________________
નિંદા ઉપર ચિત્રકારપુત્રીનું દૃષ્ટાન્ત (નિ.-૧૨૪૩)
* ૨૧૫
ऐंगेण देवो आराहिओ, तेण संजीवणो मंतो दिण्णो, उज्जीवाविया, ते तिण्णिव उवट्ठिया, कस्स दायव्वा ?, किं सक्का एक्का दोहं तिण्हं वा दाउं ? तो अक्खाहत्ति, भाइनिद्दाइया सुवामि, कल्लं कहेहामि, तस्स अक्खाणयस्स कोउहल्लेणं बितियदिवसे तीसे चेव वारो आणतो, ताहे सा पुणो पुच्छइ, भणइ - जेण उज्जियाविया सो पिया, जेण समं उज्जीवाविया सो भाया, जो अणसणं बइट्ठो तस्स दायव्वत्ति, सा भाइ- अण्णं कहेहि, सा भइ - एगस्स राइणो सुवण्णकारा भूमिघरे मणिरयणकउज्जोया अणिग्गच्छंता अंतेउरस्स ત્રીજાએ દેવની આરાધના કરીને દેવને પ્રસન્ન કર્યો. પ્રસન્ન થયેલા દેવે તેને સંજીવનમંત્ર આપ્યો. તે મંત્રના પ્રભાવથી પુત્રી અને તેની સાથે બળેલા તે પુરુષને પુનઃ જીવિત કરવામાં આવ્યા.
ન
ત્રણે ફરી પાછા લગ્ન માટે ઉપસ્થિત થયા. આ ત્રણમાંથી કોને આપવી ? (એ રીતનો પ્રશ્ન ચિત્રકારપુત્રી દાસી અને રાજાને પૂછે છે. અને કહે છે –) શું એક એવી પુત્રી બે અથવા ત્રણ પુરુષને આપવી શક્ય છે ? (અર્થાત્ નથી, તો કોને આપવી ?) દાસી અને રાજા ઘણું વિચારે છે પરંતુ જવાબ આપી શકવામાં સમર્થ થવાથી દાસી કહે છે —) “તો તમે જ કહોને કોને આપવી ?” ત્યારે ચિત્રકારપુત્રી કહે છે “અત્યારે હું નિદ્રાથી દુ:ખી થઈ છું (અર્થાત્ મને ઘણી ઊંઘ આવે છે. તેથી) હું સુઈ જાઉં છું. આવતીકાલે જવાબ આપીશ.” તે વાર્તાના કુતુહલથી બીજા દિવસે પણ ચિત્રકારપુત્રીનો જ વારો નક્કી કર્યો. (અર્થાત્ બીજા દિવસે પણ રાજાએ આ જ રાણી સાથે રાત્રિવાસ કર્યો.)
15
—
5
૬. વેન વેવ ઞરાન:, તેન સંનીવનો મન્ત્રો વત્ત:, ગુન્નીવિતા, તે ત્રયોપિ સ્થિતા:, મૈ વાતવ્યા ?, किं शक्या एका द्वाभ्यां त्रिभ्यो वा दातुं तदाख्याहि, भणति निद्रार्ता स्वपीमि, कल्ये कथयिष्यामि, तस्याख्यानिकस्य कौतूहलेन द्वितीयदिवसे तस्यायेव वारो दत्तः, तदा सा पुनः पृच्छति, भणति येनोज्जीविता स पिता, येन सममुज्जीविता स भ्राता, योऽनशनं प्रविष्टस्तस्मै दातव्येति, सा भणति - अन्यद् कथय, सा भणति - एकस्य राज्ञः सुवर्णकारा भूमिगृहे मणिरत्नकृतोद्योता अनिर्गच्छन्तोऽन्तःपुरात्
10
-
(બીજા દિવસે રાત્રિએ રાજા ચિત્રકારપુત્રી પાસે ગયો.) ત્યારે દાસી ફરીથી પૂછે છે. એટલે તે કહે છે કે . “ત્રણ પુરુષમાંથી દેવની આરાધનાથી પ્રાપ્ત મંત્રદ્વા૨ા જેણે તેને જીવતી કરી (એટલે કે નવો જન્મ આપ્યો) તે તેનો પિતા કહેવાય. જે પુરુષ સાથે બળી મર્યો હતો. તેની સાથે જ પુત્રીને જીવતી કરી હોવાથી (=બંને સાથે જ નવો જન્મ પામ્યા હોવાથી) તે પુરુષ 20 તેનો ભાઈ કહેવાય. તેથી જે અનશનમાં બેઠો હતો તેને આ પુત્રી દેવા યોગ્ય છે.”
(રાજાને જવાબ મળી ગયો. પરંતુ ત્રીજા દિવસે પણ રાજા પોતાની પાસે જ રાત્રિએ આવે એવી યુક્તિ કરી હોવાથી) દાસીએ કહ્યું “હે સ્વામિનિ ! બીજી વાર્તા કહોને.” ચિત્રકારપુત્રીએ બીજી વાર્તા કરવાનું ચાલુ કર્યું – આ રાજાને ત્યાં સોનીઓ ભોયરામાંથી બહા૨ નીકળ્યા વિના (દિવસ-રાત ત્યાં જ રહીને) મણિ-રત્નોના પ્રકાશમાં અંતઃપુર માટે આભરણો ઘડે 25
30