________________
૨૨૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) बीहेसि, रत्तिं तरसि णम्मयं । कुतित्थाणि य जाणासि, अच्छिढोक्कणियाणि य ॥१॥ तीए भण्णइ-किं करेमि ?, तुम्हारिसा मे णिच्छंति, सा तं उवयरइ, भणइ-ममं इच्छसुत्ति, सो भणइ-कहं उवज्झायस्स पुरओ ठाइस्संति ?, तीए चिंतियं-मारेमि एयं अज्झावयं तो
मे एस भत्ता भविस्सइत्ति मारिओ, पेडियाए छुभेऊण अडवीए उज्झिउमारद्धा, वाणमंतरीए 5 मया. अडवीए भमित्तमारदा. छहं ण सक्केड अहियासिउं. तं च से कणिमं गलति
उवरिं, लोगेण हीलिज्जइ-पइमारिया हिंडइत्ति, तीसे पुणरावत्ती जाया, ताहे सा भणइदेह अम्मो ! पइमारियाए भिक्खंति, एवं बहुकालो गओ, अण्णया साहुणीणं पाएसु पडंतीए पडिया पेडिया, पव्वइया, एवं गरहियव्वं जं दुच्चरियं ७ । इयाणिं सोहीए वत्थागया दोण्णि
કાગડાઓથી ડરે છે, રાત્રિએ નર્મદાને તરે છે. નદીના કુતીર્થો અને આંખો બંધ કરવી (વિગેરે 10 ઉપાયોને) તું જાણે છે. ૧.” આ સાંભળીને સ્ત્રીએ કહ્યું – “હું શું કરું ? તમારા જેવા
(યુવાનીયાઓ) મને ઇચ્છતા નથી.” તે સ્ત્રી આ વિદ્યાર્થીની ભક્તિ કરવા લાગે છે અને કહે છે – “તું મને ઇચ્છ.”
વિદ્યાર્થીએ કહ્યું – “અધ્યાપકની હાજરીમાં આ કેવી રીતે શક્ય છે?” સ્ત્રીએ વિચાર્યું – “આ અધ્યાપકને મારી નાખ્યું જેથી આ મારો પતિ બનશે.” એમ વિચારી અધ્યાપકને મારી 15 નાંખ્યો. (એના ટુકડા કરીને) એક પેટી ભરીને જંગલમાં નાંખવા માટે તે ગઈ. એ સમયે એક
વાણવ્યંતરીએ તે પેટી સ્ત્રી સાથે જ ચોંટાડી દીધી (અને તેને પાગલ કરી દીધી.) તેને કારણે તે સ્ત્રી પેટી સાથે જ જંગલમાં ભમવા લાગી. તેનાથી હવે ભૂખ સહન થતી નથી. આ
પેટીમાંથી લોહી બહાર ગળવાનું ચાલું થાય છે. આ જોઈને લોકો સ્ત્રીને ધિક્કારે છે કે “આ પોતાના પતિને મારનારી ભમ્યા કરે છે.” એટલે તેને પાછી સમજ પ્રાપ્ત થાય છે. ત્યારે 20 તે કહે છે – “હે માતા ! આ પતિને મારનારીને ભિક્ષા આપો.” આ રીતે ઘણો કાલ પસાર
થાય છે. એકવાર સાધ્વીજીઓના પગમાં પડતા તે સ્ત્રીથી તે પેટી છૂટી પડે છે. તે સ્ત્રી દીક્ષા લે છે. (જે રીતે આ સ્ત્રીએ સાધ્વીજીઓ પાસે પોતાના પાપની ગહ કરી) એ જ પ્રમાણે જે દુશ્ચરિત છે તેની (બીજાઓએ પણ) ગઈ કરવી જોઈએ.
શુદ્ધિ ઉપર વસ્ત્ર અને ઔષધનું દષ્ટાન્ત . 25 હવે શુદ્ધિ ઉપર વસ્ત્ર અને ઔષધનું દષ્ટાન્ત જણાવે છે. તેમાં પ્રથમ વસ્ત્રનું દૃષ્ટાન્ત કહે
६८. बिभेषि रात्रौ तरसि नर्मदाम् । कुतीर्थानि च जानासि, अक्षिच्छादनानि च ॥१॥ तया भण्यते-किं करोमि ?, त्वादृशा मां नेच्छन्ति, सा तमुपचरति, भणति-मामिच्छेति, स भणति-कथमुपाध्यायस्य पुरतः स्थास्यामीति?, तया चिन्तितं-मारयाम्येनमध्यापकं तदा ममैष भर्ता भविष्यतीति मारितः, पेटिका (मञ्जुषा)
यां क्षिप्त्वाऽटव्यामुज्झितुमारब्धा, व्यन्तर्या स्तम्भिता, अटव्यां भ्रमितुमारब्धा, क्षुधं न शक्नोत्यध्यासितुं, 30 तत्तस्य रुधिरं गिलत्युपरि, लोकेन हील्यते-पतिमारिका हिण्डते इति, तस्याः पुनरावृत्तिर्जाता, तदा सा
भणति-दत्ताम्बाः ! पतिमारिकायै । भिक्षामिति, एवं बहुः कालो गतः, अन्यदा साध्वीनां पादयोः पतन्त्याः । पतिता पेटिका, प्रव्रजिता, गर्हयितव्यं एवं यहुश्चरितं । इदानीं शुद्धौ वस्त्रागदौ द्वौ