________________
૨૫૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-) तस्येत्युभययोजना सर्वत्र कार्या । इत्थं गमनातिचारप्रतिक्रमणमुक्तम् ।
अधुना त्वग्वर्तनस्थानातिचारप्रतिक्रमणं प्रतिपादयन्नाह
इच्छामि पडिक्कमिउं पगामसिज्जाए निगामसिज्जाए संथाराउव्वट्टणाए परिवडणाए आउंटणपसारणाए छप्पइसंघट्टणाए कूइए कक्कराइए छिइए जंभाइए 5 आमोसे ससरक्खामोसे आउलमाउलाए सोअणवत्तिआए इत्थीविप्परिआसिआए
दिट्ठीविप्परिआसिआए मणविप्परिआसिआए पाणभोयणविप्परिआसिआए जो मे देवसिओ अइआरो कओ तस्स मिच्छा मि दुक्कडं ॥ (सू०)
अस्य व्याख्या-इच्छामि प्रतिक्रमितुं पूर्ववत्, कस्येत्याह-प्रकामशय्यया हेतुभूतया यो मया दैवसिकोऽतिचारः कतः, तस्येति योगः, अनेन क्रियाकालमाह, 'मिच्छामि दक्कडं 10 इत्यनेन तु निष्ठाकालमेवेति भावना, एवं सर्वत्र योजना कार्येति, 'शीङ् स्वप्ने' अस्य
यप्रत्ययान्तस्य 'कृत्यल्युटो बहुल'(पा०३-३-११३ )मिति वचनात् शयनं शय्या प्रकामंचातुर्यामं शयनं प्रकामशय्या शेरतेऽस्यामिति वा शय्या-संस्तारकादिलक्षणा प्रकामा-उत्कटा शय्या प्रकामशय्या-संस्तारोत्तरपट्टकातिरिक्ता प्रावरणमधिकृत्य कल्पत्रयातिरिक्ता वा तया हेतुभूतया, स्वाध्यायाद्यकरणतश्चेहातिचारः, प्रतिदिवसं प्रकामशय्यैव निकामशय्योच्यते तया તેનું આનાવડે ક્રિયાકાલ અને તેનું મિચ્છા મિ દુક્કડ આનાવડે નિષ્ઠાકાલ જાણવો. ધૂળવડે ઢાંકવાથી જે અતિચાર લાગ્યો તેનું આનાવડે ક્રિયાકાલ અને તેનું મિચ્છામિ દુક્કડું આનાવડે નિષ્ઠાકાલ જાણવો. આ પ્રમાણે “તી’ પદદ્વારા ક્રિયાકાલ અને “મિચ્છા મિ દુક્કડું' પદદ્વારા નિષ્ઠાકાલ એમ ઉભયની યોજના લેસિયા.... વિગેરે સર્વ પદો સાથે કરવી. આ પ્રમાણે ગમનસંબંધી અતિચારોનું
પ્રતિક્રમણ કહ્યું. 20 અવતરણિકા - હવે સૂવારૂપ સ્થાનના અતિચારના પ્રતિક્રમણનું પ્રતિપાદન કરતા કહે છે 5
સૂત્રાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- પ્રતિક્રમણ કરવા માટે ઇચ્છું છું. કોનું ? તે કહે છે – પ્રકાશયાના કારણે મારાથી જે દૈવસિક અતિચાર સેવાયો છે તેનું – આનાવડે ક્રિયાકાલ કહ્યો. “મિચ્છા મિ દુક્કડ
પદોવડે નિષ્ઠાકાલ જ કહ્યો. આ પ્રમાણે ક્રિયાકાલ અને નિષ્ઠાકાલનું જોડાણ સર્વત્ર કરવું. ‘વ’ 25 પ્રત્યયાત્ત એવા “શી” ધાતુને મન(મન) પ્રત્યય લાગીને શયન શબ્દ બન્યો. સૂવું તે શય્યા,
પ્રકામ એટલે ચારે પ્રહર, તેથી ચાર પ્રહર સૂવું તે પ્રકામશપ્યા. અથવા જેમાં જીવ સૂવે તે શવ્યા અર્થાત્ સંથારો વિગેરે. પ્રકામ એટલે ઉત્કટ. તેથી ઉત્કટ એવી જે શવ્યા તે પ્રકામશપ્યા, અર્થાત્ સંથારો અને ઉત્તરપટ્ટાથી વધારે વસ્તુ વાપરવી અથવા પહેરવાના કપડાને આશ્રયીને બે
કપડા, એક કાંબળરૂપ ત્રણ કલ્પોથી વધારે કપડાં રાખવા તે પ્રકામશપ્યા. (અતિચાર લાગવામાં) 30 કારણભૂત એવી આ પ્રકામશયાના કારણે જ અતિચાર સેવાયો તેનું મિચ્છા મિ દુક્કડું એ
પ્રમાણે અન્વય જોડવો.) અહીં પ્રકામશાને કારણે સ્વાધ્યાયાદિનું અકરણ થવાથી અતિચાર લાગે છે.