________________
ત્રણ ઔષધોનું દૃષ્ટાન્ત (નિ.-૧૨૭૧) * ૨૪૩ अब्भुडिओ पडिक्कंतो होइ, दीहेण सामन्नपरियाएण सिद्धो, एवं भावपडिक्कमणं । आहकिंणिमित्तं पुणो २ पडिक्कमिज्जइ ?, जहा मज्झिमयाणं तहा कीस ण कज्जे पडिक्कमिज्जइ ?, आयरिओ आह- एत्थ विज्जेण दितो - एगस्स रण्णो पुत्तो अईव पिओ, तेण चिंतियं मा से रोगो भविस्सइ, किरियं करावेमि, तेण विज्जा सद्दाविया मम पुत्तस्स तिगिच्छं करेह जेण णिरुओ होइ, ते भांति - करेमो, राया भणइ - केरिसा तुज्झ जोगा ?, एगो भाइ-जइ रोगो अत्थि तो उवसामेति, अह नत्थि तं चेव जीरंता मारंति, बिड़ओ भाइ- जइ रोगो अत्थि तो उवसामिति, अह णत्थि ण गुणं ण दोसं करिंति, तइओ भाइजइ रोगो अत्थि तो उवसामिति, अह णत्थि वण्णरूवजोव्वणलावण्णताए परिणमंति, बिड़ओ
5
પ્રમાણે ઔદયિકભાવને ફરી નહીં સેવવારૂપે ઊભો થયેલો પ્રતિક્રાન્ત થાય છે. (અર્થાત્ વિષયકષાયને સેવવારૂપ ઔદિયકભાવને ફરી નહીં હું સેવું એટલે કે વિષય-કષાયને હું સેવીશ નહીં 10 એ રીતે જે ઊભો થયો છે તેણે જ ભાવથી પ્રતિક્રમણ કર્યું કહેવાય છે.) લાંબા કાળ સુધી શ્રમણપણાને પાળીને તે નાગદત્ત સિદ્ધ થાય છે. આ પ્રમાણે ભાવપ્રતિક્રમણ જાણવું.
શંકા : શા માટે વારંવાર પ્રતિક્રમણ કરવાનું ? મધ્યમ તીર્થંકરોના તીર્થની જેમ જ્યારે અપરાધ થાય ત્યારે જ કેમ પ્રતિક્રમણ કરાતું નથી ?
સમાધાન : આ વિષયમાં વૈદ્યનું દૃષ્ટાન્ત જાણવું. એક રાજાને પોતાનો પુત્ર અતીવપ્રિય 15 હતો. રાજાએ વિચાર્યું કે “ભવિષ્યમાં તેને રોગો ન થાય તે માટે વ્યવસ્થિત ચિકિત્સા કરાવું.” રાજાએ વૈઘ બોલાવ્યા અને કહ્યું – “મારા પુત્રની ચિકિત્સા કરો જેથી તે નિરોગી થાય.” વૈદ્યોએ કહ્યું – “અમે એની ચિકિત્સા કરીશું.” રાજાએ પૂછ્યું “તમારા ઔષધો કેવા
પ્રકારના છે ?''
-
એક વૈદ્યે કહ્યું – “જો રોગ હોય તો તે નાશ પામે છે, અને જો રોગ ન હોય તો 20 ખાધેલા તે ઔષધો જેમ જેમ પચતા જાય તેમ તેમ વ્યક્તિને મારતા જાય છે.” બીજા વૈઘે કહ્યું – “જો રોગ હોય તો ઔષધો તે રોગને નાશ કરે છે. જો રોગ નથી તો તે ઔષધો કોઈ ગુણ કે દોષ કરતા નથી.” ત્રીજા વૈધે કહ્યું - “જો રોગ હોય તો ઔષધો તેને નાશ કરે છે. જો રોગ ન હોય તો ખાધેલા તે ઔષધો વર્ણ, રૂપ, યૌવન, લાવણ્યરૂપે પરિણમે છે.” (અર્થાત્ તે ઔષધોથી શરીરનો વર્ણ, રૂપ વિગેરે વૃદ્ધિ પામે છે. આ પ્રથમ ફાયદો કહ્યો.)
25
८५. अभ्युत्थितः प्रतिक्रान्तो भवति, दीर्घेण श्रामण्यपर्यायेण सिद्ध:, एवं भावप्रतिक्रमणं । किंनिमित्तं पुनः पुनः प्रतिक्रम्यते ?, यथा मध्यमकानां तथा कथं न कार्ये प्रतिक्रम्यते ?, आचार्य आह-अत्र वैद्येन 'दृष्टान्त: - एकस्य राज्ञः पुत्रोऽतीव प्रिय:, तेन चिन्तितं माऽस्य रोगो भूत्, क्रियां कारयामि, तेन वैद्या: शब्दिताः - मम पुत्रस्य चिकित्सां कुरुत येन नीरोगो भवति, ते भणन्ति - कुर्मः, राजा भणति - कीदृशा युष्माकं योगाः ? एको भणति - यदि रोगोऽस्ति तदोपशमयन्ति, अथ नास्ति त एव जीर्यन्तो मारयन्ति, 30 द्वितीयो भणति-यदि रोगोऽस्ति तदोपशामयन्ति अथ नास्ति न गुणं न दोषं कुर्वन्ति, तृतीयो भणति-यदि रोगोऽस्ति तदोपशमयन्ति, अथ नास्ति वर्णरूपयौवनलावण्यतया परिणमन्ति, द्वितीयो