________________
૮૬
૨૪૪ અક આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) विधी अणागयपरित्ताणे भावियव्वो, तइएण रण्णा कारिया किरिया, एवमिमंपि पडिक्कमणं जइ दोसा अस्थि तो विसोहिज्जंति, जइ णत्थि तो सोही चरित्तस्स सुद्धतरिया भवइ ।
उक्तं सप्रसङ्गं प्रतिक्रमणम्, अत्रान्तरेऽध्ययनशब्दार्थो निरूपणीयः, स चान्यत्र न्यक्षेण प्ररूपितत्वान्नेहाधिक्रियते, गतो नामनिष्पन्नो निक्षेपः, साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्य निक्षेपस्यावसरः, 5 स च सूत्रे सति भवति, सूत्रं च सूत्रानुगम इत्यादि प्रपञ्चो वक्तव्यः, यावत्तच्चेदं सूत्र
करेमि भन्ते ! सामायिकमित्यादि जाव वोसिरामि । ___अस्य व्याख्या-तल्लक्षणं चेदं-'संहिता च पदं चैवे'त्यादि, अधिकृतसूत्रस्य व्याख्यालक्षणयोजना च सामायिकवद् द्रष्टव्या, आह-इदं स्वस्थान एव सामायिकाध्ययने उक्तं सूत्रं,
पुनः किमभिधीयते ?, पुनरुक्तदोषप्रसङ्गात्, उच्यते, प्रतिषिद्धासेवितादि समभावस्थेनैव 10 प्रतिक्रान्तव्यमिति ज्ञापनार्थम्, अथवा 'यद्वद्विषघातार्थं मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद्
બીજો ફાયદો એ કે આ ઔષધો ભવિષ્યમાં રોગો ન થાય તે માટે અત્યારથી રક્ષણ કરવા માટે લેવામાં વાંધો નથી. રાજાએ ત્રીજા વૈદ્યના ઔષધોવડે ચિકિત્સા કરાવી. આ જ પ્રમાણે (ત્રીજા વૈદ્યના ઔષધ જેવું) આ પ્રતિક્રમણ જાણવું કે જે પ્રતિક્રમણ જો દોષો હોય તો નાશ કરે
છે, અને જો દોષો ન હોય તો ચારિત્રની શુદ્ધિને શુદ્ધતર કરે છે. પ્રાસંગિક વાતો સહિત 15 પ્રતિક્રમણ કહેવાયું. આ સમયે અધ્યયનનો શબ્દાર્થ કહેવા યોગ્ય છે. અને તે શબ્દાર્થ આ
ગ્રંથમાં તેમજ અન્ય ગ્રંથોમાં વિસ્તારથી કહેવાયેલો હોવાથી અહીં એનો અધિકાર નથી. (અર્થાત્ તેની અહીં વાત કરવી આવશ્યક નથી.) નામનિષ્પનિક્ષેપ પૂર્ણ થયો.
હવે સૂત્રાલાપકનિષ્પનિક્ષેપાનો અવસર છે. અને તે નિક્ષેપો સૂત્રની હાજરીમાં જ સંભવે છે. અને સૂત્ર સૂત્રાનુગામની હાજરીમાં સંભવે છે...વિગેરે વિસ્તાર પૂર્વની જેમ ત્યાં સુધી કહી 20 દેવો કે છેલ્લે આ સૂત્ર આવીને ઊભું રહે - વરેમિ મને ! થી લઈ વોસિરામિ સુધીનું સંપૂર્ણ કરેમિ ભંતે ! સૂત્ર અહીં જાણી લેવું.
સૂત્રની વ્યાખ્યા - વ્યાખ્યાનું લક્ષણ આ પ્રમાણે – “વંદિતા .” વિગેરે પૂર્વની જેમ જાણવું. આ પ્રસ્તુત કરેમિ ભંતે ! સૂત્રની વ્યાખ્યાના લક્ષણનો વિસ્તાર સામાયિકાધ્યયનની જેમ જાણવો.
શંકા : આ સૂત્ર તો તેના પોતાના સ્વસ્થાને એટલે કે સામાયિકાધ્યયનમાં કહી જ દીધું છે, તો ફરી શા માટે કહેવાય છે ? ફરી-ફરી એક વાત કરવામાં પુનરુક્તદોષ આવે.
સમાધાન : પ્રતિષિદ્ધનું આસેવન વિગેરરૂપ જે અતિચારો સેવાયા છે તેનું પ્રતિક્રમણ સમભાવમાં રહેલા એવા જ સાધુવડે (સમભાવમાં રહીને જ) કરવા યોગ્ય છે. આમ અહીં સમભાવની પ્રધાનતા જણાવવા માટે આ સૂત્ર ફરી કહેવાય છે. અથવા “વિષનો ઘાત કરવા માટે મંત્રપદોને વારંવાર ઉચ્ચારવામાં જેમ કોઈ દોષ નથી, તેમ રાગરૂપ વિષને હનનારું અર્થપદ ८६. विधिरनागतपरित्राणे भावयितव्यः, तृतीयेन राज्ञा कारिता क्रिया, एवमिदमपि प्रतिक्रमणं यदि दोषाः सन्ति तदा विशोधयन्ति यदि न सन्ति तदा शुद्धिश्चारित्रस्य शुद्धतरा भवति ।
30