________________
15
ચાર વિકથાઓ * ૨૭૯ जीवपरिणाम एव, इयमपि चतुभिः स्थानैः समुत्पद्यते, तद्यथा-'चियमंससोणियत्ताए १ वेदमोहणिज्जोदएणं २ मईए ३ तयट्ठोवओगेणं ४' तया, तथा परिग्रहसंज्ञा-परिग्रहाभिलाषस्तीव्रलोभोदयप्रभव आत्मपरिणामः, इयमपि चतुर्भिः स्थानैरुत्पद्यते, तद्यथा-'अविवित्तयाए १ लोहोदएणं २ मईए ३ तदट्ठोवओगेणं ४' तया ॥
पडिक्कमामि चर्हि विकहाहि-इत्थिकहाए ४, प्रतिक्रामामि चतसृभिर्विकथाभिः करण- 5 भूताभिर्योऽतिचारः कृतः, तद्यथा-'स्त्रीकथये ति विरुद्धा विनष्टा वा कथा विकथा, सा च स्त्रीकथादिलक्षणा, तत्र स्त्रीणां कथा स्त्रीकथा तया, सा चतुर्विधा-जातिकथा कुलकथा रूपकथा नेपथ्यकथा, तत्र जातिकथा ब्राह्मणीप्रभृतीनामन्यतमा प्रशंसति द्वेष्टि वा, कुलकथा उग्रादिकुलप्रसूतानामन्यतमां, रूपकथा अन्ध्रिप्रभृतीनामन्यतमाया रूपं प्रशंसति-'अन्ध्रीणां च ભયની બુદ્ધિ ઉત્પન્ન થાય અને તેનાથી ભય ઉત્પન્ન થાય), (૪) સતત ભયની ચિંતા કરનારને 10 ભયસંબંધી ઉપયોગથી. આ ભયસંજ્ઞાને કારણે જ અતિચાર...)
મૈથુનસંજ્ઞા એટલે મૈથુનની ઇચ્છા, અર્થાત્ વેદમોહનીયના ઉદયથી ઉત્પન્ન થતો જીવપરિણામ જ. આ સંજ્ઞા પણ ચાર કારણોથી ઉત્પન્ન થાય છે – (૧) માંસ-લોહીની પુષ્ટિથી (અર્થાત્ હૃષ્ટપુષ્ટ શરીરના કારણે) (૨) વેદમોહનયના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થમાં ઉપયોગથી. આ મૈથુનસંજ્ઞાને કારણે જ અતિચાર.... )
પરિગ્રહસંજ્ઞા એટલે પરિગ્રહની ઇચ્છા, અર્થાત્ તીવ્રલોભના ઉદયથી ઉત્પન્ન થતો જીવપરિણામ જ. આ સંજ્ઞા પણ ચાર સ્થાનોવડે=કારણો વડે ઉત્પન્ન થાય છે – (૧) અવિવેકથી (એટલે કે – જયારે જીવ ક્ષણભંગુર એવા ધન-સુવર્ણ-વિગેરેથી પોતાને જુદો માનવાને બદલે ધનાદિને પોતાનું માની બેસે છે ત્યારે તેના આ અવિવેકને કારણે તીવ્ર એવી પરિગ્રહસંજ્ઞા ઉત્પન્ન થાય છે.) (૨) લોભમોહનીયના ઉદયથી, (૩) પરિગ્રહના શ્રવણાદિથી ઉત્પન્ન થયેલ 20 બુદ્ધિથી, (૪) પરિગ્રહ કરવામાં જ સતત ઉપયોગ રાખવાથી. આ પરિગ્રહસંજ્ઞાના કારણે જ અતિચાર...). - ‘પદમામ વહિં વિદં કરણભૂત એવી ચાર પ્રકારની વિકથાઓના કારણે જે અતિચાર કરાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે ચાર વિકથાઓ આ પ્રમાણે છે – સ્ત્રીકથા વિગેરે. તેમાં (સંયમજીવનથી) વિરુદ્ધ કથા અથવા વિનષ્ટ કથા તે વિકથા. અને આ વિકથી તે સ્ત્રીકથા 25 વિગેરેરૂપ ચાર પ્રકારની છે. તેમાં સ્ત્રીઓની કથા તે સ્ત્રીકથા. તે સ્ત્રીકથા ચાર પ્રકારની – (૧) જાતિકથા, (૨) કુલકથા, (૩) રૂપકથા, (૪) વસ્ત્ર, આભૂષણોની કથા.
તેમાં જાતિકથા – બ્રાહ્મણી વિગેરે સ્ત્રીઓમાંથી કોઈ જાતિવાળી સ્ત્રીની પ્રશંસા કરે અથવા 'વૈષ કરે. કુલકથા એટલે ઉગ્ર વિગેરે કુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓમાંથી કોઈ કુલવાળી સ્ત્રીની પ્રશંસા અથવા વેષ કરે. રૂપકથા – અન્દ્રિ વિગેરે દેશોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓમાંથી કોઈ 30 १३. चितमांसशोणिततया, वेदमोहनीयोदयेन, मत्या, तदर्थोपयोगेन । १४. अविविक्ततया, लोभोदयेन, मत्या, तदर्थोपयोगेन ।