________________
વિનયથી પ્રાપ્ત ફળો (નિ.-૧૨૧૬)
विणओवयार माणस्स भंजणा पूयणा गुरुजणस्स ।
तित्थयराण य आणा सुअधम्माराहणाऽकिरिया ॥ १२१६ ॥
* ૧૭૩
व्याख्या- विनय एवोपचारो विनयोपचारः कृतो भवति, स एव किमर्थ इत्याह'मानस्य' अहङ्कारस्य 'भञ्जना' विनाशः, तदर्थः, मानेन च भग्नेन पूजना गुरुजनस्य कृता भवति, तीर्थकराणां चाऽऽज्ञाऽनुपालिता भवति, यतो भगवद्भिर्विनयमूल एवोपदिष्टो धर्मः, स च वन्दनादिलक्षण एव विनय इति, तथा श्रुतधर्माराधना कृता भवति, यतो वन्दनपूर्वं श्रुतग्रहणं, 'अकिरिय' त्ति पारम्पर्येणाक्रिया भवति, यतोऽक्रिय: सिद्ध:, असावपि पारम्पर्येण वन्दनलक्षणाद् विनयादेव भवति, उक्तं च परमर्षिभिः - तहारूवं णं भंते ! समणं वा माहणं वा वंदमाणस्स पज्जुवासमाणस्स किंफला वंदणपज्जुवासणा ?, गोयमा ! सवणफला, सवणे णाणफले, णाणे विण्णाणफले, विण्णाणे पच्चक्खाणफले, पच्चक्खाणे 10 संमफले, संजणण्यफले, अणण्हए तवफले, तवे वोदाणफले, वोदाणे अकिरियाफले,
ગાથાર્થ :- વિનયોપચાર, અહંભાવનો નાશ, ગુરુજનની પૂજા, તીર્થંકરોની આશા, શ્રુતધર્મની આરાધના અને પરંપરાએ અક્રિયા=સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
5
ટીકાર્થ :- વિનયરૂપ ઉપચાર (ઉપચાર=આરાધનાનો પ્રકાર) તે વિનયોપચાર એટલે કે વિનયરૂપ સેવા કરાયેલી થાય છે. તે વિનય જ શા માટે કરવાનો ? તે કહે છે – અહંકારનો 15 વિનાશ થાય માટે વિનય કરંવાનો છે. અહંકાર તૂટવાથી ગુરુજનોની પૂજા કરાયેલી થાય છે અને તીર્થંકરોની આજ્ઞાંનું પાલન થાય છે, કારણ કે સર્વ તીર્થંકરોએ વિનયમૂલક ધર્મ (=જેનું મૂલ વિનય છે એવો ધર્મ ) જ બતાવ્યો છે. અને વંદનાદિ એ જ વિનય છે (માટે વંદન કરવાથી તીર્થંકરોએ બતાવેલ વિનયરૂપ ધર્મનું પાલન થતું હોવાથી તીર્થંકરોની આજ્ઞાનું પાલન થાય છે.)
તથા વંદનપૂર્વક જ શ્રુતનું ગ્રહણ થતું હોવાથી વંદન કરવાથી શ્રુતધર્મની આરાધના 20 થાય છે. વંદન કરવાથી પરંપરાએ અક્રિયા થાય છે કારણ કે ક્રિયારહિત સિદ્ધ છે. અને તે જીવ પણ પૃરંપરાએ વંદનરૂપ વિનયથી જ સિદ્ધ થાય છે. કહ્યું છે – હે ભંતે ! તેવા પ્રકારના શ્રમણ માહનને વંદન કરનારને, પર્યુપાસના કરનારને તે વંદન-પર્યુંપાસના કેવા ફલવાળા થાય છે?
હે ગૌતમ ! શ્રવણફલવાળા થાય છે. (અર્થાત્ આ રીતે વંદન-પર્યુપાસના કરનાર વિનયી 25 છે એવું જાણીને આચાર્ય તેને ધર્મનું શ્રવણ કરાવે છે.) શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી વિશેષજ્ઞાનની પ્રાપ્તિ, વિશેષજ્ઞાનથી પચ્ચક્ખાણની પ્રાપ્તિ, પચ્ચક્ખાણથી સંયમની પ્રાપ્તિ, સંયમથી અનાશ્રવની પ્રાપ્તિ, અનાશ્રવથી તપની પ્રાપ્તિ, તપથી પૂર્વકૃતકર્મોનો નાશ (અનાદ્રવો=નવવર્માનાવાનું,
३३. तथारूपं श्रमणं वा माहनं वा वन्दमानस्य पर्युपासीनस्य किंफला वन्दनपर्युपासना ?, गौतम ! શ્રવળા, શ્રવળ જ્ઞાનત, જ્ઞાન વિજ્ઞાનાં, વિજ્ઞાન પ્રત્યાહ્યાનાં, પ્રત્યાવ્યાનું સંયમાં, 30 संयमो ऽनाश्रवफलः । अनाश्रवस्तपःफलः, तपो व्यवदानफलं व्यवदानं अक्रियाफलं,