________________
કષાય ઉપર નાગદત્તની કથા (નિ.-૧૨૫૨) * ૨૩૩ इत्थं मिथ्यात्वादिगोचरं भावप्रतिक्रमणमुक्तम्, इह च भवमूलं कषायाः, तथा चोक्तम्- "कोहो य माणो य अणिग्गहीया, माया य लोहो य पवड्डमाणा ।
चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणब्भवस्स ॥१॥"
अतः कषायप्रतिक्रमण एवोदाहरणमुच्यते-केई दो संजया संगारं काऊण देवलोयं गया, इओ य एगमि णयरे एगस्स सिटिस्स भारिया पुत्तणिमित्तं णागदेवयाए उववासेण 5 ठिया, ताए भणियं-होहिति ते पुत्तो देवलोयचुओत्ति, तेसिमेगो चइत्ता तीए पुत्तो जाओ, नागदत्तोत्ति से णामं कयं, बावत्तरिकलाविसारओ जाओ, गंधव्वं च से अइप्पियं, तेण गंधव्वणागदत्तो भण्णइ, तओ सो मित्तजणपरिवारिओ सोक्खमणुभवइ, देवो य णं बहुसो बहुसो बोहेइ, सो ण संबुज्झइ, ताहे सो देवो अव्वत्तलिंगेणं ण णज्जइ जहेस पव्वइयगो, जेण से रजोहरणाइ उवगरणं णत्थि, सप्पे चत्तारि करंडयहत्थो गहेऊण तस्स उज्जाणियागयस्स 10
આ પ્રમાણે મિથ્યાત્વાદિવિષયક ભાવપ્રતિક્રમણ કર્યું. એમાં કષાયો એ સંસારનું મૂલ છે, કારણ કે કહ્યું છે – અનિગૃહીત એવા ક્રોધ અને માન તથા વધતા એવા માયા અને લોભ, આ ચારે સંપૂર્ણ કષાયો જન્માન્તરોના મૂળીયાઓને સિંચે છે. // દશ. અ. ૮, ગા. ૪૦. આથી કષાયના પ્રતિક્રમણને વિશે જ ઉદાહરણ કહેવાય છે. 5षाय 8५२ नामहत्तनी ऽथा *
15 બે સાધુઓ (દેવલોકમાંથી જે પહેલો ચ્યવે તેને બીજાએ પ્રતિબોધ કરવો. એવા પ્રકારનો) સંકેત કરીને દેવલોકમાં ગયા. બીજી બાજુ એક નગરમાં એક શ્રેષ્ઠિની પત્ની પુત્રનિમિત્તે નાગદેવતાની આરાધના માટે ઉપવાસ કરે છે. પ્રસન્ન થયેલા નાગદેવતા તેને કહે છે કે “દેવલોકમાંથી આવીને કોઈ તારા પુત્ર તરીકે થશે.” પેલા બે સાધુઓ કે જેઓ દેવ થયા હતા. તેમાંથી એક ઍવીને તે શ્રેષ્ઠિપત્નીનો પુત્ર થયો. તેનું નામ નાગદત્ત રાખવામાં આવ્યું. 20
- તે પુરુષોની બહોંત્તેરકળામાં નિપુણ થયો, અને તેને ગાંધર્વ (ગાંધર્વકળાવડે સાપોને રમાડવા) અતિપ્રિય હતું. તેથી લોકો તેને ગાંધલ્વેનાગદત્ત કહે છે. તે મિત્રજનથી પરિવરેલો સુખનો અનુભવ કરે છે. (અર્થાત મિત્ર વિગેરેની સાથે સુખપૂર્વક દિવસો પસાર કરે છે.) તેનો મિત્રદેવ વારંવાર તેને પ્રતિબોધે છે, પરંતુ નાગદત્ત પ્રતિબોધ પામતો નથી. ત્યારે તે દેવ भव्यतसिंगवडे (२२५ यावेत। छ मा तेवा साधुवेषमi) त्या मावे छे, परंतु मा 25 વેષધારી પાસે રજોહરણાદિ ઉપકરણો ન હોવાથી આ સાધુ છે એવું જણાતું નથી. ७९. क्रोधश्च मानश्च अनिगृहीतौ माया च लोभश्च परिवर्धमानौ । चत्वार एते कृत्स्नाः कषायाः सिञ्चन्ति मूलानि पुनर्भवस्य ॥१॥ ८०. कौचित् द्वौ संयतौ संकेतं कृत्वा देवलोकं गतौ, इतश्चैकस्मिन्नगरे एकस्य श्रेष्ठिनो भार्या पुत्रनिमित्तं नागदेवतायै उपवासेन स्थिता, तया भणितं-भविष्यति ते पुत्रो देवलोकच्युत इति, तयोरेकश्च्युत्वा तस्याः पुत्रो जातः, नागदत्त इति तस्य नाम कृतं, द्वासप्ततिकलाविशारदो जातः, 30 गान्धर्वं चास्यातिप्रियं, तेन गन्धर्वनागदत्तो भण्यते, ततः स मित्रजनपरिवारितः सौख्यमनुभवति, देवश्चैनं बहुशः बहुशः बोधयति, स न सम्बुध्यते, तदा स देवोऽव्यक्तलिङ्गेन न ज्ञायते यथैष प्रव्रजितकः, येन रजोहरणा-छुपकरणं तस्य नास्ति, सर्पाश्चतुरः करण्डकहस्तो गृहीत्वा तस्योद्यानिकागतस्य