________________
શિથિલાચારીઓનું સાધ્વીલાભ માટે અર્ણિકાપુત્રનું આલંબન (નિ.-૧૧૮૪-૮૫) * ૧૪૭
व्याख्या- आर्यिकाभ्यो लाभ आर्यिकालाभस्तस्मिन् 'गृद्धाः ' आसक्ताः 'स्वकीयेन' आत्मीयेन लाभेन येऽसन्तुष्टा मन्दधर्माण: भिक्षाचर्यया भग्ना भिक्षाचर्याभग्नाः, भिक्षाटनेन निर्विण्णा इत्यर्थः, ते हि सुसाधुना चोदिताः सन्तोऽभक्ष्योऽयं तपस्विनामिति 'अन्निकापुत्रम्' आचार्यं व्यपदिशन्त्यालम्बनत्वेनेति गाथार्थः ॥ ११८३॥ कथम् ?–
अन्नियपुत्तायरिओ भत्तं पाणं च पुप्फचूलाए ।
उवणीयं भुंजतो तेणेव भवेण अंतगडो ॥ ११८४॥
વ્યાવ્યા—અક્ષરગથ્થુ નિયંસિદ્ધ: ૫૮૪૫ માવાર્થ: થાનાવશેષઃ, તત્ત્વ યોગसङ्ग्रहेषु वक्ष्यते । ते च मन्दमतय इदमालम्बनं कुर्वन्तः सन्तः इदमपरं नेक्षन्ते, किम् ?,
अत आह—
गयसीसगणं ओमे भिक्खायरियाअपच्चलं थेरं ।
न गणंति सहावि सढा अज्जियलाहं गवेसंता ॥११८५ ॥
व्याख्या–गतः शिष्यगणोऽस्येति समासस्तम् 'ओमे' दुर्भिक्षे भिक्षाचर्यायाम् अपच्चलःअसमर्थः भिक्षाचर्याऽपच्चलस्तं 'स्थविरं' वृद्धम् एवंगुणयुक्तं न गणयन्ति' नालोचयन्ति ‘सहावि’ समर्थाः, अपिशब्दात्सहायादिगुणयुक्ता अपि शठा-मायाविनः आर्यिकालाभं
5
10
ટીકાર્થ :- સાધ્વીજીઓ પાસેથી જે લાભ (=ગોચરીની પ્રાપ્તિ) તે આર્થિકાલાભ. તેને વિશે 15 આસક્ત થયેલા, પોતાને પ્રાપ્ત થતી ગોચરીથી અસંતુષ્ટ, ભિક્ષાચર્યાથી ભાંગી ગયેલા એટલે કે થાકી ગયેલા એવા મંદધર્મીઓને સુસાધુઓ પ્રેરણા કરે કે - “તપસ્વીઓને=સાધુઓને આવા પ્રકારનો ગોચરીપિંડ કલ્પે નહીં.” ત્યારે તેઓ અર્ણિકાપુત્રનામના આચાર્યને દૃષ્ટાન્ત તરીકે કહે છે. ૧૧૮૩ કેવી રીતે ? તે કહે છે
ગાથાર્થ :- દુર્ભિક્ષમાં શિષ્યગણને મોકલી દેનારા, ભિક્ષાચર્યામાં અસમર્થ, વૃદ્ધ આચાર્યને માયાવી, સમર્થ હોવા છતાં પણ આર્થિકાલાભને ઇચ્છતા એવા પાર્શ્વસ્થો જોતા નથી.
ગાથાર્થ :- પુષ્પચૂલા સાધ્વીવડે લવાયેલા ભાત-પાણીને વાપરતા એવા અર્ણિકાપુત્રાચાર્ય તે 20 જ ભવે અંત કેવલી થઈને મોક્ષમાં ગયા છે.
ટીકાર્થ :- અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ કથાનકથી જાણવો કે જે આગળ (ભાગ-૬માં) યોગસંગ્રહમાં જણાવશે. ।।૧૧૮૪॥ (આશય – તે મંદધર્મીઓ કહે છે કે - જો આર્થિકાલાભમાં દોષ હોત તો અર્ણિકાપુત્રનો મોક્ષ થાત નહીં. પરંતુ થયો માટે આમાં કોઈ દોષ નથી.) આ રીતે અર્ણિકાપુત્રનું આલંબન લેનારા તે મંદધર્મીઓ બીજું કશું જોતા નથી. તે બીજું શું છે ? તે 25 કહે છે
ટીકાર્થ :- દુર્ભિક્ષ હોવાના કારણે મોકલી દીધો છે શિષ્યગણ જેમનાવડે એવા, તથા પોતે ભિક્ષા લેવા જવામાં અસમર્થ, વૃદ્ધ. આવા બધા એટલે કે અસમર્થત્વ, વૃદ્ધત્વ વિગેરે ગુણોવાળા 30 આચાર્યને સમર્થ પાર્શ્વસ્થો જોતા નથી. ‘પિ’ શબ્દથી પાર્શ્વસ્થાદિ તો અન્ય સાધુઓની સહાયાદિ