________________
વૃત્તરિ મંગત... સૂત્રનો અર્થ
रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम् ॥ १ ॥ रागविषघ्नं चेदं । "यतश्च मङ्गलपूर्वं प्रतिक्रान्तव्यम् अतः सूत्रकार एव तदभिधित्सुराह -
* ૨૪૫
चत्तारि मंगलं अरिहंता मंगलं सिद्धा मंगलं
साहू मंगलं केवलिपण्णत्तो धम्मो मंगलं । ( सू० )
5
‘મદ્રŕ' પ્રાનિરૂપિતશબ્દાર્થ, તત્ર અત્યાર: પવાર્થા મન્નામિતિ, જ તે ચત્વા: ?, तानुपदर्शयन्नाह - 'अरिहंता मंगल मित्यादि, अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तस्तेऽर्हन्तो मङ्गलं, सितं ध्यातं येषां ते सिद्धाः, ते च सिद्धा मङ्गलं, निर्वाणसाधकान् योगान् साधयन्तीति साधवः, ते च मङ्गलं, साधुग्रहणादाचार्योपाध्याया गृहीता एव द्रष्टव्याः, यतो न हि ते न साधवः, धारयतीति धर्मः, केवलमेषां विद्यत इति केवलिनः, केवलिभिः - सर्वज्ञैः પ્રજ્ઞપ્ત:—પ્રરૂપિત: વનિપ્રાત:, જોડમાં ? ધર્મ:-શ્રુતધર્મારિત્રધર્મશ્ચ મન્નામ્, અનેન પિતાવિ–10 प्रज्ञप्तधर्मव्यवच्छेदमाह । अर्हदादीनां च मङ्गलता तेभ्य एव हितमङ्गलात् सुखप्राप्तेः, अत एव च लोकोत्तमत्वमेषामिति, आह च
(અર્થથી ભરપૂર એવું પદ) પુનરુક્તવાળું હોય તો પણ કોઈ દોષ નથી. ૧॥” અને આ સૂત્ર રાગરૂપવિષને હણનારું છે, (માટે અહીં સૂત્ર ફરી જણાવ્યું છે.)
અવતરણકા :- અને હવે જે કારણથી મંગલપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ, તે કારણથી 15 સૂત્રકાર પોતે જ મંગલને કહેવાની ઇચ્છાવાળા કહે છે
સૂત્રાર્થ :- ચાર મંગલ છે → અરિહંતો મંગલરૂપ છે, સિદ્ધો મંગલરૂપ છે, સાધુઓ મંગલરૂપ છે અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ મંગલરૂપ છે.
ટીકાર્થ :- મંગલશબ્દનો અર્થ પૂર્વે કહેવાઈ ગયેલ છે. તેમાં ચાર પદાર્થો મંગલરૂપ છે. તે ચાર પદાર્થો કયા છે ? તે જણાવતા કહે છે – અરિહંતો મંગલરૂપ છે... વિગેરે. અશોકવૃક્ષ 20 વિગેરે આઠ મહાપ્રાતિહાર્ય વિગેરેરૂપ પૂજાને જે યોગ્ય છે તે અરિહંતો કહેવાય છે. તેઓ મંગલરૂપ છે. સિતા=બંધાયેલા કર્મો ધ્વાતં=નાશ પામ્યા છે જેના તે સિદ્ધો અને તે સિદ્ધો મંગલરૂપ છે. નિર્વાણસાધક એવા યોગોને જે સાધે છે તે સાધુઓ, તેઓ મંગલરૂપ છે. અહીં સાધુના ગ્રહણથી આચાર્ય અને ઉપાધ્યાયો ગ્રહણ કરેલા જ જાણવા, કારણ કે તેઓ સાધુ નથી એવું નથી.
25
જે દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે તે ધર્મ. કેવલજ્ઞાન છે જેમને તે કેવલીઓ. તે કેવલીઓવડે પ્રરૂપણા કરાયેલ (ધર્મ) કેવલિપ્રજ્ઞપ્ત કહેવાય છે. આ કેવલિપ્રજ્ઞપ્ત કોણ છે ? તે કહે છે કે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ કેવલિપ્રજ્ઞપ્ત છે, અને આ ધર્મ તે મંગલરૂપ છે. ‘કેવલિપ્રજ્ઞપ્ત’ વિશેષણદ્વારા કપિલાદિપ્રજ્ઞપ્ત ધર્મોનો વ્યવચ્છેદ કહ્યો. અરિહંતોથી જ (=અરિહંતોની ભક્તિથી જ) હિતકરમંગલ થાય છે. અને તેનાથી સુખની પ્રાપ્તિ થતી હોવાથી અરિહંત વિગેરે મંગલરૂપ 30 છે. અને માટે જ તેઓ લોકમાં ઉત્તમ છે. કહ્યું છે -
-