________________
૨૫૨ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) प्रविचाराप्रविचाररूपा गुप्तयः, चतुर्णा कषायाणां-क्रोधमानमायालोभानां, पञ्चानां महाव्रतानांप्राणातिपातादिनिवृत्तिलक्षणानां, षण्णां जीवनिकायानां पृथिवीकायिकादीनां, सप्तानां पिण्डैषणानां असंसृष्टादीनां, ताश्चेमाः-'संसट्ठमसंसट्ठा उद्भड तह होइ अप्पलेवा य । उग्गहिआ पग्गहिआ उज्झिय तह होइ सत्तमिआ ॥१॥'
व्याख्या-तत्रासंसृष्टा हस्तमात्राभ्यां चिन्त्या, 'असंसढे हत्थे असंसढे मत्ते, अखरडियमिति वुत्तं भवइ' एवं गृह्णतः प्रथमा भवति, गाथायां सुखमुखोच्चारणार्थमन्यथा पाठः, संसृष्टा ताभ्यामेव चिन्त्या, 'संसढे हत्थे संसट्टे मत्ते, खरडिइत्ति वुत्तं होइ, एवं गृह्णतो द्वितीया, उद्धृता नाम स्थालादौ स्वयोगेन भोजनजातमुद्धृतं, ततः 'असंसढे हत्थे संसढे मत्ते असंसढे
वा मत्ते संसढे हत्थे' एवं गृह्णतस्तृतीया, अल्पलेपा नाम अल्पशब्दोऽभाववाचकः निर्लेपं10 पृथुकादि गृह्णतश्चतुर्थी, अवगृहीता नाम भोजनकाले शरावादिषूपहितमेव भोजनजातं ततो ગુણિઓ પ્રવિચાર અને અપ્રવિચારરૂપ જાણવી. (આનો અર્થ પૂર્વે કહેવાઈ ગયેલો છે.)
ક્રોધ-માન-માયા અને લોભરૂપ ચાર કષાયો, પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ પાંચ મહાવ્રતો, પૃથ્વીકાયાદિ ષજીવનિકાય, એસસૃષ્ટાદિ સાત પિડેષણા. તે સાત પિડેષણા આ પ્રમાણે જાણવી.
સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત અને સાતમી ઉજિઝતધર્મા: IlII” 15 આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી = (૧) તેમાં હાથ અને પાત્રવડે અસંતુષ્ટ પિડૅષણા
વિચારવી. એટલે કે અસંસૃષ્ટ હાથ અને અસંસૃષ્ટ પાત્ર, અહીં અસંતૃષ્ટ એટલે નહીં ખરડાયેલ, તેથી આવા અસંસૃષ્ટ એવા હાથ-પાત્રવડે ભોજનને ગ્રહણ કરતા સાધુની અસંસૃષ્ટનામની પ્રથમ પિડેષણા જાણવી.
ગાથામાં સુખપૂર્વક મુખથી ગાથાનું ઉચ્ચારણ થઈ શકે તે માટે પ્રથમ સંસૃષ્ટ શબ્દ જણાવ્યો 20 છે બાકી પ્રથમ અસંસૃષ્ટશબ્દ જાણવો. (૨) ખરડાયેલા હાથ અને ખરડાયેલા પાત્રવડે જ સંસૃષ્ટ
પિૐષણા વિચારવી. આ રીતે ગ્રહણ કરનારની બીજી સંસૃષ્ટપિડેષણા જાણવી. (૩) ગૃહસ્થ પોતાની માટે મોટા વાસણમાંથી થાળ, કમંડળ વિગેરે (જુદા જુદા વાસણોમાં) જે ભોજનસમૂહ કાઢ્યું હોય તેમાંથી અસંતૃષ્ટ હાથ અને સંસ્કૃષ્ટ પાત્રવડે કે અસંતૃષ્ટ પાત્ર અને સંસ્કૃષ્ટ હાથવડે
(અહીં સંસૃષ્ટ, અસંસૃષ્ટ, સાવશેષ અને નિરવશેષ દ્રવ્યો આ ચાર શબ્દોને આશ્રયીને આઠ 25 ભાંગા થાય છે. તેમાં છેલ્લો ભાંગો સંસૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય છે. આ આઠમા ભાંગા પ્રમાણે) વહોરનાર સાધુને ત્રીજી ઉદ્ધતનામની પિડેષણા જાણવી.
(૪) અલ્પલેપ - અહીં અલ્પશબ્દ અભાવવાચક જાણવો. તેથી લેપ જેમાં બીલકુલ નથી તેવા નિર્લેપ પોંક જુવારાદિને ખાંડણીમાં ખાંડી, મૂંજવીને તૈયાર કરેલ ખાદ્યપદાર્થ) વિગેરેને
ગ્રહણ કરતા સાધુઓને અલ્પલેપનામની ચોથી પિડેષણા જાણવી. (૫) જમવાના સમયે ગૃહસ્થ 30 પોતાની માટે વાટકી વિગેરેમાં જે ભોજન કર્યું છે તેમાંથી ગ્રહણ કરનારને પાંચમી અવગૃહીત
९३. असंसृष्टो हस्तोऽसंसृष्टं मानं अखरण्टितं इत्युक्तं भवति । ९४. संसृष्टो हस्तो संसृष्टं मात्रं खरण्टितं इत्युक्तं भवति । ९५. असंसृष्टो हस्तो संसृष्टं मात्रं असंसृष्टं वा मानं संसृष्टो हस्तो । *.नेन प्र० ।