________________
5
10
૧૭૨
20
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) दोषविप्रमुक्तकृतिकर्मकरणे गुणमुपदर्शयन्नाह -
*
बत्तीसदोसपरिसुद्धं किइकम्मं जो पउंजइ गुरूणं ।
सो पावइ निव्वाणं अचिरेण विमाणवासं वा ॥१२१४॥
व्याख्या - द्वात्रिंशद्दोषपरिशुद्धं कृतिकर्म यः प्रयुङ्क्ते' करोति गुरवे स प्राप्नोति निर्वाणम् अचिरेण विमानवासं वेति गाथार्थः ॥१२१४॥
आह-दोषपरिशुद्धाद्वन्दनात्को गुणः ? येन तत एव निर्वाणप्राप्तिः प्रतिपाद्यत इति,
કન્યતે–
व्याख्या- 'आवश्यकेषु' अवनतादिषु दोषत्यागलक्षणेषु च यथा २ करोति प्रयत्नम् 'अहीनातिरिक्तं' न हीनं नाप्यधिकं किम्भूतः सन् ? - त्रिविधकरणोपयुक्तः, मनोवाक्कायैरुपयुक्त इत्यर्थः, तथा २ 'से' तस्य वन्दनकर्तुर्निर्जरा भवति कर्मक्षयो भवति, तस्माच्च निर्वाणप्राप्तिरिति, अतो दोषपरिशुद्धादेव फलावाप्तिरिति गाथार्थः ॥१२१५॥
तं सप्रसङ्गं दोषविप्रमुक्तद्वारम् अधुना किमिति क्रियत इति द्वारं तत्र वन्दनकरण15 कारणानि प्रतिपादयन्नाह -
आवस्सएसु जह जह कुणइ पयत्तं अहीणमइरित्तं । तिविहकरणोवउत्तो तह तह से निज्जरा होइ ॥ १२१५ ॥
અવતરણિકા - દોષથી રહિત વંદન કરવામાં પ્રાપ્ત થતાં ગુણોને જણાવતા કહે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- જે સાધુ ગુરુને બત્રીસદોષોથી રહિત એવું વંદન કરે છે, નિર્વાણ અથવા દેવલોકને પામે છે. ૧૨૧૪
સાધુ અલ્પકાલે
-
અવતરણિકા :- શંકા ઃ- દોષથી પરિશુદ્ધ એવા વંદનથી વળી એવો મોટો કયો ગુણ પ્રાપ્ત થાય છે ? કે જેથી તે વંદનથી જ મોક્ષની પ્રાપ્તિ કહો છો. આ શંકાનું સમાધાન કહે છે ગાથાર્થ :- આવશ્યકોને વિશે ત્રિકરણથી યુક્ત સાધુ જેમ જેમ અહીનાધિક પ્રયત્ન કરે છે તેમ તેમ તેને નિર્જરા થાય છે.
ટીકાર્થ :- અવનત વિગેરે દોષોના ત્યાગરૂપ આવશ્યકોમાં સાધુ જેમ જેમ હીન પણ નહીં 25 કે અધિક પણ નહીં એવા પ્રયત્નને કરે છે. કેવા પ્રકારનો સાધુ ? મન-વચન અને કાયાથી
ઉપયુક્ત એવો સાધુ પ્રયત્નને કરે છે. તેમ તેમ તે સાધુને કર્મક્ષય થાય છે. અને તે કર્મક્ષયથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. આથી દોષથી પરિશુદ્ધ એવા જ વંદનથી ફલની પ્રાપ્તિ થાય છે. (માટે એમાં વધુ યત્ન કરવો જોઈએ.) ૧૨૧૫।।
અવતરણિકા :- આ પ્રમાણે પ્રસંગસહિત ‘દોષથી વિપ્રમુક્ત' દ્વાર પૂર્ણ થયું. હવે વંદન શા માટે કરવું જોઈએ ? એ દ્વાર છે. તેમાં વંદન કરવાના કારણોનું પ્રતિપાદન કરતાં કહે છે
30
—