોટી થઈ ગઈ હોવાથી તે કડાને હાથમાંથી નીકાળવા સ્ત્રી સમર્થ બનતી નથી. ત્યારે સ્ત્રીએ કડાના સ્વામીઓને કહ્યું – “હું તમને બીજા એના પૈસા આપી દઉં, આ કડાને તમે છોડી દો.' સ્વામીઓ ઇચ્છતા નથી. તેથી 15 સ્ત્રીએ કહ્યું – “તો શું હાથ કાપીને તમને કડા આપું ? (અર્થાત્ એ શક્ય નથી.) તેથી તમને બીજા આવા જ કડા ઘડાવીને આપું.”
=
એ માટે પણ તેઓ તૈયાર થતાં નથી અને કહે છે “અમને તે જ કડા આપ.' ચિત્રકારપુત્રીએ દાસીને પૂછ્યું – “બોલ, કેવી રીતે એ લોકોને સમજાવવા ? કે જેથી દીકરીના હાથ કાપવા ન પડે. કેવી રીતે તેઓને ઉત્તર આપવો ?” (દાસીએ કહ્યું – “તમે જ કહોને.”) 20 તેણીએ કહ્યું – “સ્વામીઓને કહેવું કે જો અમને પણ તમે તે જ રૂપિયા (એટલે કે પૂર્વે જે અમે રૂપિયાના સિક્કા આપ્યા હતા તે જ) આપો તો અમે પણ તે જ કડા તમને દઈએ.”
આવા પ્રકારના કથાનકોને રોજે રોજ કહેતી એવી ચિત્રકારપુત્રીવડે છ મહિના સુધી રાજા પોતાના સ્થાને લવાયો. બાકીની રાણીઓ તેના છિદ્રો શોધે છે. ચિત્રકારપુત્રી એકલી ઓરડામાં
-
25
६५. वृत्ते प्रकरणे नैव ददाति, एवं कतिपयानि वर्षाणि गतानि, कटकस्वामिभिर्मार्गितौ, सा भणति - ददामीति, यावद्दारिका महतीभूता, न शक्येते निष्काशयितुं, तदा तया कटकस्वामिनौ भणितौ - अन्यानपि रूप्यकान् ददामि मुञ्चतं, तौ नेच्छतः, तत् किं शक्यौ हस्तौ छेत्तुं ? तदा (तया) भणितं - अन्य ईदृशौ चैव कटक कारयित्वा ददामि, तावपि नेच्छतः, तावेव दातव्यौ, कथं संज्ञापयितव्या ?, यथा च दारिकाया हस्तौ न छिद्येते, कथं ताभ्यामुत्तरं दातव्यं, आह- तौ भणितव्यौ - अस्माकमपि यदि तानेव रूप्यकान् दत्तं तदा वयमपि तावेब कटकौ दद्मः, ईदृशान्याख्यानकानि कथयन्त्या दिवसे दिवसे राजा षण्मासान् आनीतः, सपन्यस्तस्याश्छिद्राणि मार्गयन्ति सा च चित्रकरदारिका अपवरके प्रविश्यैकाकिनी चिरन्तनानि मणीन् ચીવરાળિ ૨ * ‘સંવેવવા' – મુદ્રિતે ।
30