________________
* ૨૬૭
विहे असंज સૂત્રનો અર્થ यावदसङ्ख्येयविधः, संक्षेपविस्तरता पुनर्द्विविधः त्रिविधं प्रति संक्षेप एकविधं प्रति विस्तर इति, एवमन्यत्रापि योज्यं विस्तरतस्त्वनन्तविधः, तत्रैकविधादिभेदप्रतिक्रमणप्रतिपादनायाह— पक्किमामि एगविहे असंजमे । पडिक्कमामि दोहिं बन्धणेहिं-रागबंधणेणं दोसबन्धणं । प० तिहिं दण्डेहिं मणदंडेणं वयदंडेणं कायदंडेणं । प० तिहिं गुत्तहिं मणगुत्ती वयगुत्तीए कायगुत्तीए ॥ ( सू० ) प्रतिक्रामामि पूर्ववत्, एकविधे - एकप्रकारे असंयमे - अविरतिलक्षणे सति प्रतिषिद्धकरणादिना यो मया दैवसिकोऽतिचारः कृत इति गम्यते, तस्य मिथ्या दुष्कृतमिति सम्बन्धः, वक्ष्यते च - 'सज्झाए ण सज्झाइयं तस्स मिच्छा मि दुक्कडं' एवमन्यत्रापि योजना कर्तव्या, प्रतिक्रामामि द्वाभ्यां बन्धनाभ्यां हेतुभूताभ्यां योऽतिचारः, बद्ध्यतेऽष्टविधेन कर्मणा येन हेतुभूतेन तद्बन्धनमिति, तद्बन्धनद्वयं दर्शयति- रागबन्धनं च द्वेषबन्धनं च, रागद्वेषयोस्तु स्वरूपं 10 यथा नमस्कारे, बन्धनत्वं चानयोः प्रतीतं, यथोक्तम् - " स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । रागद्वेषाक्लिन्नस्य कर्मबन्धो भवत्येवम् ॥ १॥" 'प्रतिक्रामामि त्रिभिर्दण्डैः' दण्ड्यते—
...
છે અને એકવિધ માટે વિસ્તારરૂપ છે. આ જ પ્રમાણે ત્રિવિધ વિગેરેમાં પણ સંક્ષેપ-વિસ્તારતા જાણી લેવી. વિસ્તારથી આ અતિચાર અનંત પ્રકારનો છે. તેમાં એકવિધ વિગેરે ભેદોનાં પ્રતિક્રમણનું પ્રતિપાદન કરવા, માટે કહે છે
સૂત્રાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- હું પ્રતિક્રમણ કરું છું. કોનું ? – અવિરતિરૂપ એક પ્રકારમાં પ્રતિષિદ્ધનું કરણ વિગેરેને કારણે (અર્થાત્ પ્રતિષિદ્ધનું કરવું, કર્તવ્યનું ન કરવું, અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણાના કારણે) મારા દ્વારા જે દૈવસિક અતિચાર સેવાયો છે તેનું મિચ્છા મિ દુક્કડં. એ પ્રમાણે (ખૂટતા શબ્દનો) સંબંધ જોડી દેવો.
(શંકા : આ ‘મિચ્છા મિ દુક્કડં' શબ્દનો અહીં સંબંધ જોડવાનું કહ્યું પરંતુ તે શબ્દ સૂત્રમાં ક્યાં છે ? આવી કોઈકને શંકા થતી હોય તે માટે જણાવે છે કે —) આગળ કહેશે – સ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કર્યો તેનું મિચ્છા મિ દુક્કડં આ પ્રમાણે ‘તસ્ય મિચ્છા મિ તુરું' શબ્દ બીજે બધે જોડી દેવો.
-
5
15
20
કારણભૂત એવા બે પ્રકારના બંધનોને કારણે જે અતિચાર સેવાયો છે તેનું પ્રતિક્રમણ કરું 25 છું. કારણભૂત એવા જેનાવડે આત્મા આઠપ્રકારના કર્મો સાથે બંધાય છે તે બંધન. તે બે પ્રકારના બંધનોને જણાવે છે રાગબંધન અને દ્વેષબંધન. રાગ અને દ્વેષનું સ્વરૂપ નમસ્કારનિર્યુક્તિમાં (ભા. ૪ ગા. ૯૧૮માં) જે રીતે કહ્યું છે, તે રીતે જાણી લેવું. રાગ-દ્વેષ બંને બંધનરૂપ તરીકે પ્રતીત જ છે. કહ્યું છે તેલથી માલિશ કરાયેલ શરીરવાળા જીવનું શરીર રજકણોવડે જે રીતે ચોટે છે. (અર્થાત્ શરીર ઉપર જે રીતે રજકણો આવીને ચોટે છે,) તે રીતે 30 રાગ-દ્વેષથી યુક્ત જીવને કર્મનો બંધ થાય છે. ૧૫